हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Positive Effect
Positive effect News
Budh Gochar
આજે બન્યો અત્યંત દુર્લભ શક્તિશાળી યોગ, 5 રાશિવાળાના સિતારા થશે બુલંદ, ધડાધડ આવક ડબલ
વૈદિક જ્યોતિષ મુજબ તમામ 9 ગ્રહ રાશિઓ અને નક્ષત્રોમાં પોતાના ગોચર દરમિયાન પોતાની સ્થિતિથી અનેક શુભ અને અશુભ યોગ, સંયોગ, યુતિ-પ્રતિયુતિ બનાવે છે. નવપંચમ યોગ, પ્રતિયુતિ યોગ, દ્વિદ્વાદશ યોગ, લાભ દ્રષ્ટિ યોગ વગેરે ગ્રહોના વિવિધ ભાવોમાં સ્થિત રહેવાથી બનનારા કેટલાક મહત્વના યોગ છે. આવો જ એક શુભ યોગ 4 ફેબ્રુઆરીના રોજ બન્યો છે જેને દશાંક યોગ કહે છે. દશાંક યોગને અંગ્રેજીમાં સેમી ક્વિનટાઈલ(Semi Quintile) ના નામથી ઓળખવામાં આવે છે. આ ખુબ જ દુર્લભ યોગ છે. જે જાતકોના જીવનને ખુબ જ બારીકાઈથી સંવારે છે. દશાંક યોગ શું છે અને આ યોગની કઈ રાશિઓ પર સૌથી વધુ સકારાત્મક અસર જોવા મળશે તે ખાસ જાણો.
Feb 4,2025, 12:20 PM IST
diwali 2024
દીવાળીના 15 દિવસ બાદ શનિ થશે વધુ બળવાન, આ 4 રાશિવાળાનો સિતારો બુલંદ થશે
શનિ કુંભ રાશિમાં 29 માર્ચ 2025 સુધી રહેશે. ત્યારબાદ શનિ મીન રાશિમાં ગોચર કરશે અને મીન રાશિવાળા પર શનિની સાડાસાતી શરૂ થશે. શનિ 15 નવેમ્બર 2024ના રોજ સાંજે 5.09 વાગે કુંભ રાશિમાં માર્ગી થશે.
Oct 26,2024, 15:05 PM IST
Budh Ast
આજથી આ 3 રાશિવાળાનો થશે ભાગ્યોદય, અસ્ત બુધ ધનની વર્ષા કરશે, સુખ-સંપત્તિ વધશે
વૈદિક જ્યોતિષમાં બુધ ગ્રહોના રાજકુમાર કહેવાય છે અને બુદ્ધિ, સંચાર, કૌશલ વેપાર વગેરેના કારક ગ્રહ ગણાય છે. બુધના અસ્થ થવાથી કઈ રાશિઓ પર તેની શુભ અસર પડશે તે ખાસ જાણો.
Aug 12,2024, 9:49 AM IST
Ketu Gochar
વર્ષ 2025 સુધી છાયાગ્રહ કેતુ આ 4 રાશિઓને કરશે માલામાલ, આવનારા 11 મહિના વરદાન સમાન
માયાવી ગ્રહ કેતુ હાલ કન્યા રાશિમાં ગોચર કરી રહ્યો છે. કેતુએ કન્યા રાશિમાં 30 ઓક્ટોબર 2023ના રોજ બપોરે 2.13 વાગે પ્રવેશ કર્યો હતો અને વર્ષ 2025 સુધી તે આ રાશિમાં રહેશે. કેતુનું ગોચર મહત્વપૂર્ણ ગોચરોમાંથી એક છે જે તમામ રાશિઓને પ્રભાવિત કરે છે. જ્યોતિષ ગણતરી મુજબ કેતુ કેટલીક રાશિઓને જબરદસ્ત લાભ કરાવવાની સાથે કરિયરમાં સફળતા પણ અપાવશે. કેતુ ગ્રહને આધ્યાત્મિક ગ્રહ ગણવામાં આવે છે અને તેના પ્રભાવથી જાતકો પોતાની આજુબાજુના સંસારિક અને ભૌતિક સુખોથી દૂર થાય છે.
Jul 20,2024, 10:37 AM IST
lucky rashi
ગજબના ભાગ્યશાળી આ 5 રાશિવાળા! આજે બ્રહ્મ યોગ સહિત 3 યોગનો શુભ સંયોગ કરાવશે બેડો પાર
આજે બ્રહ્મ યોગ સહિત અનેક ફળદાયી યોગ બની રહ્યા છે. જેના કારણે 5 રાશિઓને ખુબ ફાયદો થઈ શકે છે. આ સાથે જ ગુરુવારનો દિવસ ભાગ્ય અને ધર્મના કારક ગ્રહ ગુરુ અને ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આવામાં આ રાશિવાળાને શ્રીહરિના પણ આશીર્વાદ મળશે. જાણો તે લકી રાશિઓ વિશે...
Jul 18,2024, 10:04 AM IST
Shukra Gochar
ગણતરીના કલાકોમાં આ રાશિવાળાનું ભાગ્ય ખુલી જશે, ધન-વૈભવના દાતા કરશે માલામાલ
Shukra Gochar: જ્યોતિષ શાસ્ત્રમાં શુક્ર ગ્રહને શુભ ગ્રહોની શ્રેણીમાં મૂકવામાં આવ્યો છે. શુક્ર ગ્રહ ધન વૈભવ, વિલાસિતા, પ્રેમ, સૌંદર્ય, આકર્ષણના દાતા ગ્રહ છે. કુંડળીમાં શુક્ર ગ્રહ શુભ હોય તો જાતકો રાજા જેવું જીવન જીવે છે. એશોઆરામનું જીવન પસાર થાય છે. આ ઉપરાંત શુક્ર ગ્રહની સ્થિતિમાં પરિવર્તન પણ તમામ રાશિના જાતકોના લવ લાઈફ, મેરિડ લાઈફ, આર્થિક સ્થિતિ પર પ્રભાવ નાખે છે. જુલાઈ મહિનામાં શુક્ર ગ્રહ ગોચર કરવા જઈ રહ્યો છે.
Jul 6,2024, 9:44 AM IST
grah gochar
4 પાવરફૂલ ગ્રહોનું મહાપરિવર્તન અને 2 ગ્રહોનો થશે ઉદય, આ 3 રાશિને બંપર ધનલાભ
જ્યોતિષ શાસ્ત્ર મુજબ માર્ચ મહિનો ખુબ ખાસ રહેનાર છે. કારણ કે આ મહિનામાં મોટા મોટા ગ્રહો રાશિ પરિવર્તન કરશે. રાશિ પરિવર્તનની સાથે સાથે ગ્રહોની એવી યુતિ થઈ રહી છે કે જેનાથી શુભ અશુભ યોગ પણ બની રહ્યા છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ માર્ચ મહિનામાં બુધ, શુક્ર, સૂર્ય અને મંગળ ગ્રહો રાશિ પરિવર્તન કરી રહ્યા છે. જ્યારે આ સાથે બુધ અને શનિનો ઉદય પણ થઈ રહ્યો છે. માર્ચ મહિનામાં થઈ રહેલી આ પરિવર્તનની કેટલીક રાશિઓ પર ખુબ જ સકારાત્મક અસર પડશે.
Feb 22,2024, 9:22 AM IST
Shani Uday 2024
શનિનો ઉદય થતાની સાથે જ આ 3 રાશિવાળાનું ભાગ્ય ચમકશે, પૈસાની રેલમછેલ થવા લાગશે
શનિ પોતાની જ રાશિ કુંભમાં ઉદય થશે. આ ખુબ ખાસ રહેશે. શનિના ઉદય થતાની સાથે જ ન્યાયના દેવતા પાસે પોતાની પૂર્ણ શક્તિઓ હશે. જેનો પ્રભાવ તમામ રાશિઓ અને જાતકો પર પડશે. અનેક લોકોના જીવનમાંથી શનિના શુભ પ્રભાવોના કારણે સમસ્યાઓ અને બાધાઓ દૂર થશે. કામ થતા જશે.
Feb 17,2024, 8:59 AM IST
Mangal Gocahr
મંગળ-શનિની યુતિ મચાવશે ખુબ ધમાલ, આ રાશિઓને જબરદસ્ત ધનલાભ થશે, યશ-કિર્તી વધશે
ગ્રહોના સેનાપતિ ગણાતા મંગળ એક રાશિમાં લગભગ 45 દિવસ સુધી રહે છે. સાહસ અને પરાક્રમના કારક ગ્રહ ગણાતા મંગળ રાશિ પરિવર્તન કરે ત્યારે દરેક રાશિના જીવન પર કોઈને કોઈ પ્રભાવ પડતો હોય છે. હાલ મંગળ મકર રાશિમાં છે. 15 માર્ચના રોજ મંગળ સાંજે 6.22 મિનિટ પર કુંભ રાશિમાં પ્રવેશ કરશે.
Feb 15,2024, 10:33 AM IST
Basant Panchami
વસંત પંચમીએ બન્યો ગજકેસરી યોગ, આ રાશિઓ પર માતા લક્ષ્મીનું વ્હાલ વરસશે, મળશે અપાર ધન
હિન્દુ પંચાગ મુજબ આજનો દિવસ ખુબ મહત્વનો છે કારણ કે આજે રવિ યોગ સાથે રેવતી અને અશ્વિની નક્ષત્ર રહેશે. આ સાથે જ આજે એક રાજયોગનું પણ નિર્માણ થયું છે.
Feb 14,2024, 10:37 AM IST
Trending news
England vs Australia
કલાકોમાં જ તૂટ્યો વર્લ્ડ રેકોર્ડે...29 વર્ષના બેટ્સમેને લખી ઓસ્ટ્રેલિયાની જીતની ગાથા
Maha Kumbh 2025
મહાકુંભમાં આસ્થાનું ઘોડાપૂર, અત્યાર સુધી 60 કરોડથી વધુ લોકોએ લગાવી ડૂબકી
Rajkot mass wedding
વિદાય પહેલા જ રાજકોટમાં કન્યાના આંસુ ટપકવા લાગ્યા, ખુશીના દિવસે પરિવારમાં આવ્યું ટેન
Ben Duckett
17 ચોગ્ગા, 3 સિક્સર અને 165 રન! IND vs PAK મેચ પહેલા તૂટ્યો વર્લ્ડ રેકોર્ડ, પહેલીવાર
Weight loss
આ 5 પ્રકારના ફૂડ્સ વધારે છે ફેટી લિવરનો ખતરો, દરરોજ સેવન કરશો તો ભારે પડશે
petrol-diesel
ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણયથી ભારતમાં સસ્તું થઈ જશે પેટ્રોલ-ડીઝલ? જાણો વિગત
gujarat
મહાશિવરાત્રી મેળાને લઈને ST વિભાગની વિશેષ વ્યવસ્થા; જાણો ક્યાંથી કેટલી બસો મુકાશે?
gujarat
પાણી પીવા ગયેલી સગીરા સાથે મોટો કાંડ થતા રહી ગયો! હેવાન શૌચાલયમાં ખેંચી ગયો અને પછી.
Apple Foldable iPhone
Samsung ને રોવડાવવા આવી રહ્યો છે Apple નો ફોલ્ડેબલ ફોન, ક્યારે થશે લોન્ચ? જાણો વિગતે
Russia Ukraine war
ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા ! રશિયન રક્ષા મંત્રીએ સૈનિકોને કર્યા હાઈ એલર્ટ