हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Setback
Setback News
UK Election Result
UK ચૂંટણી: ઋષિ સુનકની પાર્ટી સત્તામાંથી બહાર થઈ, હવે કીર સ્ટાર્મર બનશે નવા પીએમ
બ્રિટનના પ્રધાનમંત્રી ઋષિ સુનકને મોટો ઝટકો મળ્યો છે. સામાન્ય ચૂંટણીમાં તેમની કન્ઝર્વેટિવ પાર્ટીને સજ્જડ હારનો સામનો કરવો પડી રહ્યો છે. મતગણતરી શરૂ થતાની સાથે જ કીર સ્ટાર્મરના નેતૃત્વવાળી લેબર પાર્ટીએ જીત મેળવવાની શરૂ કરી.
Jul 5,2024, 9:13 AM IST
Green Card
લાખો ઈમિગ્રન્ટ્સને મળશે અમેરિકન નાગરિકતા! સામી ચૂંટણીએ બાઈડેન સરકારનો માસ્ટરસ્ટ્રોક?
અમેરિકાની જો બાઈડેન સરકાર બહુ જલદી એક મોટી જાહેરાત કરવાની તૈયારીમાં છે. જેના લીધે દસ્તાવેજો વગર અમેરિકી નાગરિકોના પાર્ટનરને અમેરિકાની નાગરિકતા સરળતાથી મળી શકશે. આ પગલાંના કારણે અમેરિકામાં રહેતા લાખો ભારતીયોને પણ ફાયદો થાય તેવી આશા છે.
Jun 19,2024, 16:47 PM IST
mayawati
10 સાંસદ ધરાવતી પાર્ટીના MP BJP અને કોંગ્રેસના સંપર્કમાં, ડૂબી જશે પાર્ટીનું ભવિષ્ય
INDIA ગઢબંધન સાથે સંકળાયેલી પાર્ટીઓ હાલમાં ધીરે ધીરે એકલા ચલો રેની જેમ પોતાના ઉમેદવારો જાહેર કરી રહી છે. સપાનો સાથ છોડીને આરએલડી એનડીઓમાં જોડાઈ ગઈ છે. યુપીમાં કોંગ્રેસ અને સપા વચ્ચે સીટોને લઈને ચડસા ચડસી ચાલી રહી છે ત્યારે ઉત્તર પ્રદેશમાં માયાવતીને મોટો આંચકો લાગી શકે છે.
Feb 21,2024, 14:33 PM IST
pakistan
અમેરિકા પાકિસ્તાનના ખોળામાં બેઠું : ભારતની સુરક્ષા જોખમાશે, ઘાતક હથિયારોનો રસ્તો સાફ
Pakistan US COMCASA Pact India: અમેરિકાએ ચીનના ખોળામાં બેસી ગયેલા પાકિસ્તાનને પોતાની તરફ વાળવા માટે ફરી એકવાર પાકિસ્તાન સાથે સુરક્ષા કરાર કર્યો છે. તેનું નામ CISMOA છે અને હવે પાકિસ્તાન માટે અમેરિકા પાસેથી ઘાતક હથિયારો ખરીદવાનો રસ્તો સાફ થઈ ગયો છે. શાહબાઝ સરકારે પણ આ કરારને મંજૂરી આપી દીધી છે.
Aug 3,2023, 16:04 PM IST
supreme court
SC એ કેન્દ્રને આપ્યો ઝટકો, 'ED ડાયરેક્ટરનો કાર્યકાળ ત્રીજીવાર વધારવો એ ખોટું'
Jul 11,2023, 15:39 PM IST
supreme court
સુપ્રીમ કોર્ટનો વિરોધ પક્ષોને મોટો ઝટકો, ED-CBI સામેની અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર
Supreme Court: સુપ્રીમ કોર્ટે આજે વિપક્ષી દળોને મોટો ઝટકો આપ્યો છે. 14 વિપક્ષી દળોએ કેન્દ્રની મોદી સરકાર પર કેન્દ્રીય એજન્સીઓના દુરઉપયોગનો આરોપ લગાવતા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.
Apr 5,2023, 17:37 PM IST
supreme court
SCનો બેંકોને મોટો ઝટકો, કહ્યું-લોન લેનારાનો પક્ષ સાંભળ્યા વગર ખાતા ફ્રોડ જાહેર ન કરો
બેંક લોન મામલાઓ સંદર્ભે સુપ્રીમ કોર્ટે આજે એક મહત્વનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જ્યાં સુધી લોન લેનારાઓનો પક્ષ સાંભળવામાં ન આવે ત્યાં સુધી તેમના ખાતાને 'ફ્રોડ જાહેર' કરવામાં ન આવે.
Mar 27,2023, 13:50 PM IST
નેપાળ
નેપાળને સતત ભારત વિરુદ્ધ ભડકાવતા રહેતા ચીની રાજદૂતને મળ્યો મસમોટો ઝટકો
નેપાળ (Nepal) ને ભારત વિરુદ્ધ ભડકાવતા રહેતા ચીન (China) ના રાજદૂત હાઓ યાંકી (Hou Yanqi) ને મોટો ઝટકો લાગ્યો છે. ચીની રાજદૂત હવે નેપાળના પ્રધાનમંત્રી કે પી શર્મા ઓલી અને રાષ્ટ્રપતિને સીધી રીતે મળી શકશે નહીં. હકીકતમાં નેપાળના વિદેશ મંત્રાલયે વિદેશી રાજનયીકો માટે નિયમોમાં ફેરફાર કરવાનું નક્કી કર્યું છે. જે મુજબ હવે કોઈ પણ ફોરેન ડિપ્લોમેટ કોઈ પણ નેતા સાથે સીધી મુલાકાત કરી શકશે નહીં.
Aug 28,2020, 9:01 AM IST
Trending news
Mahakumbh 2025
મહાકુંભમાં જ કેમ બને છે નાગા? 5 હજાર સંન્યાસી જીવતા જ પિંડદાન કરને બનશે નાગા સાધુ
gujarat
100 રૂપિયાની માથાકૂટમાં ફેંક્યો હતો પેટ્રોલ બોંબ! ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોઈ બનાવ્યો હતો
gujarat
યુવકને છોકરીનો નંબર માંગવો ભારે પડ્યો! મેળામાં પરિવારના સભ્ય દ્વારા યુવકની હત્યા
health
શું છે સિકલ સેલ ડિસીઝ, જેમાં સમય સાથે વિચારવાની અને સમજવાની શક્તિ થવા લાગે થે ખતમ!
health
મોર્ડન ફૂડ કલ્ચર બર્બાદ કરી રહ્યું છે તમારી કીડની, બચવા માટે એક્સપર્ટે જણાવ્યા ઉપાય
gujarat
ઓપરેશન થિયેટરમાં મોટો કાંડ! લાઈટ જતાં હોસ્પિટલમાં કામ કરતાં વિધર્મી કર્મચારીએ નર્સ..
turmeric
હળદર-ચંદનનો ફેસ પેક ચેહરાને બનાવશે બેદાગ, જાણો ફેસ પર કેવી રીતે લગાવવું
ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ કેમ આવ્યો હતો અમદાવાદ? ચોંકાવનારા ખુલાસો…
gujarat
કોઈ મફતમાં ચા પીવડાવે તો ચેતજો! ઘેનની દવા નાંખી લૂંટતી ગેંગ સક્રિય, આવી મહિલાઓને....
astrology
વર્ષો પછી ગુરુની રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય