हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Sadasati
Sadasati News
Shani Vakri 2024
શનિ વક્રી થઈ વધારશે મુશ્કેલીઓ, સાડાસાતી, ઢૈયામાંથી પસાર થતી રાશિઓ માટે સમય સૌથી ખરાબ
Shani Vakri 2024: શનિ વક્રી થઈને ખાસ તો એ રાશિ ઉપર પ્રભાવ પાડશે જેમની સાડાસાતી અને ઢૈયા ચાલી રહી છે. સાડાસાતી અને ઢૈયામાંથી પસાર થતી રાશિઓ માટે આ સમય મુશ્કેલી કારક રહેશે. આ રાશિના લોકોને વક્રી શનિ ધન હાની, સ્વાસ્થ્ય સમસ્યા, માનહાની કરાવી શકે છે. તેથી 29 જૂન પછી આ રાશિના લોકોએ સતર્ક રહેવું પડશે.
Jun 9,2024, 7:36 AM IST
shaniwar upay
શનિવારે આ ઉપાય કરવાથી શનિની ઢૈયા અને સાડાસાતીના કારણે આવેલી સમસ્યાઓ થઈ શકે છે દુર
Shaniwar Upay: શનિની સાડાસાતી ત્રણ ચરણમાં પસાર થાય છે. પ્રથમ ચરણમાં વ્યક્તિને ભૂમિ, ભવન અને સંપત્તિ વગેરેની સમસ્યા ભોગવી પડે છે. સાડાસાતીના બીજા ચરણમાં વ્યક્તિને પૈસાની તંગી અને કારણ વિના વાદ-વિવાદનો સામનો કરવો પડે છે. ત્રીજા ચરણમાં પહેલા બે ચરણ કરતા ઓછા કષ્ટ ભોગવવા પડે છે.
Jun 8,2024, 17:28 PM IST
Shani Dosh
શનિ દોષના કારણે જીવનમાં છે સમસ્યાઓ ? શનિ પીડાથી મુક્તિ મેળવવા 15 જુલાઈએ કરો આ કામ
Shani Dosh: શનિની સાડાસાતી અને પનોતી ખૂબ જ કષ્ટ આપે છે. તેથી જ લોકો પનોતીનું નામ આવતા જ ડરી જાય છે. ખાસ કરીને જો કુંડળીમાં શનિ ગ્રહ અશુભ હોય તો જાતકને શનિ પીડા વધારે સહન કરવી પડે છે. શનિ દોષમાં વ્યક્તિને શારીરિક, માનસિક, આર્થિક સમસ્યાનો સામનો કરવો પડે છે. આવી તકલીફ તમારા જીવનમાં પણ હોય તો 15 જુલાઈ અને શનિવારે કેટલાક ઉપાય કરી લેશો તો શનિદેવ સંબંધિત કષ્ટથી રાહત મળી શકે છે.
Jul 13,2023, 16:57 PM IST
Trending news
Mumbai Rape Case
દુષ્કર્મ બાદ છોકરીએ પોતે જ પ્રાઈવેટ પાર્ટમાં નાખ્યા પથ્થર અને સર્જિકલ બ્લેડ?
Mahakumbh 2025
દાદા ગુજરાતીઓને કરાવશે કુંભના દર્શન! 8100 રૂપિયામાં લોન્ચ કર્યું પ્રયાગરાજ પેકેજ
Indian Army
Job Vacancy: ઈંડિયન આર્મીમાં નીકળી બંપર ભરતી, પગાર 2,50,000 સુધીનો, જાણો વિગતો
CMO Gujarat
મુખ્યમંત્રી કાર્યાલયની બાગડોર હવે આ સચિવ સંભાળશે, પંકજ જોશી બન્યા નવા ચીફ સેક્રેટરી
Bamboo Salt
Salt: દુનિયાનું સૌથી મોંઘું મીઠું, 7500 રુપિયાનું માત્ર 250 ગ્રામ, જાણો શું છે ખાસ
Maharashtra
મહારાષ્ટ્રના ભંડારા જિલ્લામાં Ordnance ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ, અનેકના મોતની આશંકા
amul
અમૂલે દૂધના ભાવમાં કર્યો ઘટાડો, નવા વર્ષે ગુજરાતના નાગરિકોને રાહત આપતા સમાચાર
Animal lover
શ્વાનને બચાવવા માલિકે આપી દીધો પોતાનો જીવ... ગુજરાતમાં માલિકની વફાદારીની અનોખી કહાની
Gold rate
ગણતરીના કલાકોમાં સોનાના ભાવમાં મોટો ઉછાળો, ચાંદી પણ મોંઘી થઈ, એક તોલા સોનાનો ભાવ
relationship
છોકરીઓ આ સમયે હોય છે સૌથી વધુ સેન્સીટીવ, મિનિટોમાં પાર્ટનરનો મૂડ થઈ જશે રોમાંટિક