हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Savings Scheme
Savings scheme News
Senior Citizen Savings Scheme
મોદી સરકારે બચત ખાતા અંગેના નિયમો બદલી નાખ્યા, જાણો કોના પર લાગૂ થશે આ ફેરફાર
જો તમે પોતે સીનિયર સિટિઝન હોવ કે તમારા ઘરમાં કોઈ સીનિયર સિટિઝન હોય તો આ જાણકારી તમને હોવી જરૂરી છે. કેન્દ્ર સરકાર તરફથી સીનિયર સિટિઝન સેવિંગ સ્કીમના નિયમોમાં ઢીલ આપવામાં આવી છે. સીનિયર સિટિઝન સેવિંગ સ્કીમમાં હવે એકાઉન્ટ ઓપન કરવા માટે એક મહિનાની જગ્યાએ ત્રણ મહિનાની મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત એકાઉન્ટ હોલ્ડર હવે કોઈ પણ બ્લોક માટે એકાઉન્ટને એક્સટેન્ડ કરી શકે છે.
Nov 22,2023, 13:20 PM IST
Post Office
5000 રૂપિયા જમા કરાવવા પર મળશે સીધા 8 લાખ, શુ તમે આ સ્કીમ વિશે જાણ્યું કે નહિ?
Post Office Scheme : પોસ્ટ ઓફિસમાં બચત કરનારાઓ માટે હવે શાનદાર સ્કીમ આવી છે... તો તમે સારુ વળતર મેળવવા ઈચ્છો છો તો પોસ્ટ ઓપીસની રિકરીગ ડિપોઝીટનો લાભ લઈ શકો છો
Jan 13,2023, 17:31 PM IST
PPF
તમારા બેંક એકાઉન્ટમાં આવી જશે 15 લાખ રૂપિયા, બસ કરી લો આ નાનકડું કામ
અનિશ્વિતતા ભરેલા દૌરમાં દરેક માટે બચત કરવી જરૂરી બની ગયું છે. તેના વિના આગામી સંકટોનો સામનો કરવો એકદમ મુશ્કેલ થશે. અમે આજે તમને તે યોજના (Savings Scheme) વિશે જણાવવા જઇ રહ્યા છીએ. જેને અપનાવીને તમે 15 લાખ રૂપિયા પ્રાપ્ત કરી શકો છો.
Sep 10,2021, 22:54 PM IST
money
તમારા રૂપિયા પર મળશે રિટર્નની ગેરેન્ટી, આ છે રોકાણ માટે બેસ્ટ સ્કીમ
રોકાણકારોની કેટેગરી પણ જુદી છે. એક એવા લોકો છે જે બજારનું જોખમ લેવા તૈયાર છે. બીજી કેટેગરીમાં એવા રોકાણકારો આવે છે જેઓ મૂડી બજારમાં જોખમ લેવા નથી માંગતા અને તેમના પૈસા બીજી કોઈ કોઈપણ નાણાં આવક યોજનામાં લગાવે છે.. ઇક્વિટીમાં રોકાણ કરવું એ પ્રથમ કેટેગરીના રોકાણકારો માટે વધુ સારો વિકલ્પ હોઈ શકે છે. બીજી બાજુ, એવી કેટલીક યોજનાઓ છે કે જેઓ બીજા વર્ગમાં આવતા લોકોને ગેરંટીટેડ વળતર આપે છે.
Jul 17,2021, 17:43 PM IST
Savings Scheme
કરોડપતિ બનવું હોય તો અપનાવો આ આસાન રસ્તો, નિવૃત્તિ પહેલાં જ થઈ જશે રૂપિયાનો વરસાદ
દરેક વ્યક્તિની ઈચ્છા જીવનમાં આગળ વધવાની હોય છે. પોતાના પરિવારને સુખ-શાંતિથી સુંદર મજાના ઘરમાં રાખવાની હોય છે. ગાડી-બંગ્લો ખરીદવાની અને મરજીથી હરવા-ફરવાની અને આવી જીદંગી જીવવાની દરેકની ઈચ્છા હોય છે. પણ આવી જીદંગી માટે બહુ બધા પૈસાની જરૂર પડે છે. ત્યારે એને ધ્યાનમાં લઈને અમે તમારા માટે શોધી લાવ્યા છીએ એક સરળ રસ્તો.
Jun 3,2021, 12:01 PM IST
બચત યોજના
સરકારની બચત યોજનાઓથી જોડાયેલા આ નવા દર જાણી લો, 1 એપ્રિલથી લાગૂ
આજે તમારા ખિસ્સા પ્રમાણે સારા અને ખરાબ બંને સમાચાર છે. પહેલા ખરાબ સમાચાર. સરકારે તેની સ્મોલ સેવિંગ (Small Savings) સ્કીમ અને FD (Fix Deposits) પરના વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે, જેનો અર્થ એવો છે કે, હવે બચત યોજનાઓમાં તમારા ખિસ્સામાં પૈસા ઓછા આવશે.
Apr 1,2020, 0:01 AM IST
Trending news
Mahakumbh 2025
મહાકુંભમાં જ કેમ બને છે નાગા? 5 હજાર સંન્યાસી જીવતા જ પિંડદાન કરને બનશે નાગા સાધુ
gujarat
100 રૂપિયાની માથાકૂટમાં ફેંક્યો હતો પેટ્રોલ બોંબ! ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોઈ બનાવ્યો હતો
gujarat
યુવકને છોકરીનો નંબર માંગવો ભારે પડ્યો! મેળામાં પરિવારના સભ્ય દ્વારા યુવકની હત્યા
health
શું છે સિકલ સેલ ડિસીઝ, જેમાં સમય સાથે વિચારવાની અને સમજવાની શક્તિ થવા લાગે થે ખતમ!
health
મોર્ડન ફૂડ કલ્ચર બર્બાદ કરી રહ્યું છે તમારી કીડની, બચવા માટે એક્સપર્ટે જણાવ્યા ઉપાય
gujarat
ઓપરેશન થિયેટરમાં મોટો કાંડ! લાઈટ જતાં હોસ્પિટલમાં કામ કરતાં વિધર્મી કર્મચારીએ નર્સ..
turmeric
હળદર-ચંદનનો ફેસ પેક ચેહરાને બનાવશે બેદાગ, જાણો ફેસ પર કેવી રીતે લગાવવું
ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ કેમ આવ્યો હતો અમદાવાદ? ચોંકાવનારા ખુલાસો…
gujarat
કોઈ મફતમાં ચા પીવડાવે તો ચેતજો! ઘેનની દવા નાંખી લૂંટતી ગેંગ સક્રિય, આવી મહિલાઓને....
astrology
વર્ષો પછી ગુરુની રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય