हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
picnic spot of gujarat
Picnic spot of gujarat News
Gujarat Tourism
આ છે ગુજરાતના 5 'ધી બેસ્ટ' ફરવા લાયક સ્થળો, જશો તો એમ થશે કે અહીં જ રોકાઈ જાઉં
Gujarat Tourism: જે લોકો ગુજરાતની બહાર ફરવા જાય છે તેમના માટે પણ એ વાત જાણવા જેવી છેકે, આપણાં ગુજરાતમાં પણ પીકનિક માટે બેસ્ટ પ્લેસ આવેલાં છે. શું તમે ગુજરાતની આ સરસ મજાની જગ્યાઓ જોઈ છે? ના જોઈ હોય તો એકવાર જરૂર લેજો મુલાકાત...
Aug 4,2023, 15:11 PM IST
Gujarat Monsoon 2023
આ ઉટી કે કાશ્મીર નથી, ગુજરાતમાં જ છે આ શાનદાર જગ્યા, જુઓ વરસાદી માહોલની તસવીરો
Monsoon Safari at Dang: ગુજરાતમાં વરસાદની સિઝનમાં ફરવાની વાત કરીએ તો એક જિલ્લો એવો છે જે કુદરતના અસીમ સૌંદર્યથી ભરેલો છે. અહીં વાત થઈ રહી છે ગુજરાતના ડાંગ જિલ્લાની. જ્યાં ચારેય તરફ તમને કુદરતી વાતાવરણ જોવા મળશે. જ્યાં તમને કુદરત જાણે સોળે કળાએ ખીલી ઉઠી હોય એવો દ્રશ્યો જોવા મળશે. ચોમાસાના ભારે વરસાદને કારણે ગુજરાતના ડાંગમાં ફરી એકવાર મનમોહક હરિયાળી ખીલી ઉઠી છે. ડાંગ જિલ્લામાં સ્થિત પદમ ડુંગરી અને સાપુતારા હિલ સ્ટેશનની સાથે ગીરા વોટરફોલની સુંદરતા તમને મંત્રમુગ્ધ કરશે. વરસાદને કારણે ધોધનો નજારો અદ્ભુત બની ગયો છે. ડાંગ જિલ્લાના વઘઈમાં આવેલા આ ધોધનો નજારો જોવા માટે પ્રવાસીઓ મોટી સંખ્યામાં પહોંચે છે. અહીં બેફામ ફરતા દીપડાઓ તમને જંગલ સફારીનો પણ અનુભવ કરાવી દેશે. જોકે, હિંસક પ્રાણીઓથી સાવચેતી રાખવી આવશ્યક છે.
Jul 21,2023, 14:46 PM IST
Gujarat Monsoon 2023
ગુજરાતમાં આ જગ્યાએ છે બેસ્ટ મોન્સૂન પિકનિક સ્પોટ! ઝરણા, પહાડો અને ઝરમર વરસાદની મજા
Monsoon Picnic in Gujarat: ચોમાસાના ભારે વરસાદને કારણે ગુજરાતના ડાંગમાં ફરી એકવાર મનમોહક હરિયાળી ખીલી ઉઠી છે. ડાંગ જિલ્લામાં સ્થિત પદમ ડુંગરી અને સાપુતારા હિલ સ્ટેશનની સાથે ગીરા વોટરફોલની સુંદરતા તમને મંત્રમુગ્ધ કરશે. વરસાદને કારણે ધોધનો નજારો અદ્ભુત બની ગયો છે. ડાંગ જિલ્લાના વઘઈમાં આવેલા આ ધોધનો નજારો જોવા માટે પ્રવાસીઓ મોટી સંખ્યામાં પહોંચે છે. વરસાદમાં ખીલ્યું ડાંગનું સૌંદર્ય, હરિયાળીથી ભરેલી તસવીરો તમને મંત્રમુગ્ધ કરશે...
Jul 21,2023, 14:47 PM IST
Trending news
Bhavnagar
છપ્પર ફાડકે કમાણી કરાવતી ખેતી! આ છોડ એકવાર વાવો એટલે 25 વર્ષ સુધી કમાણી કરાવશે
Vaishno Devi
વૈષ્ણોદેવી જનાર યાત્રીઓ માટે મોટા ખુશખબર; શ્રાઈન બોર્ડ કરોડો ભક્તોને આપશે આ સુવિધા
Digital Media
મોદી સરકારે સ્વીકાર્યુ! મોટી ટેક કંપનીઓ દ્વારા ડિજિટલ મીડિયા પર મંડરાઈ રહ્યો છે ખતરો
Premanand Maharaj
આખી રાત આ યુવતી જાગતી રહી...મહારાજ પાસે જઈને કહ્યું; 'આ મારી જિંદગીનો સૌથી ખાસ દિવસ'
smart city
હવે આ શહેરનો વિકાસનો વારો, નવા પ્લાનિંગથી બની જશે ગુજરાતનું અલ્ટ્રા મોર્ડન શહેર
which planet is full of gold
આ ગ્રહ પર માત્ર સોનું જ સોનું! હાથમાં આવે તો દરેક બની જાય અમીર, NASA મોકલી ચૂક્યુ...
pakistan
પાકિસ્તાનમાં બનશે સ્વામીનારાયણ મંદિર, અમદાવાદના સંતો કરાંચી જશે
Shravan Month
આ શિવ મંદિરનું પાકિસ્તાન સાથે છે ખાસ કનેક્શન! કરાંચીના પરિવારને 1986માં મળ્યો મેસેજ
Gold rate
સતત બીજા દિવસે સોનું જબરદસ્ત ઉછળ્યું, લગ્નગાળામાં રડાવશે કે શું? જાણો લેટેસ્ટ રેટ
Agriculture
ગુજરાતમાં આ ખેતી કરનારાઓને થયો મોટો ફાયદો, સાડા ચાર લાખ ખેડૂતો ખાતામાં પડ્યા રૂપિયા