हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Pavagadh news
Pavagadh news News
Pavagadh news
યાત્રાધામ પાવાગઢમાં મોટી દુર્ઘટના ટળી! રોપ-વેમાં બેઠેલા શ્રદ્ધાળુઓના શ્વાસ થયા અદ્ધર
યાત્રાધામ પાવાગઢમાં ખાતે યાત્રાળુઓની સુવિધા માટે બનાવેલ રોપ વેનો કેબલ ટ્રેક પરથી ઉતરી ગયો હોવાની માહિતી મળતા ખળભળાટ મચી જવા પામ્યો છે. જોકે, સદ્દનસીબે મોટી દુર્ઘટના ટળી છે.
Aug 25,2023, 21:27 PM IST
Pavagadh news
સગાઈ તૂટ્યાં બાદ પહેલીવાર જાહેરમાં દેખાઈ કિંજલ દવે, પાવાગઢ મહાકાળી માના કર્યા દર્શન
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા ડોક્યુમેન્ટ્રી બનાવવામાં આવી રહી છે, ત્યારે ધાર્મિક સ્થળોની ડોક્યુમેન્ટ્રી શૂટ કરવા પ્રસિદ્ધ ગુજરાતી ગાયિકા કિંજલ દવે પણ આવી પહોચી હતી. કિંજલ દવેએ માતાજીના દર્શન કરી પાદુકા-પૂજનનો લાભ લીધો હતો.
Mar 16,2023, 23:27 PM IST
vadodara news
પંચમહાલમાં જોવા મળ્યા ભગવાન રામના સેવક, લુપ્ત થતા જટાયુ ગીધ મળી આવ્યા
Vultures In Pavagadh જયેન્દ્ર ભોઈ/પંચમહાલ : પંચમહાલના પાવાગઢ પર્વતના મધ્યે લુપ્ત થઈ રહેલા રામસેવકો જોવા મળતા પશુપ્રેમીઓમાં આનંદની લાગણી છવાઈ છે. પક્ષીરાજ ગીધની નામશેષ પ્રજાતિ જટાયુ જોવા મળી છે. વનવિભાગે હાથ ધરેલી ગણતરી પ્રક્રિયા દરમિયાન જટાયુ પ્રજાતિના ગીધની હાજરી જોવા મળી છે. અગાઉ વર્ષ 2018 દરમિયાન થયેલી ગણતરીમાં જટાયુ ગીધની માત્ર 8 સંખ્યા હતા, ત્યારે આ વર્ષે ગણતરી દરમિયાન મળી 10 ગીધ મળી આવ્યા છે. આમ, ચાર વર્ષમાં બે ગીધનો વધારો થયો છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં ગીધની આ પ્રજાતિ લુપ્ત થવાના આરે છે. ત્યારે પક્ષીપ્રેમીઓ માટે આ સમાચાર આનંદની લાગણી ફેલાવે તેવા છે. છેલ્લાં કેટલીક સમયથી ગીધની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો હતો. ત્યારે પાવાગઢની કોતરોમાં ગીધની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તે જાણતા વનવિભાગ પણ ખુશ છે.
Dec 18,2022, 8:59 AM IST
Pavagadh news
People stuck at Khuniya Mahadev in Pavagadh
People stuck at Khuniya Mahadev in Pavagadh
Aug 23,2020, 23:55 PM IST
Trending news
Ahmedabad
અમદાવાદનું ટ્રાફિક એલર્ટ : ફરી બંધ કરાયો શાસ્ત્રી બ્રિજ
mukesh ambani
'મુકેશ કાકા'નો નવો દાવ! સાવ સસ્તા ભાવે વેચી રહ્યા છે iPhone 16! કિંમત જાણી લોકો...
SESAME
Sesame: 21 દિવસ સુધી રોજ ખાવ 1 ચમચી તલ, પેટ, હાર્ટ અને સ્કિનની સમસ્યાઓ થવા લાગશે દુર
Fengal Cyclone
ચક્રવાતી તોફાનમાં ફેરવાશે ફેંગલ, જાણો આજે ક્યાં ક્યાં વિસ્તારોમાં મચાવી શકે છે તબાહી
Deadly Virus
વિદેશ જનારા ફરી એકવાર થઈ જજો સાવધાન! આ 17 દેશોમાં ફેલાયો કોરોના જેવા જીવલેણ રોગ
Cooking Tips
Cooking Tips: આ રીતે બનાવેલા ભાત સવારે અને રાત્રે 2 ટાઈમ ખાશો તો પણ નહીં વધે વજન
Business
બેંકમાં કામ કરતા કર્મચારીઓ માટે સૌથી મોટા સમાચાર! ટ્રાન્સફર પોલિસીને લઈને મોટા અપડેટ
shukra double gochar
રાજાઓ જેવી જીંદગી જીવશે આ 3 રાશિના લોકો, ડિસેમ્બરમાં શુક્રના ડબલ ગોચરથી વરસશે ધન
Vitamin D
શિયાળામાં વિટામિન Dની કમીને સૂર્યપ્રકાશથી કરો પૂરી, જાણો તેને લેવાનો યોગ્ય સમય
Ahmedabad crime branch
અમદાવાદમાં ડ્રગ્સનો કાળો કારોબાર, વધુ એક વ્યક્તિ લાખોના ડ્રગ્સ સાથે ઝડપાયો