हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Reliance Industry
Reliance industry News
Jamnagar
નીતા અંબાણીનું કચ્છી કલાકારોને મળવા પાછળ હતું ખાસ કારણ, દીકરાના લગ્ન સાથે છે નાતો
Nita Ambani In Jamnagar : તાજેતરમાં જામનગર જિલ્લાના લાલપુર બાંધણી કેન્દ્રમાં સોમવારા રાતે ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણી આવી પહોંચ્યા હતા. ત્યારે લાલપુરના બાંધણી સેન્ટરમાં અચાનક મુલાકાતથી તેઓ ચર્ચામાં આવ્યા હતા. અચાનક આ કેન્દ્રનુ મુલાકાત લેવાનું શુ કારણ હતુ તેનુ કારણ હવે સામે આવી ગયું છે. ભારતીય વારસાને જાળવવા અંબાણી પરિવારે કચ્છ અને લાલપુરની કુશળ મહિલા કારીગરોને અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના આગામી યુનિયન માટે સપનાની ટેપેસ્ટ્રી વીણવા માટે કામ સોંપ્યું છે.
Feb 18,2024, 16:02 PM IST
Jamnagar
ગુજરાતના એક નાનકડા ગામમાં અચાનક આવી ચઢ્યા અંબાણી પરિવારની વહુ નીતા અંબાણી, Photos
Nita Ambani In Jamnagar : જામનગર જિલ્લાના લાલપુર બાંધણી કેન્દ્રમાં સોમવારા રાતે ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણી આવી પહોંચ્યા હતા. ગુજરાતી સાડીમાં તેઓ જાજરમાન લાગતા હતા. નીતા અંબાણીએ પૂછ્યું, કેમ છો બધા? તો બીજી તરફ, દીકરા અનંત અંબાણીએ એક કર્મચારીના દીકરાના લગ્નપ્રસંગમાં હાજરી આપી હતી.
Feb 13,2024, 9:24 AM IST
Vibrant Gujarat
મુકેશ અંબાણીએ વાઈબ્રન્ટ સમિટમાં ગુજરાતીઓને આપ્યા 5 વચન
Ambani Promises in Vibrant Gujarat: વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 માં મુકેશ અંબાણીની સ્પીચ વાઈબ્રન્ટ સ્પીચ બની રહી... તેમણે આ સમારોહમાં પાંચ મોટી જાહેરાત કરી
Jan 12,2024, 8:51 AM IST
મુકેશ અંબાણી
મુકેશ અંબાણી 2018ના સૌથી શ્રીમંત વ્યક્તિઃ હુરુન યાદી
કુલ રૂ.1000 કરોડ કરતાં પણ વધુની સંપત્તીની આ યાદીમાં કુલ 831 લોકોનો સમાવેશ થાય છે, જેમની પાસે દેશની કુલ જીડીપીની 25 ટકા સંપત્તિ છે
Sep 25,2018, 22:44 PM IST
Trending news
LIC
આ પોલિસીમાં રોજ ભરો 45 રૂપિયા; મૈચ્યોરિટી પર મળશે 25 લાખ, જાણો અન્ય કયા લાભ મળશે?
entertainment
'સૂરજ બડજાત્યાએ...' માધુરી દીક્ષિતે નકારી ન હતી સલમાન ખાનની બ્લોરબસ્ટર ફિલ્મ
gujarat
સુરતનો યુવક સમાજ માટે બન્યો પ્રેરણારૂપ; લાખોની કાર લઈને વેચવા આવે છે 'દહીંવડા'
Business
વિદેશમાં ખૂબ જ વેચાય છે ભારતની આ વસ્તુ, ₹25000 કરોડની પાર વટાવી ગઈ નિકાસ
8th Pay Commission
18,000 બેઝિક પગારવાળા સરકારી કર્મચારીઓને થશે ફાયદો! જાણો કેટલું થઈ શકે લઘુત્તમ વેતન?
health
કિડની અને લિવરમાં ભરાયેલી ગંદકીથી મળશે તરત છુટકારો, ધરે રોજ કરવાનું શરૂ કરો આ કસરત
Canada US Border
કેનેડા-અમેરિકાની બોર્ડર પર ફ્રીઝ થઈ ગયો હતો પટેલ પરિવાર, કેસ અંગે આવ્યા મોટા અપડેટ
air pollution side effects
શું પ્રદૂષણને કારણે આંખોમાં બળતરા અને ખંજવાળ આવે છે? આ ઉપાયોથી મળશે રાહત
gujarat police
પોલીસની વર્તણૂકમાં અસભ્યતા લાગે તો કરો આ નંબર પર ફરિયાદ
Khyati Hospital
ખ્યાતિ હોસ્પિટલનો વધુ એક કાંડ, રૂપાલમાં પણ એન્જીયોગ્રાફીના નામે 3 લોકોના જીવ લીધા