हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Nokia
Nokia News
Nokia 3210 4G in india
Nokia હવે બજારમાં પથારી ફેરવી નાંખશે! ફરી લોન્ચ કર્યો લોકપ્રિય ફોન 3210, જાણો ફીચર્સ
Nokia Launch New Smartphone: સ્માર્ટફોન નિર્માતા કંપની Nokia પોતાના પ્રશંસકો માટે એક મોટી ગીફ્ટ લઈને આવી છે. કંપની પોતાનો એક પોપુલર સ્માર્ટફોન પાછો લઈને બજારમાં ધમાકો કર્યો છે. પરંતુ હવે આ સ્માર્ટફોન નવા જમાનાની સાથે ફીચર્સની સાથે આવ્યો છે. આવો જાણીએ નોકિયાના નવા સ્માર્ટફોન વિશે વિસ્તારથી જાણીએ.
Jun 11,2024, 16:02 PM IST
Nokia
દમદાર બેટરી સાથે આવ્યો Nokiaનો નવો 2,499 રૂપિયાનો 4G ફોન , કરી શકાશે UPI પેમેન્ટ
HMD ગ્લોબલે Nokia 110 4G અને Nokia 110 2G નામના બે મોડલ લોન્ચ કર્યા છે. ફોનની ડિઝાઇન જબરદસ્ત છે. ચાલો જાણીએ Nokia 110 4G (2023) અને Nokia 110 2G ની કિંમત અને ફીચર્સ...
Jul 6,2023, 9:21 AM IST
Nokia
માર્કેટમાં ધૂમ મચાવા આવી ગયો છે Nokia નો Flip Phone, 7,000 માં મેળવો આકર્ષક ફીચર્સ
Nokia 2660 Flip Phone: કંપનીએ નોકિયા 2660 ફ્લિપ ફોનને બે નવા રંગોમાં ફરીથી લોન્ચ કર્યો છે. પોપ પિંક અને લશ ગ્રીન..
Jun 1,2023, 10:55 AM IST
Nokia
Nokia નો આ ફોન છે જોરદાર, પાણીમાં ફેંકો, નીચે પછાડો તો પણ નહીં થાય નુકસાન
Nokia Rugged Phone: આ ફોન એટલો મજબૂત છે કે જેની કલ્પના પણ કોઈએ કરી ન હોય. આ ફોન ખાસ કરીને એવા લોકો માટે વરદાન સાબિત થશે જેવો એડવેન્ચર પર જવાના શોખીન હોય. આ મજબૂત ફોન પાણીમાં પડે કે પથ્થર પર પડે તો પણ ખરાબ થતો નથી.
May 21,2023, 8:15 AM IST
HMD global
Nokiaએ લોન્ચ કર્યો 8 હજારથી ઓછી કિંમતનો સ્માર્ટફોન, 3 દિવસ સુધી ચાલશે બેટરી
Nokia C22 એ લાંબા સમય સુધી ચાલે તેવો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. જેમાં ત્રણ દિવસની બેટરી લાઇફ, ડ્યુઅલ 13MP રીઅર અને 8MP સેલ્ફી કેમેરા, ઓક્ટા-કોર પ્રોસેસર અને શ્રેષ્ઠ Android™ 13 (ગો વર્ઝન) મળશે..
May 11,2023, 15:50 PM IST
Nokia
Nokiaનો નવો અનબ્રેકેબલ Phone! 22 દિવસ સુધી ચાલશે આ ફોનની બેટરી
Nokia 106 માં મ્યુઝિક પ્લેયર અને સ્નેક ગેમ છે જે 105 4G (2023)માં નથી. આ સિવાય ફોન ફુલ ચાર્જમાં 22 દિવસ સુધી ચાલી શકે છે. ચાલો જાણીએ Nokia 106 (2023) ના ફીચર્સ...
May 8,2023, 14:17 PM IST
Nokia
માર્કેટમાં આવી ગયો છે Nokia નો નવો ધાકડ સ્માર્ટફોન! જાણી લો શું છે ખાસિયત
Nokia XR21ને વૈશ્વિક સ્તરે લોન્ચ કરવામાં આવ્યો છે. તે એક મજબૂત ફોન છે, તેને IP69K રેટિંગ મળી છે, જે ફોનને ધૂળ, હાઈ ટેમ્પરેચર અને પાણીમાં સુરક્ષિત બનાવે છે. ચાલો જાણીએ Nokia XR21ની કિંમત અને ફીચર્સ...
May 5,2023, 13:39 PM IST
Nokia New Logo
નોકિયાએ નવા રંગો સાથે રજૂ કર્યો નવો લોગો, જાણો ફેરફારનું કારણ
Nokia new logo: Nokia એ 60વર્ષ બાદ પહેલીવાર પોતાના લોગોમાં ફેરફાર કર્યો છે. નવા લોગોમાં અલગ અલગ અક્ષરોમાં Nikia લખેલું છે. જેમાં બ્લ્યૂ, પીંક, રિંગણી સાથે અનેક અન્ય રંગોનો પણ ઉપયોગ કરાયો છે.
Feb 27,2023, 14:35 PM IST
Nokia Smartphones launched in India
ધમાકેદાર લુક સાથે લોન્ચ થયા Nokia ના આ 3 સ્માર્ટફોન, જાણો ફીચર્સ અને કિંમત
Nokia Smartphones launched in India: કંપનીનો દાવો છે કે આ ત્રણેય સ્માર્ટફોન 3 દિવસની બેટરી લાઇફ આપે છે. ખાસ વાત છે કે આ હેન્ડસેટની બેટરીને AI-પાવર્ડ બેટરી સેવિંગ મેનેજમેન્ટનો સપોર્ટ મળ્યો છે.
Feb 26,2023, 16:48 PM IST
Nokia N73 Render Leaks
માર્કેટમાં ફરી વાપસી કરશે Nokia N73, 200MP નો હશે કેમેરો, લુક જોઈને તમે પણ કહેશો
નવા નોકિયા એન73માં 200 મેગાપિક્સલના પ્રાઇમરી સેન્સરની સાથે પેન્ટા સેટઅપ (5 રિયર કેમેરા) હોઈ શકે છે. નવા ફોનની કેટલીક તસવીરો સામે આવી છે.
May 10,2022, 15:10 PM IST
Nokia
નોકિયાએ લોન્ચ કર્યું સસ્તી કિંમતવાળુ 55 ઇંચનું 4K Smart TV, દમદાર સાઉન્ડ
Nokia એ ભારતમાં ધમાકેદાર સ્માર્ટ ટીવી લોન્ચ કર્યા છે. ટીવીની કિંમત ખુબ ઓછી છે. પરંતુ ફીચર્સ શાનદાર છે. ટીવીની ડિઝાઇનને પણ ખુબ પસંદ કરવામાં આવી રહી છે. જાણો નોકિયાના નવા ટીવીની કિંમત અને ખાસિયત..
May 3,2022, 19:51 PM IST
nokia g21
Nokia નો મોટો ધમાકો, 50MP કેમેરા સાથે લોન્ચ થશે શાનદાર સ્માર્ટફોન, જાણો ફીચર્સ
રિપોર્ટ પ્રમાણે આ ફોનમાં કંપની 6.5 ઇંચની IPS LCD ડિસ્પ્લે ઓફર કરી શકે છે. થોડા દિવસ પહેલા આ ફોન FCC સર્ટિફિકેશન પર પણ જોવામાં આવ્યો હતો.
Feb 2,2022, 12:55 PM IST
Nokia
Nokia એ નવા બજેટ ફ્રેન્ડલી ઈયરફોન્સ લોન્ચ કર્યા, કિંમત જાણી થઈ જશો ખુશખુશાલ
આ વાયર્ડ ઈયરબડ્સ પેસિવ નોઇઝ આઈસોલેશન સાથે આવે છે. તેમાં એક ક્લિપ પણ છે જે મુવમેન્ટના સમયે ઈયરફોનને સુરક્ષિત કરે છે.
Jan 16,2022, 11:13 AM IST
HMD global
Nokia એ સસ્તી કિંમતમાં લોન્ચ કર્યો દમદાર 5G Smartphone, જાણો તેના ફીચર્સ
HMD Global એ Nokia ના ચાર મોડલ રજૂ કર્યા છે, જેમાં કંપનીનો સૌથી સસ્તો 5જી ફોન પણ છે. ડિઝાઇન લોકોને ખુબ પસંદ આવી રહી છે. આવો જાણીએ ફોનની કિંમત અને ફીચર્સ...
Jan 5,2022, 15:49 PM IST
Amazon
Amazon ની છપ્પરફાડ ઓફર, boAt ની શાનદાર Smartwatch પર મેળવો સૌથી મોટું ડિસ્કાઉન્ટ
નવી દિલ્હી: લોકપ્રિય ઓનલાઈન શોપિંગ વેબસાઈટ, એમેઝોન તેના યુઝર્સ માટે દરરોજ નવી નવી ઓફર્સ લઈને આવે છે. સ્માર્ટફોનથી લઇને કિચનના ઈલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સ સુધી, તમે અહીં ટોચની બ્રાન્ડ્સની આ વસ્તુઓ પર ભારે ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. ચાલો આવા કેટલાક સોદાઓ પર એક નજર કરીએ.
Nov 12,2021, 17:54 PM IST
Nokia
Nokia એ પોતાનો બજેટ ફોન કર્યો લોન્ચ, જુઓ ફોનના તમામ ફીચર્સ
ભારતમાં Nokia એ લોન્ચ કર્યો પોતાનો બજેટ સ્માર્ટફોન C30. ખાસ વાત એ છે કે આ ફોન સાથે જિયોના એક્સક્લુસિવ ઓફર્સ પણ ગ્રાહકોને મળશે. નોકિયાના આ સ્માર્ટફોનનું ગ્લોબલ લોન્ચિંગ આ વર્ષના જુલાઈ મહિનામાં કરવામાં આવ્યું હતું.
Oct 22,2021, 23:27 PM IST
Nokia
લોન્ચ થયો Nokia નો 5 હજારથી ઓછી કિંમતવાળો ફોન, ડિઝાઇન જોઇને લોકોએ કહ્યું- કેટલો Cute
HMD Global એ ગત વર્ષે ઓક્ટોબરમાં Nokia 225 4G ફીચર ફોનને 349 યુઆન (4,109 રૂપિયા) ની કિંમતમાં લોન્ચ કર્યો હતો. કંપનીએ તેનું એક નવું વર્જન લોન્ચ કર્યું છે, જેને Nokia 225 4G પેમેન્ટ એડીશન કહેવામાં આવે છે. જેમ કે નામથી ખબર પડે છે. કંપનીનું ધ્યાન ડિવાઇસનો ઉપયોગ કરીને પેમેન્ટની સુવિધા પર છે. ફોન યૂઝર્સને એક એક્શન કી ની સાથે Alipay વોલેટ સુધી પહોંચવમાં સમક્ષ બનાવે છે.
Oct 22,2021, 19:44 PM IST
Prisoner
કેદીનો X-ray જોઇ ડોક્ટરના ઉડી ગયા હોશ, પેટમાં સંતાડ્યો હતો મોબાઇલ
કેદીનું ઓપરેશન કરનાર ટીમનું નેતૃત્વ કરી રહેલા ડોક્ટર સ્કેંડર તેલકુએ જણાવ્યું કે 'એંડોસ્કોપિક દ્વારા પેટ કાપ્યા વિના અમે ત્રણ ભાગમાં વહેંચાઇ ચૂકેલા ફોનને બહાર કાઢ્યો. તેમાં લગભગ 2 કલાક જેટલો સમય લાગ્યો.
Sep 10,2021, 23:41 PM IST
Nokia
ગોળીની જેમ નોકિયા ફોન ગળી ગયો વ્યક્તિ, ડોક્ટર X-Ray માં પેટની સ્થિતિ જોઈને સ્તબ્ધ થઈ
Man Swallows Entire Nokia 3310 Phone: એક વ્યક્તિ નોકિયા 3310 ફોન આખે આખો ગળી ગયો. તેનો જીવ બચાવવા માટે એક મોટી સર્જરી કરવી પડી.
Sep 6,2021, 15:41 PM IST
nokia c20 plus
2 દિવસ ચાલશે બેટરી, દમદાર ફીચર્સ સાથે Nokia C20 Plus ભારતમાં લોન્ચ
ભારતમાં નોકિયા સી20 પ્લસની શરૂઆતી કિંમત 8999 રૂપિયા છે. આ કિંમત ફોનના 2GB રેમ + 32GB સ્ટોરેજ વેરિએન્ટની છે. જ્યારે ફોન 3GB રેમ + 32GB સ્ટોરેજ વિકલ્પમાં પણ આવે છે.
Aug 10,2021, 10:25 AM IST
Trending news
Mahakumbh 2025
મહાકુંભમાં જ કેમ બને છે નાગા? 5 હજાર સંન્યાસી જીવતા જ પિંડદાન કરને બનશે નાગા સાધુ
gujarat
100 રૂપિયાની માથાકૂટમાં ફેંક્યો હતો પેટ્રોલ બોંબ! ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોઈ બનાવ્યો હતો
gujarat
યુવકને છોકરીનો નંબર માંગવો ભારે પડ્યો! મેળામાં પરિવારના સભ્ય દ્વારા યુવકની હત્યા
health
શું છે સિકલ સેલ ડિસીઝ, જેમાં સમય સાથે વિચારવાની અને સમજવાની શક્તિ થવા લાગે થે ખતમ!
health
મોર્ડન ફૂડ કલ્ચર બર્બાદ કરી રહ્યું છે તમારી કીડની, બચવા માટે એક્સપર્ટે જણાવ્યા ઉપાય
gujarat
ઓપરેશન થિયેટરમાં મોટો કાંડ! લાઈટ જતાં હોસ્પિટલમાં કામ કરતાં વિધર્મી કર્મચારીએ નર્સ..
turmeric
હળદર-ચંદનનો ફેસ પેક ચેહરાને બનાવશે બેદાગ, જાણો ફેસ પર કેવી રીતે લગાવવું
ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ કેમ આવ્યો હતો અમદાવાદ? ચોંકાવનારા ખુલાસો…
gujarat
કોઈ મફતમાં ચા પીવડાવે તો ચેતજો! ઘેનની દવા નાંખી લૂંટતી ગેંગ સક્રિય, આવી મહિલાઓને....
astrology
વર્ષો પછી ગુરુની રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય