हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
PAK
22/ 1
(2.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Robbery Case
Robbery case News
gujarat
આખરે ક્રાઈમ બ્રાન્ચે આ કેસ ઉકેલ્યો, અમદાવાદ- મહેસાણાના અનેક ભેદ ખૂલ્યા
પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપી ઉપેશ અભંગેની ક્રાઇમ બ્રાન્ચે લૂંટના ગુનામાં ધરપકડ કરી. આરોપીએ વાડજ વિસ્તારમાં ફેબ્રુઆરી મહિનામાં આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી લાખ્ખો રૂપિયાના સોના ચાંદીના દાગીના તથા ડાયમંડની લૂંટ કરી હતી.
Mar 11,2023, 20:13 PM IST
Navsari Police
દેવકાબીચ ચકચારી લૂંટ કેસના આરોપીઓ ઝડપાયા, અમદાવાદથી આવી ચલાવતા હતા લૂંટ
જિલ્લાના ચીખલી બીલીમોરા અને ગણદેવી અને દમણ દેવકા બીચ ખાતે પ્રવાસીઓને તેમજ રાહદારીઓ અને બાઈક પર જતા લોકોને ચપ્પુ બતાવી બે યુવાનોને નવસારી એલસીબી પોલીસે ઝડપી પાડયા છે. નવસારી જિલ્લાના ચીખલી વાંસદા રોડ પર બાઇક ઉપર જઇ રહેલી બે મહિલાઓને અન્ય બાઈક ઉપર આવેલા બે યુવાનોએ ચપ્પુ બતાવી તેમના પાકીટ લૂંટી લઇ ફરાર થઇ ગયા હતા. જોકે બીલીમોરા તેમજ ગણદેવીમાં પણ આ જ રીતે ચપ્પુ બતાવીને લોકોને લૂંટનારા બે યુવાનો એ હાહાકાર મચાવ્યો હતો.
Oct 8,2020, 22:55 PM IST
distinction
ખેડબ્રહ્માની ચકચારી લૂંટ કેસમાં 9 મહિના બાદ LCB દ્વારા ભેદ ઉકેલવામાં આવ્યો
ખેડબ્રહ્મા શહેરમાં જનતા નાગરિક બેંક નજીક આંગડિયા પેઢીના કર્મચારી પર લૂંટ આચરી ફાયરિંગ કરી કર્મચારીની હત્યા કરવાના ગુનામાં LCB ઘટનાના નવ માસ બાદ મુખ્યસુત્રધાર સહીત ચાર આરોપીઓની ધરપકડ કરી છે. તો અત્યાર સુધીમાં આ ગુનામાં પાંચ આરોપીઓ પોલીસના હાથે પકડાયા છે. પોલીસ પકડથી દુર બે આરોપીઓની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.
Sep 15,2020, 17:19 PM IST
accused
સિદ્ધપુર નશો કરવા માટે જ્વેલર્સને આંતરીને લૂંટી લીધો, આ રીતે ઝડપાયો આરોપી
શહેરની ગુરુકૃપા સોસાયટીમાં રહેતા અને સોના, ચાંદીનો વ્યવસાય કરતા વેપારી બે દિવસ અગાઉ નિત્યક્રમ મુજબ તેઓનું દુકાન બંધ કરી રોકડ રકમ તેમજ સોના ચાંદીના દાગીના થેલીમાં ભરી ઘર તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન અજાણ્યા ઇસમો બાઈક પર સવાર થઈ આવી વેપારીને છરી બતાવી રોકડ તેમજ દાગીના મળી કુલ રૂપિયા 2 લાખ ભરેલ થેલાની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. ત્યારે આ બાબતે સિધ્ધપુર પોલીસ મથકે વેપારીએ રોકડ રકમ તેમજ સોના ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા બે લાખના મુદ્દામાલની લૂંટ થયા હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે લૂંટ ચલાવનાર ઇસમોને ઝડપી પાડી લૂંટનો મુદ્દા માલ કબ્જે કરી રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.
Jan 25,2020, 20:30 PM IST
accused
અમદાવાદમાં થયેલી લૂંટ મામલે આરોપીનું જ્યડીશિયલ કસ્ટડીમાં મોત
સાબરમતી લૂંટ કેસમાં પકડાયેલા સગીર આરોપીના મોતના મામલે પ્રાથમિક રિપોર્ટમાં ઇજાના કોઈ નિશાન મળ્યા નથી. ઝોન 2 વિશેરા લેવામાં આવ્યા છે. FSLમાં વિશેરા મોકલવામાં આવશે, ત્યારબાદ મોતનું સાચું કારણ સામે આવશે.
Dec 24,2019, 15:53 PM IST
Trending news
Gratuity
કર્મચારીએ કરી આ ભૂલ તો થશે મોટું નુકસાન...કંપની રોકી શકે છે તમારા ગ્રેચ્યુઈટીના પૈસા
Diljit Dosanjh
દિલજીતની આ વાતે ગુજરાતીઓનું દિલ જીત્યું! પંજાબી સિંગરે કોન્સર્ટમાં કર્યું મોટું એલાન
Ahmedabad
હાઉસિંગ બોર્ડના મકાન માલિકો થઈ જશે માલદાર, બે મોટા બદલાવથી કરોડોમાં બોલાશે ભાવ
Gold rate
સતત ગગડીને આજે જોરદાર ઉછળ્યું સોનું, ચાંદી પણ મોંઘી થઈ, ફટાફટ જાણો લેટેસ્ટ રેટ
relationship
ઓછી હાઈટવાળી યુવતીઓ તરફ કેમ વધુ આકર્ષાય છે પુરુષો? અભ્યાસમાં મોટો ખુલાસો
Gujarat model
ગુજરાતની સૌથી મોટી ઉપલબ્ધિ! 6 કરોડની વસ્તીમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ
today's stock market
શેરબજાર ખુલતાની સાથે જ આ સ્ટોક્સ કરાવશે તગડી કમાણી! જાણો કયો વેચવો અને કયો ખરીદવો?
pakistan
OMG..ભિખારીએ જમણવાર પર ખર્ચ્યા સવા કરોડ રૂપિયા, 20 હજાર લોકોને બોલાવ્યા!
Patan
પાટણ મેડિકલ કોલેજ રેગિંગ કેસમાં મોટું એક્શન, એકસાથે 15 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરાયા
Jio
Jio-BSNL વચ્ચે જબરદસ્ત ટક્કર! ગ્રાહકોને આકર્ષવા પાણીમા ઉતર્યા, કોનો સારો છે આ પ્લાન?