हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
SL
170/ 3
(54.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Rail Budget 2021
Rail budget 2021 News
budget 2021
બજેટમાં ચૂંટણી પર પણ નાણામંત્રીનું ફોકસ, અસમ, તમિલનાડુ અને કેરલ માટે ખોલ્યો ખજાનો
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમને આજે સંસદમાં બજેટ રજૂ કર્યું. કોરોના કાળમાં અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા અનેક જાહેરાત કરવામાં આવી તો સાથે આગામી મહિનાઓમાં કેટલાક રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે તો બજેટમાં આ રાજ્યોનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે.
Dec 22,2021, 14:36 PM IST
budget 2021
Budget 2021: 100% સેસ લગાવ્યા છતાં મોંઘો નહીં થાય દારૂ, સમજો ગણિત
Alcohol prices after Budget 2021: આલ્કોહોલ બેવરેજ એટલે કે દારૂ પર આ વખતે બજેટમાં 100 ટકા સેસ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારબાદ તમને લાગશે કે દારૂ મોંઘો થઈ જશે, પરંતુ તેમ નથી. હકીકતમાં દારૂની કિંમત પર તેની અસર થશે નહીં. અહીં સમજો ગણિત..
Feb 1,2021, 20:21 PM IST
baba ramdev
Budget 2021: બાબા રામદેવે કરી બજેટની પ્રશંસા, વિપક્ષ પર સાધ્યું નિશાન
વિપક્ષે બજેટની આલોચના કરતા કહ્યું કે, તેનાથી આમ આદમીને કોઈ ફાયદો થયો નથી. બજેટને લઈને પતંજલિ આયુર્વેદના સંસ્થાપક બાબા રામદેવ (Baba Ramdev) વિપક્ષ પર કટાક્ષ કરવાનું ચુક્યા નહીં.
Feb 1,2021, 19:02 PM IST
rahul gandhi
Budget 2021: રાહુલ ગાંધીએ બજેટને ગણાવ્યુ નિરાશાજનક, મોદી સરકાર પર કર્યો પ્રહાર
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમને સોમવારે રજૂ કરેલા બજેટ પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની પ્રતિક્રિયા આપી છે. રાહુલ ગાંધીએ બજેટને નિરાશાજનક ગણાવ્યું છે.
Feb 1,2021, 18:08 PM IST
budget 2021
Budget 2021: મુશ્કેલ સમયમાં આવ્યું બજેટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર-હેલ્થ પર રહ્યું અમારૂ ફોકસ
નિર્મલા સીતારમને કહ્યુ કે, બજેટમાં અમારૂ મુખ્ય ફોકસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને હેલ્થ સેક્ટરને લઈને રહ્યું. આ વખતે બજેટ (Budget 2021) માં 37 ટકાનો વધારો થયો છે.
Feb 1,2021, 16:51 PM IST
budget 2021
Union Budget 2021-22: બજેટ સાથે જોડાયેલી 15 મોટી જાહેરાત, જે તમારે પણ જાણવી જરૂરી
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમને કોરોના કાળમાં બજેટ રજૂ કર્યું છે. તેમણે સંકટમાં રહેલા અર્થતંત્રને બહાર કાઢવા માટે અનેક જાહેરાતો કરી છે. આ બજેટમાં કેટલીક વસ્તુ સસ્તી તો કોઈ વસ્તુ મોંઘી બની છે. 75 વર્ષથી વદુ ઉંમરના લોકોને ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે.
Feb 1,2021, 16:05 PM IST
budget 2021
રેલવે બજેટ માટે 1,10,055 કરોડની જોગવાઈ, રાષ્ટ્રીય રેલ યોજના 2030ની પણ જાહેરાત
નાણામંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) ભારતીય રેલવે (Rail Budget 2021) માટે અનેક મોટી જાહેરાત કરી છે. બજેટ 2021માં નાણામંત્રીએ રેલવે માટે 1,10,055 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. નાણામંત્રીએ રાષ્ટ્રીય રેલ યોજના 2030ની પણ જાહેરાત કરી. આ યોજનામાં ભારતની ભવિષ્યની રેલનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.
Feb 1,2021, 14:23 PM IST
Trending news
gujarat
ગુજરાતના આ શહેરમાં કરોડોનું આંધણ! 70 હજારની એક એવી 1267 સાઈકલો ભંગાર, અમુક ચોરાઈ ગઈ
flight tickets
શું તમને ખબર છે? અઠવાડિયામા એક દિવસ મળે છે સૌથી સસ્તી ફ્લાઈટ ટિકીટ, આ જુગાડ જાણી લો
Relationship Tips
Relationship Tips: સવારે ખાલી ગુડ મોર્નિંગ કહેવાને બદલે પાર્ટનર સાથે કરો આ 4 કામ
gujarat
ભરશિયાળે ગુજરાતના આ શહેરમાં કેસર કેરીઓ પાકી! 10 કિલોનો ભાવ સાંભળીને ચઢી જશે ચક્કર
Gold rate
ઓ બાપ રે! આટલું મોંઘુ થઈ ગયું? સોના-ચાંદીએ તો જબરો કૂદકો માર્યો, જાણો આજે શું છે ભાવ
35 year old cricketer dies
ક્રિકેટ જગતમાં શોકનો માહોલ! 35 વર્ષીય ક્રિકેટરે દુનિયા છોડી, મોતનુ કારણ છે ચોકાવનારુ
Raj Kundra
શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાના ઘરે ED ના દરોડા, પોર્નોગ્રાફી કેસ સંબંધિત છે મામલો
gujarat
ગુજરાતમાં ભૂતિયાવાસના ખેડૂતોએ કરી કમાલ! ચીલા ચાલુ ખેતી છોડી એક નવી જ ખેતી તરફ વળ્યા
Business
ATMમાંથી નીકળશે PFના પૈસા, રિટાયરમેન્ટ પર સૌથી વધુ પેન્શન! નોકરીયાતને અપાશે મોટી ભેટ
Shani gochar 2025
હાલ આ રાશિઓ પર ચાલી રહ્યો છે શનિદેવનો પ્રકોપ, જાણો ક્યારે મળશે રાહત