हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
PAK
118/ 3
(11.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
saurashtr rain
Saurashtr rain News
rain
આ જિલ્લાઓને આજે મેઘરાજા ઘમરોળી નાંખશે! જાણો ક્યાં છે રેડ- ઓરેન્જ અને યલો એલર્ટ
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આજે અનરાધાર વરસાદની હવામાન વિભાગે આગાહી આપી છે. કેટલાંક વિસ્તારોમાં રેડ એલર્ટ તો કેટલાંકમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલી, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, નવસારી અને વલસાડમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
Jul 21,2024, 10:39 AM IST
Gujarat Rain
ગુજરાતના આ વિસ્તારોમાં મેઘરાજાએ બોલાવી ધડબડાટી! જાણો ક્યાં કેવો વરસ્યો વરસાદ?
છેલ્લા લગભગ 10 દિવસથી ચોમાસું દક્ષિણ ગુજરાતમાં સ્થાયી થયું છે. જો કે, હવે ઉત્તર પૂર્વ અરબી સમુદ્રમાં અને સૌરાષ્ટ્રના સમુદ્ર કાંઠાના વિસ્તારમાં સાઈક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે. જેની અસર વાતાવરણમાં જોવા મળી રહી છે.
Jun 18,2024, 19:23 PM IST
unseasonal rain
7 જાન્યુઆરીથી ગુજરાતના કયા જિલ્લાઓમાં છે વરસાદની આગાહી? ફરી જામશે ચોમાસા જેવો માહોલ
Monsoon Prediction: રાજ્યમાં હાલ ફરી કમોસમી વરસાદનું સંકટ ઉભું થયું છે. અલ નીનો અને ગ્લોબલ વોર્મિંગના કારણે વાતાવરણની વિપરીત પરિસ્થિતી સર્જાઈ છે. આવી સ્થિતિમાં અરબી સમુદ્રની અંદર લો પ્રેશર સક્રિય થતા ચક્રવાતની પણ શક્યતા છે. કર્ણાટક અને તામિલનાડુ વચ્ચે તેની વધુ અસરની શક્યતા છે. અરબ સાગરના ભેજના કારણે 7 જાન્યુઆરીથી 10 જાન્યુઆરી સુધી વરસાદનો અનુમાન છે. 7 જાન્યુઆરીમાં રાજ્યના વાતાવરણમાં પલટાની શક્યતા છે.
Jan 4,2024, 18:39 PM IST
delhi rain
ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ વચ્ચે સૌથી માઠા સમાચાર; આ જિલ્લામાં બરબપોરે શરૂ થયો વરસાદ
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અમરેલીના વાતાવરણમાં પલટો આવ્યો છે. અમરેલી જિલ્લામાં સતત બીજા દિવસે બગસરાના લુંઘિયા, જાંજરીયા અને સાપર સહિતના ગામોમાં કમોસમી વરસાદ શરૂ થયો છે. માવઠાથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે
Oct 14,2023, 16:06 PM IST
dahod rain
દાહોદમાં મૂશળધાર વરસાદ, બે દિવસ રેડ એલર્ટ જાહેર કરતા શાળા-કોલેજોમાં રજા જાહેર
Weather Forecast : દાહોદમાં ભારે વરસાદ આફતરૂપ બન્યો છે. અહીં મૂશળધાર વરસાદના કારણે દાહોદના લોકોના જીવ જોખમમાં મૂકાયા હતા. દાહોદ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદને પગલે જિલ્લા કલેક્ટર એક્શન મોડમાં આવી ગયા છે અને તેમણે સોમવાર અને મંગળવાર 2 દિવસની શાળાઓમાં રજા જાહેર કરી છે.
Sep 17,2023, 17:52 PM IST
Trending news
surat
ઝોલાછાપ તબીબોએ ઉભી કરી દીધી મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલ, ઉદઘાટનના 24 કલાકમાં સીલ
Chest Pain
છાતીના દુખાવોને ક્યારે અવગણશો નહીં, આ ઘરેલું ઉપચારથી મેળવો તાત્કાલિક રાહત
Sunset
સૂર્યાસ્ત બાદ ભૂલેચૂકે ન કરતા આ 5 કામ, નહીં તો જીવનમાં 'ભૂકંપ' આવી જશે, નુકસાન થશે!
india-germany relations
ભારતીયો માટે જર્મનીથી મોટા ખુશખબર! ઈમિગ્રેશન નિયમોમાં ઢીલ, અપાશે 2 લાખ વિઝા
gujarat
પાકિસ્તાનની વધુ એક નાપાક હરકત, ભારતીય બોટ પર ફાયરિંગ કરીને દરિયામાં ડુબાડી
SpaceX
ફક્ત 30 મિનિટમાં દિલ્હીથી અમેરિકા પહોંચી જવાશે? જાણો શું છે Elon Musk નો નવો પ્લાન..
mahabharat
મહાભારતમાં દ્રૌપદી નહીં પણ આ સ્ત્રી હતી સૌથી સુંદર, શ્રીકૃષ્ણ પણ હતા મોહિત
Raj Shekhawat
કરણી સેનાના રાજ શેખાવતની મોટી જાહેરાત, લોરેન્સ ધમકી આપે તો આ નંબર પર ફોન કરજો
Shani gochar 2025
57 વર્ષ બાદ મીન રાશિમાં બનશે અત્યંત દુર્લભ સંયોગ, 2025માં આ 3 રાશિવાળાને બખ્ખે બખ્ખા
History of Barwan Dham Temple of Basti
આ મંદિરમાં ભોલેનાથને માનવામાં આવે છે 'જજ', ખોટી સોંગદો ખાવાથી ડરે છે લોકો, જાણો વિગત