हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ocean
Ocean News
Aliens
હાઈ લા! દરિયાના પેટાળમાં એલિયનો છે? અમેરિકી સંસદમાં મચ્યો હંગામો, લાગ્યા આરોપ
અત્યાર સુધી એલિયન્સ વિશે ફિલ્મો અને પુસ્તકોમાં જ સાંભળ્યું હતું પરંતુ એલિયન્સ સંબંધિત કહાનીઓ હજુ પણ ગૂંચવાયેલી છે. તેમના અસ્તિત્વને લઈને હજુ પણ અનેક સવાલ છે. જે વણઉકેલ્યા છે. જો કે બીજી બાજુ દાવો થઈ રહ્યો છે કે અમેરિકા આ દિશામાં કઈક મોટું કરી શકે છે. અમેરિકી કોંગ્રેસની સુનાવણીમાં જણાવાયું છે કે UFOs દુનિયાના મહાસાગરોની સપાટી નીચે કોઈ ગુપ્ત એલિયન બેઝથી કામ કરી શકે છે. પાણીથી 'ઉભરતા કે ડૂબતા' રહસ્યમય યાન કે પ્રત્યક્ષદર્શીઓના નિવેદનોથી સંકેત મળે છે કે તેઓ સમુદ્રના ઊંડાણમાં રહે છે. આ ખુલાસો ત્યારે થયો જ્યારે કોંગ્રેસના સભ્ય લોરેન બોએબર્ટે અમેરિકી સરકારના અધિકારીઓ પર યુએપી એટલે કે અજાણી હવાઈ ઘટનાઓ વિશે જનતાથી પુરાવાનો ખજાનો સંતાડવાનો આરોપ લગાવ્યો.
Nov 17,2024, 15:24 PM IST
Unique Story
અહીં સમુદ્રમાં બનાવવામાં આવી રહ્યા છે આલીશાન ઘર, સપનામાં પણ વિચાર્યું નહી હોય
Underwater Home: અત્યાર સુધી લોકોએ જમીન પર ઘરો જોયા છે જો કે, કેટલાક લોકોએ જુગાડનો ઉપયોગ કરીને પાણી પર પણ ઘર બનાવ્યા છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો કોઈ વ્યક્તિ દરિયાની નીચે ઘર બનાવે તો તે કેવું લાગશે? સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો વાયરલ થઈ રહી છે.
Sep 6,2023, 11:08 AM IST
science news
બીચ પર મસ્તી કરવી ગમતી હોય તો સાવધાન! તરી રહ્યું છે 'મોત'
વ્યક્તિના જીવનમાં પ્લાસ્ટિક એક મહત્વનો ભાગ બની ગયો છે. તેના વિના કોઈ પણ કાર્યનો વિચાર કરવો મુશ્કેલ છે. ન્હાવાની ડોલથી લઈને શોપિંગ બેગ સુધી, તમારા જૂતાથી લઈને તમારા શર્ટના બટન સુધી, પ્લાસ્ટિક દરેક માનવ જીવન સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંબંધિત છે. આપણે જાણીએ છીએ કે મોટાભાગના પ્લાસ્ટિકનો નાશ કરી શકાતો નથી. પરંતુ હવે આ પ્લાસ્ટિક વ્યક્તિની માટે એક મોટી સમસ્યા બની રહ્યું છે
Mar 11,2023, 11:15 AM IST
Antarctica
એન્ટાર્કટિકામાં મોટી દુર્ઘટના..અચાનક તૂટ્યો બેંગ્લોર કરતા પણ મોટો પહાડ, વૈજ્ઞાનિકો
સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે આ બરફનો પહાડ 14 માર્ચ, 2022થી 16 માર્ચ, 2022ની વચ્ચે તૂટીને વિખેરાઈ ગયો હતો. સેટેલાઇટ તસવીરો પરથી આ વાતનો ખુલાસો થયો છે. આ બરફના પ્રહાડનું નામ ધ ગ્લેંજર કોંગર આઈસ શેલ્ફ છે.
Mar 27,2022, 8:28 AM IST
મિશન સાગર
ભારત સરકારે લોન્ચ કર્યું મિશન સાગર: સંકટ સમયે આ દેશોની મદદ માટે મોકલી રાહત સામગ્રી
COVID-19 રોગચાળો વચ્ચે ભારત સરકારની કામગીરીના ભાગ રૂપે, ભારતીય નૌકા શિપ કેસરી માલદીવ, મોરેશિયસ, સેશેલ્સ, મેડાગાસ્કર અને કોમોરોઝ માટે, ફૂડ આઈટમ્સ, એચસીક્યુ ટેબ્લેટ્સ અને વિશેષ આયુર્વેદિક દવાઓ મેડિકલ સહિતની દવાઓ પૂરી પાડવા માટે રવાના થયા છે.
May 11,2020, 15:50 PM IST
સંતરામપુર
ગામડું જાગે છે: ચોમાસુ પૂર્ણ થયા છતા અહિંયા પૂર જેવી સ્થિતિ
ચોમાસુ વિદાય લેવા છતા સંતરામપુરના આ ગામમાં પુરની સ્થિતિને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
Oct 5,2019, 23:35 PM IST
આણંદ
આણંદ: ઉપરવાસમાં વરસાદથી મહિનદી છલોછલ, લોકો દર્શન કરવા પહોંચ્યા
સમગ્ર ગુજરાતમાં મેધરાજની મહેર છેલ્લા ઘણા વર્ષો પછી જોવા મળી છે. ત્યારે આણંદ જીલ્લામાંથી પસાર થતી મહિનદી આ વિસ્તારના લોકો માટે માતા સમાન છે. ત્યારે વહેરાખાડીથી પસાર થતી અને દરિયા સાથે લગ્ન કર્યા તે જગ્યાએ આજે મહિસાગર બે કાંઠે વહેતી હોય તો આસપાસના લોકો તેના દર્શન કરવા માટે પરિવાર સાથે આવી રહ્યા છે.
Sep 14,2019, 18:29 PM IST
ગાય
ગાય અને બળદના લગ્ન કરવવાનો અનોખી રસમ, વીડિયો વાયરલ
ગાય અને બળદના લગ્ન કરાવવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. વાયરલ થઇ રહેલો આ વીડિયો રાજસ્થાનના ડુંગરપુર જિલ્લામાં આવેલ ડુકા ગામનો છે. જ્યાં એક અનોખી પરંપરા મુજબ ગાય અને બળદના વિધીવત રીતે લગ્ન કરવામાં આવે છે.
Sep 7,2019, 19:02 PM IST
મહિસાગર
મહિસાગર: કડાણા ડેમની સપાટી ભયજનક સપાટીએ, આજુબાજુના ગામો એલર્ટ
મહિસાગર જિલ્લાના આશીર્વાદ સમાન કડાણા ડેમમાં છેલ્લા ચાર દિવસમાં પાણીનો ધરખમ વધારો જોવા મળ્યો છે. છેલ્લા ચાર દિવસથી પડી રહેલા વરસાદ તેમજ કડાણા ડેમના ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે છેલ્લા ચાર દિવસમાં 17થી 18 ફૂટનો પાણીનો ધરખમ વધારો જોવા મળ્યો છે.
Aug 10,2019, 22:04 PM IST
સુત્રાપાડા
સમુદ્રમાં લાપતા થયેલા માછીમારના પૂતળાની નિકળી અંતિમ યાત્રા
27 દિવસ પહેલા કોડીનારના મૂલ દ્વારકાથી દરિયો ખેડવા ગયેલા 20 વર્ષીય યુવાન માછીમાર અજય અને તેના સાથી માછીમારો સુત્રાપાડાના દરિયામાં માછીમારી કરતા હતા. તે સમયે મોટા શિપે અકસ્માત સર્જતાં તમામ માછીમારો પાણીમાં ગરકાવ થયા હતા. એક કલાક પાણીમાં બાથ ભીડયા બાદ 4 માછીમારોનો જીવ બચી ગયો હતો. પરંતુ યુવાન માછીમાર અજય અંજની લાપતા બન્યો હતો. જેની 27 દિવસ શોધખોળ કર્યા બાદ પણ કોઈ પતો ન લાગતા આજે તેના પૂતળાની સ્મશાન યાત્રા યોજાઈ હતી.
Jul 2,2019, 18:08 PM IST
ન્યૂઝીલેન્ડ
ન્યૂઝીલેન્ડના દરિયામાં ફસાયું 18 માસનું બાળક, થયો ચમત્કારિક બચાવ
ગ્યૂસ હટ નામના એક માછીમારે 26 ઓક્ટોબરની સવારે લગભગ સવા સાત વાગે દરિયાના કિનારામાં માછલી પકડવા માટે જાળ ચેક કરી રહ્યો હતો
Nov 6,2018, 12:33 PM IST
Trending news
Mahakumbh 2025
મહાકુંભમાં જ કેમ બને છે નાગા? 5 હજાર સંન્યાસી જીવતા જ પિંડદાન કરને બનશે નાગા સાધુ
gujarat
100 રૂપિયાની માથાકૂટમાં ફેંક્યો હતો પેટ્રોલ બોંબ! ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોઈ બનાવ્યો હતો
gujarat
યુવકને છોકરીનો નંબર માંગવો ભારે પડ્યો! મેળામાં પરિવારના સભ્ય દ્વારા યુવકની હત્યા
health
શું છે સિકલ સેલ ડિસીઝ, જેમાં સમય સાથે વિચારવાની અને સમજવાની શક્તિ થવા લાગે થે ખતમ!
health
મોર્ડન ફૂડ કલ્ચર બર્બાદ કરી રહ્યું છે તમારી કીડની, બચવા માટે એક્સપર્ટે જણાવ્યા ઉપાય
gujarat
ઓપરેશન થિયેટરમાં મોટો કાંડ! લાઈટ જતાં હોસ્પિટલમાં કામ કરતાં વિધર્મી કર્મચારીએ નર્સ..
turmeric
હળદર-ચંદનનો ફેસ પેક ચેહરાને બનાવશે બેદાગ, જાણો ફેસ પર કેવી રીતે લગાવવું
ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ કેમ આવ્યો હતો અમદાવાદ? ચોંકાવનારા ખુલાસો…
gujarat
કોઈ મફતમાં ચા પીવડાવે તો ચેતજો! ઘેનની દવા નાંખી લૂંટતી ગેંગ સક્રિય, આવી મહિલાઓને....
astrology
વર્ષો પછી ગુરુની રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય