हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Qualify
Qualify News
IPL 2024
શું MI અને RCB હજુ પણ પ્લેઓફ માટે થઈ શકે ક્વોલિફાય? સમીકરણો જાણીને ચોંકી જશો
IPL 2024: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 17મી સીઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (rcb) જીતની હેટ્રિક લગાવી ચૂકી છે. આરસીબીએ 4થી મેના રોજ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ગુજરાત ટાઈટન્સને 4 વિકેટથી હરાવી દીધુ હતું. આરસીબીએ આ જીત સાથે જ પ્લેઓફમાં પહોંચવાની સંભાવનાઓ પણ જાળવી રાખી છે.
May 6,2024, 14:42 PM IST
World Cup 2023
World Cup: પાકિસ્તાન હજું પણ કરી શકે છે સેમી ફાઈનલ માટે ક્વોલિફાય, જાણો કઈ રીતે
ન્યૂઝીલેન્ડે ગુરુવારે શ્રીલંકાને પાંચ વિકેટથી હરાવી દીધુ. આ જીત સાથે જ ન્યૂઝીલેન્ડ પોઈન્ટ્સ ટેબલમાં નંબર ચાર પર પહોંચી ગયું છે. ન્યૂઝીલેન્ડનો નેટ રનરેટ પણ ઘણો સારો છે. આવામાં તેના સેમી ફાઈનલમાં પહોંચવાના ચાન્સ વધુ છે અને પાકિસ્તાન ટીમને ઝટકો લાગ્યો છે. જો કે પાકિસ્તાન માટે હજુ પણ રસ્તા બંધ થયા નથી. પરંતુ હવે કોઈ ચમત્કાર જ તેને સેમી ફાઈનલમાં પહોંચાડી શકે છે. પાકિસ્તાનની આગામી મેચ ઈંગ્લેન્ડ સામે છે અને આ મેચ તેણે એક મોટા માર્જિન સાથે જીતવાની છે.
Nov 11,2023, 8:49 AM IST
World Cup 2023
સળંગ 4 મેચ હાર્યા છતાં પાકિસ્તાન પાસે હજું પણ સેમી ફાઈનલમાં પ્રવેશવાની તક, ખાસ જાણો
શુક્રવારે દક્ષિણ આફ્રિકા સામે ચેન્નાઈના એમએ ચિદંબરમ સ્ટેડિયમમાં પાકિસ્તાને સતત ચોથી હારનો સામનો કરવો પડ્યો. દક્ષિણ આફ્રિકાએ તેમને રોમાંચક મુકાબલામાં ફક્ત એક વિકેટથી માત આપી. સતત ચોથી હાર બાદ પાકિસ્તાન હાલ છઠ્ઠા નંબરે છે. સેમી ફાઈનલમાં પહોંચવા માટે પાકિસ્તાને આ મેચ જીતવી ખુબ જ જરૂરી હતી. જો કે હજુ પણ બાબર સેના સેમી ફાઈનલ માટે ક્વોલિફાય કરી શકે છે.
Oct 28,2023, 8:32 AM IST
ટોક્યો ઓલિમ્પિક
ભારતીય મહિલા હોકી ટીમે ટોક્યો ઓલિમ્પિક માટે કર્યું ક્વોલિફાય
ભારતીય ટીમે પ્રથમ મેચમાં USAની ટીમને 5-1ના મોટા અંતરથી હરાવ્યું હતું. બીજા મુકાબલામાં ભારતીય ટીમનો 4-1થી પરાજય થયો હતો. તેમ છતાં એગ્રીગેટ પોઈન્ટના આધારે અમેરિકાના 5 ગોલની સામે ભારતના કુલ 6 ગોલ થયા હતા. આ કારણે ભારતને ટોક્યો ઓલિમ્પિકમાં ક્વોલિફાય થવામાં કોઈ વિઘ્ન નડ્યું નહીં.
Nov 4,2019, 16:49 PM IST
Trending news
Unique Records
5 મહાન ક્રિકેટર..જે ક્યારેય રનઆઉટ થયા નથી, યાદીમાં એક ભારતીય ખેલાડી પણ સામેલ
Navratri 2024
દુર્ગા માતાને આ 3 રાશિઓ છે ખુબ જ વ્હાલી; હંમેશા વરસાવે છે કૃપા, કષ્ટોથી દૂર રાખે
Bad Friends
Bad Friends: આવા 1 મિત્ર કરતા 100 દુશ્મન સારા, આવા લોકો સાથે મિત્રતા મોટું જોખમ
GPF Interest
નવરાત્રીમાં સરકારી કર્મચારીઓ માટે આવ્યા ખુશખબર! જાણો શું લેવાયો નિર્ણય?
kutch news
કચ્છને ગુજરાત સરકારની વધુ એક ભેટ, કચ્છની શાન સમા હેણોતરો માટે લેવાયો ખાસ નિર્ણય
CINNAMON
તજનો પાવડર ચમકાવશે ચહેરો, આ વસ્તુ સાથે મિક્સ કરી લગાડશો તો વધી જશે ત્વચાની સુંદરતા
Navratri 2024
નવરાત્રીના ત્રીજા દિવસે કરો માતા ચંદ્રઘંટાની આરાધના, આ મંત્રોનો અવશ્ય કરો જાપ
mangal gochar 2024
દિવાળી પહેલા જ અમીર બનશે આ 5 રાશિના લોકો, મંગળનું રાશિ પરિવર્તન કરી દેશે માલામાલ
Haryana Assembly Election 2024
હરિયાણામાં આજે 90 બેઠકો પર થઈ રહ્યું છે મતદાન, કોંગ્રેસ-ભાજપ વચ્ચે કાંટાની ટક્કર
BSNL
જે Jio, Airtel ન કરી શક્યું તે BSNL એ કરી દેખાડ્યું! ₹5.45 માં 1GB ડેટા, Free કોલિંગ