हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Riddhima Kapoor
Riddhima kapoor News
bollywood
કોણ છે આ સુપરસ્ટાર પરિવારની દીકરી? ભાઈ-ભાભી, મમ્મી-પપ્પા-દાદા બધા જ સ્ટાર
શું તમે આ હસીનાને ઓળખી? જેના ઘરમાં બધા જ લોકો સુપરસ્ટાર છે. બોલીવુડમાં દાયકાઓથી આ પરિવારનો વાગે છે ડંકો...હિન્દી સિનેમામાં આ પરિવારનું છે સૌથી વધારે યોગદાન...
Oct 24,2024, 18:28 PM IST
Riddhima Kapoor
Riddhima Kapoor: રિદ્ધિમા કપૂર એક્ટિંગમાં કરશે ડેબ્યૂ, આ OTT પ્લેટફોર્મ પર આવશે શો
Riddhima Kapoor: બોલીવુડની ગલીઓમાં ચર્ચાઓ થઈ રહી છે કે તો ફેબ્યુલસ લાઇફ્સ ઓફ બોલીવુડ વાઈવ્સની ત્રીજી સિઝનમાં રિદ્ધિમા કપૂર સાહની મુખ્ય ભૂમિકામાં હશે. રિદ્ધિમા બોલીવુડ સ્ટાર રણબીર કપૂરની મોટી બહેન છે. ઋષિ કપૂર અને નીતુ કપૂરની દીકરી રિદ્ધિમા અત્યાર સુધી એક્ટિંગથી દૂર રહી છે
Nov 1,2023, 7:49 AM IST
Ranbir Alia Wedding
Ranbir Alia Wedding: પુત્રના લગ્નમાં સૌથી વધુ સુંદર બનીને પહોંચી નીતૂ કપૂર, જુઓ બાકી
Ranbir Alia Wedding: રણબીર અને આલિયા ભટ્ટની રોયલ વેડિંગમાં ભાગ લેવા માટે સેલેબ્સ પહોંચવાના શરૂ થઇ ગયા છે. આ મચઅવેટેડ લગ્નમાં ભાગ લેવા માટે પરિવારના લોકો, લગ્ન માટે પરિવારના લોકો, સંબંધીઓ અને બોલીવુડ સાથે એકદમ ક્લોઝ લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. જુઓ આ લગ્નમાં ભાગ લેવા માટે કોણ કોણ પહોંચ્યું છે.
Apr 14,2022, 17:12 PM IST
Neetu Kapoor
પુત્રી રિદ્ધિમાએ માતા નીતૂ કપૂરને આપી બર્થડેની શુભેચ્છા, ગણાવ્યા આયર્ન લેડી
બોલીવુડના અભિનેત્રી નીતૂ કપૂરનો આજે જન્મદિવસ છે. તેમનો જન્મ 8 જુલાઈ 1958ના દિલ્હીમાં થયો હતો. પુત્રી રિદ્ધિમા કપૂરે સોશિયલ મીડિયા પર માતા નીતૂ કપૂરને જન્મદિવસની શુભેચ્છા આપી છે.
Jul 8,2020, 11:34 AM IST
Riddhima Kapoor
ઋષિ કપૂરના નિધનને થયો એક મહિને, પુત્રી રિદ્ધિમાએ આ રીતે કર્યાં યાદ
ઋષિ કપૂરના નિધનને એક મહિનો પસાર થઈ ગયો છે. તેમની પુત્રી રિદ્ધિમા પોતાની માતાની પાસે છે. .તે હંમેશા પોતાના પિતાને યાદ કરતી રહી છે.
May 30,2020, 11:38 AM IST
Riddhima Kapoor
ઋષિ કપૂરના નિધનને ભૂલી ન શકનાર દીકરી રિદ્ધીમાએ ભાવુક શબ્દો લખીને પિતાને યાદ કર્યાં
ઋષિ કપૂરની દીકરી રિદ્ધીમા કપૂર સાહની (Riddhima Kapoor Sahni) હજી પણ પોતાના પિતાના મોતના દુખમાંથી બહાર આવી શકી નથી. તે તેના પિતાને બહુ જ મિસ કરે છે. હાલ તે સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાનુ દુખ અને પોતાની ભાવના વ્યક્ત કરી રહી છે. પોતાના ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝમાં તેણે પિતા, દિવંગત ઋષિ કપૂર (Rishi Kapoor) ની તસવીરો શેર કરી છે. સાથે જ મમ્મી નીતુ કપૂરની તસવીરો પણ શેર કરી છે. પરંતુ તેણે ફોટો સાથે લખેલી કેપ્શન પર સૌનું ધ્યાન વધુ ગયું છે.
May 16,2020, 21:12 PM IST
Trending news
Mahakumbh 2025
મહાકુંભમાં જ કેમ બને છે નાગા? 5 હજાર સંન્યાસી જીવતા જ પિંડદાન કરને બનશે નાગા સાધુ
gujarat
100 રૂપિયાની માથાકૂટમાં ફેંક્યો હતો પેટ્રોલ બોંબ! ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોઈ બનાવ્યો હતો
gujarat
યુવકને છોકરીનો નંબર માંગવો ભારે પડ્યો! મેળામાં પરિવારના સભ્ય દ્વારા યુવકની હત્યા
health
શું છે સિકલ સેલ ડિસીઝ, જેમાં સમય સાથે વિચારવાની અને સમજવાની શક્તિ થવા લાગે થે ખતમ!
health
મોર્ડન ફૂડ કલ્ચર બર્બાદ કરી રહ્યું છે તમારી કીડની, બચવા માટે એક્સપર્ટે જણાવ્યા ઉપાય
gujarat
ઓપરેશન થિયેટરમાં મોટો કાંડ! લાઈટ જતાં હોસ્પિટલમાં કામ કરતાં વિધર્મી કર્મચારીએ નર્સ..
turmeric
હળદર-ચંદનનો ફેસ પેક ચેહરાને બનાવશે બેદાગ, જાણો ફેસ પર કેવી રીતે લગાવવું
ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ કેમ આવ્યો હતો અમદાવાદ? ચોંકાવનારા ખુલાસો…
gujarat
કોઈ મફતમાં ચા પીવડાવે તો ચેતજો! ઘેનની દવા નાંખી લૂંટતી ગેંગ સક્રિય, આવી મહિલાઓને....
astrology
વર્ષો પછી ગુરુની રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય