हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Pradip Sinh Jadeja
Pradip sinh jadeja News
Law on Love Jihad
લવજેહાદ અંગેનો કાયદો ગુજરાતમાં સર્વાનુમતે પસાર, પહેલા ગાય બચાવી હવે દિકરીઓ બચાવીશું
ગુજરાત વિધાનસભામાં આજે ગુજરાત ધર્મ સ્વાતંત્ર અધિનિયમમાં સુધારા વિધેયક પસાર થયું હતું. મુખ્યમંત્રી આગળ અનેક ધારાસભ્યો, સાંસદો અને સમાજ શ્રેષ્ઠી અને નાગરિકોની માંગણીના આધારે સમાજની અંદર લલચાવી, કપટયુક્ત સાધનોથી અનેક દિકરીઓને તેનું ધર્માંતરણ કરાવી તેની સાથે લગ્ન કરવાનું ષડયંત્ર લાંબા સમયથી ચાલી રહ્યું હતું. જેના પગલે મુખ્યમંત્રીએ ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ સુધારા વિધેયક રજુ કર્યુંહ તું. જે ગૃહમાં પસાર થયું હતું. જેથી રાજ્યમાં હિંદુ સહિતની તમામ બહેન દિકરીઓ સ્વતંત્રતા અનુભવશે.
Apr 1,2021, 20:21 PM IST
gujarat police
ગુજરાત પોલીસ હવે સાચા અર્થમાં બનશે સિંઘમ, ગૃહમંત્રીએ શરૂ કર્યો અનોખો પ્રોજેક્ટ
શાહીબાગ પોલીસ હેડ કવાટર્સ ખાતે અમદાવાદ પોલીસ ફિટનેસ રિફોર્મ પ્રોજેક્ટની શુક્રવારે શરુઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા ઉપરાંત અધિક મુખ્ય સચિવ ગૃહ સંગીતા સિંહ, પોલીસ મહાનિર્દેશક આશિષ ભાટિયા સહિત અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ અને પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.
Oct 9,2020, 22:46 PM IST
Disputes
કમિશ્નર-કોર્પોરેટર વિવાદનો રેલો છેક ગૃહ વિભાગ સુધી પહોંચ્યો
મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરા અને ભાજપના શાષકો વચ્ચેનો વિવાદ વધુ ગરમાઇ રહ્યો છે. ગઇકાલે સર્જાયેલા વિવાદમાં ભાજપી શાષકો ખુલીને કમિશ્નર સામે આવી ગયા છે.
Dec 10,2019, 23:49 PM IST
BRTS
BRTS અકસ્માતનાં પડઘા: મેયરે મોકલ્યા બાઉન્સર ગૃહમંત્રી કરશે નિરીક્ષણ
ગૃહરાજ્યમંત્રીએ અકસ્માતોની ગંભીરતા સમજતા સ્વયં સંજ્ઞાન લીધુ પરંતુ અમદાવાદનાં મેયરે બાઉન્સર મોકલીને જ સંતોષ માન્યો
Nov 25,2019, 17:21 PM IST
142મી રથયાત્રા
જુઓ રથયાત્રાની તૈયારી અને સુરક્ષાને લઈને ગૃહ રાજ્યમંત્રીએ શું કહ્યું
142મી રથયાત્રાને લઇ જગન્નાથ મંદિર ખાતે બેઠક પૂર્ણ થઇ છે,ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં બેઠક પૂર્ણ થઇ. પોલીસ કમિશ્નર, ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ હાજર રહ્યા. મંદિરના ટ્રસ્ટી, અખાડા, ટ્રક એસો., ભજનમંડળી, ખલાસીઓ પણ બેઠકમાં હાજર રહ્યા.
Jun 27,2019, 19:35 PM IST
Pradip Sinh Jadeja
પીજીમાં રહેતી યુવતીની છેડતીનો મામલો : જુઓ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ શું કહ્યું
અમદાવાદમાં પીજીમાં રહેતી યુવતીઓની સુરક્ષા સામે સવાલો કરતો બનાવ બન્યો છે. અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં પીજીમાં રહેતી યુવતી સાથે છેડતીનો બનાવ સામે આવ્યો છે. જેમાં એક વિકૃત યુવક બિન્દાસ્તપણે રાતના સમયે પીજીમાં ઘૂસી ગયો હતો, અને સૂઈ રહેલી યુવતીને શારીરિક અડપલા કર્યા હતા. ઘટનાના ચાર દિવસ બાદ આ વીડિયો સામે આવતા સમગ્ર ઘટના સામે આવી હતી.
Jun 19,2019, 17:25 PM IST
રામોલ સામુહિક દુષ્કર્મ
રામોલ સામુહિક દુષ્કર્મઃ DNA ટેસ્ટ આરોપીઓને પહોંચાડશે જેલમાં
ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે, પીડીતાનું મોત મલ્ટીપલ ઓર્ગન ફેલ્યોરને કારણે થયું છે, પીડીતાના તથા મૃત બાળકના DNA સેમ્પલ FSLમાં મોકલી અપાયા છે અને સાથે જ આરોપીઓના DNA ટેસ્ટ માટે સેમ્પલ પણ મોકલી અપાયા છે
Apr 30,2019, 19:42 PM IST
Trending news
Petrol and Diesel Price Update 19th January 2025
રવિવારે પેટ્રોલ-ડીઝલ ખરીદનારને ઝટકો! ગુજરાત સહિત આ મહાનગરોના ભાવમાં કેટલો થયો વધારો?
Mahakumbh 2025
મહાકુંભમાં જ કેમ બને છે નાગા? 5 હજાર સંન્યાસી જીવતા જ પિંડદાન કરને બનશે નાગા સાધુ
gujarat
100 રૂપિયાની માથાકૂટમાં ફેંક્યો હતો પેટ્રોલ બોંબ! ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોઈ બનાવ્યો હતો
gujarat
યુવકને છોકરીનો નંબર માંગવો ભારે પડ્યો! મેળામાં પરિવારના સભ્ય દ્વારા યુવકની હત્યા
health
શું છે સિકલ સેલ ડિસીઝ, જેમાં સમય સાથે વિચારવાની અને સમજવાની શક્તિ થવા લાગે થે ખતમ!
health
મોર્ડન ફૂડ કલ્ચર બર્બાદ કરી રહ્યું છે તમારી કીડની, બચવા માટે એક્સપર્ટે જણાવ્યા ઉપાય
gujarat
ઓપરેશન થિયેટરમાં મોટો કાંડ! લાઈટ જતાં હોસ્પિટલમાં કામ કરતાં વિધર્મી કર્મચારીએ નર્સ..
turmeric
હળદર-ચંદનનો ફેસ પેક ચેહરાને બનાવશે બેદાગ, જાણો ફેસ પર કેવી રીતે લગાવવું
ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ કેમ આવ્યો હતો અમદાવાદ? ચોંકાવનારા ખુલાસો…
gujarat
કોઈ મફતમાં ચા પીવડાવે તો ચેતજો! ઘેનની દવા નાંખી લૂંટતી ગેંગ સક્રિય, આવી મહિલાઓને....