हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
School reopen
School reopen News
Big Announcement
વાલીઓ બેગ તૈયાર રાખજો, ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થીઓની શાળા ખૂલવા અંગે આવ્યા મોટા અપડેટ
સુરતમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચેલા શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ મોટી જાહેરાત કરી છે. ગુજરાતમાં 1 થી 5 ધોરણના વર્ગો ક્યારથી શરૂ થશે તેની આખરે શિક્ષણમંત્રી દ્વારા જાહેરાત કરાઈ છે. તેમણે કહ્યું કે, આવતીકાલે સોમવારથી ધોરણ 1 થી 5 ના વર્ગોની શરૂઆત થશે.
Nov 21,2021, 14:18 PM IST
Corona vaccine
કોરોના વિરૂદ્ધની લડાઇમાં વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય,આ મહિનાથી બાળકોને પણ લાગશે વેક્સીન
કોરોના (Corona) ના વિરૂદ્ધ લડાઇમાં મોટી બઢત મેળવી લીધી છે. દેશમાં 12 વર્ષ અને તેનાથી ઉપરના બાળકોને પણ હવે જલદી જ કોરોના વેક્સીન (Corona Vaccine) લગાવવામાં આવશે. ઓક્ટોબરના પહેલાં અઠવાડિયાથી આ એઝ ગ્રુપના બાળકોને વેક્સીન લગાવવાની યોજના છે.
Aug 25,2021, 18:15 PM IST
gujarat
ધોરણ 9 થી 11ના વર્ગો ઓફલાઈન શરૂ થશે? આજે રૂપાણી સરકાર લેશે નિર્ણય
મુખ્યમંત્રી વિજય રુપાણીના અધ્યક્ષતામાં આજે બપોરે કેબિનેટ બેઠક (cabinet meeting) મળશે. જેમાં રાજ્યમા હાલની કોરોનાની સ્થિતિ અને વેક્સિનેશનની સ્થિતિ અંગે ચર્ચા કરાશે. તેમજ મંત્રીઓએ અલગ અલગ જિલ્લાઓમા કરેલા પ્રવાસ અને તેના મુદ્દાઓ પર ચર્ચા કરાશે. આ ઉપરાંત ઓગસ્ટ મહિનામાં સરકારની પાંચ વર્ષની ઉજવણીના પ્લાનિંગ અંગે આ બેઠકમાં આખરી ઓપ અપાઈ શકે છે. આ ઉપરાંત આ બેઠકની મહત્વની ચર્ચા ધોરણ 9-11 ના વર્ગો ચાલુ (school reopen) કરવા અંગે હશે.
Jul 22,2021, 8:24 AM IST
School reopen
રાજકોટમાં શાળાઓ શરૂ, જુઓ પ્રથમ દિવસે કેવો છે માહોલ
આશરે 300 દિવસ બાદ રાજકોટમાં આજથી શાળાઓ શરૂ થઈ ગઈ છે. લાંબા સમય બાદ શાળાએ પહોંચેલા વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી હતી.
Jan 11,2021, 10:30 AM IST
School reopen
કોરોના સંકટ બાદ આજથી રાજ્યમાં શૈક્ષણિક કાર્યનો પ્રારંભ, શાળા-કોલેજો શરૂ
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે આખરે કોરોના કાળ બાદ આજથી શાળા-કોલેજો શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આશરે 8 મહિનાથી બંધ રહેલી શાળા-કોલેજો આજે પ્રથમવાર ખુલવા જઈ રહી છે.
Jan 11,2021, 7:50 AM IST
karnataka
આ રાજ્યમાં 1 જાન્યુઆરીથી ખુલશે સ્કૂલ અને કોલેજ, ઓનલાઇન ક્લાસ પણ ચાલુ રહેશે
પ્રી-યુનિવર્સિટી કોલેજો (PUC) અને સ્કૂલોમાં ધોરણ 10 સુધીના ક્લાસ ફરીથી ખોલવા (School Reopen) અને પોતાના મુખ્ય વિદ્યાગામા કાર્યક્રમ ફરીથી શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
Dec 20,2020, 12:18 PM IST
કોરોના લેટેસ્ટ અપડેટ
Corona નો પ્રકોપ ઘટ્યો, 8 મહિના બાદ આ રાજ્યોમાં શાળાઓ ખૂલશે
આ બધા વચ્ચે હવે રાજ્યોમાં શાળાઓ ખોલવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. કેટલાક રાજ્યોમાં આ મહિને શાળાઓ ખુલશે જ્યારે કેટલાક રાજ્યોમાં રસી આવ્યા બાદ ખૂલશે. તો અન્ય કેટલાક રાજ્યો એવા પણ છે જેઓ અસમંજસમાં છે કે શાળાઓ ખોલવી કે નહી.
Dec 13,2020, 13:26 PM IST
Trending news
Mahakumbh 2025
મહાકુંભમાં જ કેમ બને છે નાગા? 5 હજાર સંન્યાસી જીવતા જ પિંડદાન કરને બનશે નાગા સાધુ
gujarat
100 રૂપિયાની માથાકૂટમાં ફેંક્યો હતો પેટ્રોલ બોંબ! ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોઈ બનાવ્યો હતો
gujarat
યુવકને છોકરીનો નંબર માંગવો ભારે પડ્યો! મેળામાં પરિવારના સભ્ય દ્વારા યુવકની હત્યા
health
શું છે સિકલ સેલ ડિસીઝ, જેમાં સમય સાથે વિચારવાની અને સમજવાની શક્તિ થવા લાગે થે ખતમ!
health
મોર્ડન ફૂડ કલ્ચર બર્બાદ કરી રહ્યું છે તમારી કીડની, બચવા માટે એક્સપર્ટે જણાવ્યા ઉપાય
gujarat
ઓપરેશન થિયેટરમાં મોટો કાંડ! લાઈટ જતાં હોસ્પિટલમાં કામ કરતાં વિધર્મી કર્મચારીએ નર્સ..
turmeric
હળદર-ચંદનનો ફેસ પેક ચેહરાને બનાવશે બેદાગ, જાણો ફેસ પર કેવી રીતે લગાવવું
ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ કેમ આવ્યો હતો અમદાવાદ? ચોંકાવનારા ખુલાસો…
gujarat
કોઈ મફતમાં ચા પીવડાવે તો ચેતજો! ઘેનની દવા નાંખી લૂંટતી ગેંગ સક્રિય, આવી મહિલાઓને....
astrology
વર્ષો પછી ગુરુની રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય