हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
outsourcing
Outsourcing News
surat
હવે લૂંટના કામમાં પણ આઉટ સોર્સિંગ? ઓર્ડર પર લૂંટ પણ કરી આપવામાં આવે છે!
શહેરના પાલડી વિસ્તારમા આવેલી નુતન સોસાયટીમા હથિયાર દ્વારા ઘરઘાટીને બંધક બનાવીને લૂંટ કરનાર બે આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આરોપીએ લૂંટ કરવા માટે મધ્યપ્રદેશથી લૂંટારાના બોલાવીને લૂંટને અંજામ આપ્યો. જો કે સીસીટીવી ફુટેજના આધારે ક્રાઈમ બ્રાંચે આરોપીઓને ઝડપી લીધા છે.
Jun 18,2022, 17:59 PM IST
Gujarat Budget 2020
આઉટસોર્સિંગ કર્મચારીઓનું થતું શોષણ અટકાવવા ગૃહમાં નીતિન પટેલે કરી મોટી જાહેરાત
હાલ ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર ચાલી રહ્યું છે. વિધાનસભા બજેટ સત્ર (Budget Session) નો આજે બીજો દિવસ છે. જેમાં આજે માર્ગ મકાન આરોગ્ય અને પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ નર્મદા, કલ્પસર, પાટનગર યોજનાઓ સંબધિત પ્રશ્નો પર ચર્ચા ચાલી રહી છે. તો સાથે જ શિક્ષણ વિભાગ, કાયદો અને ન્યાય, વૈધાનિક, સંસદીય બાબતો મીઠા ઉદ્યોગ અંગે પણ ચર્ચા થવાની છે. ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે (nitin patel) ગૃહમાં આઉસ સોર્સિંગ (outsourcing) કરતા સરકારના તમામ વિભાગના કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરી છે. હવે તેમનો આખો પગાર સીધો તેમના ખાતામાં જ જશે અને એજન્સીના ખાતમાં માત્ર સર્વિસ ચાર્જ ચૂકાવાશે.
Feb 27,2020, 11:55 AM IST
કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા
વિધાનસભામાં અમિત ચાવડાએ કર્યા ભાજપ પર પ્રહાર, જુઓ શું કહ્યું
આજે જુનાગઢના પૂર્વ શહેર પ્રમુખ વિનુ અમીપરા પોતાના સમર્થકો સાથે ભાજપામાં જોડાયા. તો આવતીકાલે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા ભાજપનો હાથ પકડશે. ત્યારે કેટલાક નેતાઓમાં કોંગ્રેસમાંથી ભાજપ તરફ થઈ રહેલા પ્રયાણ અંગે ભાજપ સરકાર પર કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ મોટો ટોણો માર્યો હતો. તેમણે કહ્યું કે, ભાજપમાં મંત્રી મંડળનું આઉટસોર્સિંગ થાય છે. ભાજપના ધારાસભ્યો રાહ જોતા રહી ગયા અને કોંગ્રેસના ધારાસભ્યો મંત્રી બની ગયા.
Jul 17,2019, 14:18 PM IST
Trending news
Mahakumbh 2025
મહાકુંભમાં જ કેમ બને છે નાગા? 5 હજાર સંન્યાસી જીવતા જ પિંડદાન કરને બનશે નાગા સાધુ
gujarat
100 રૂપિયાની માથાકૂટમાં ફેંક્યો હતો પેટ્રોલ બોંબ! ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોઈ બનાવ્યો હતો
gujarat
યુવકને છોકરીનો નંબર માંગવો ભારે પડ્યો! મેળામાં પરિવારના સભ્ય દ્વારા યુવકની હત્યા
health
શું છે સિકલ સેલ ડિસીઝ, જેમાં સમય સાથે વિચારવાની અને સમજવાની શક્તિ થવા લાગે થે ખતમ!
health
મોર્ડન ફૂડ કલ્ચર બર્બાદ કરી રહ્યું છે તમારી કીડની, બચવા માટે એક્સપર્ટે જણાવ્યા ઉપાય
gujarat
ઓપરેશન થિયેટરમાં મોટો કાંડ! લાઈટ જતાં હોસ્પિટલમાં કામ કરતાં વિધર્મી કર્મચારીએ નર્સ..
turmeric
હળદર-ચંદનનો ફેસ પેક ચેહરાને બનાવશે બેદાગ, જાણો ફેસ પર કેવી રીતે લગાવવું
ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ કેમ આવ્યો હતો અમદાવાદ? ચોંકાવનારા ખુલાસો…
gujarat
કોઈ મફતમાં ચા પીવડાવે તો ચેતજો! ઘેનની દવા નાંખી લૂંટતી ગેંગ સક્રિય, આવી મહિલાઓને....
astrology
વર્ષો પછી ગુરુની રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય