हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Shahibaug Swaminarayan temple
Shahibaug swaminarayan temple News
Coronavirus
કોરોનાએ સાધુઓને પણ ન છોડ્યાં: સ્વામિનારાયણ મંદિરનાં સાધુઓ સહિત 28 કોરોના પોઝિટિવ
શહેરમાં અલગ અલગ સ્થળો પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગની ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. છેલ્લા બે દિવસથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શાહીબાગ સ્વામીનારાયણ મંદિર (BAPS) ના સાધુ-સંતો અને કર્મચારીઓનાં કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા. જેમાં કુલ 150 લોકોનાં ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે પૈકી 28 લોકો પોઝિટિવ આવતા ચકચાર મચી ગઇ છે. સાધુ સંતો પોઝિટિવ આવતા તેમને ક્વોરન્ટીન કરવા અને કોવિડ સેન્ટરમાં ખસેડવાની તજવીજ હાથ ધરી છે. તો બીજી તરફ તંત્રની ચિંતામાં પણ વધારો થયો છે. કારણ કે સંતોને અનેક લોકો મળી ચુક્યા છે.
Sep 3,2020, 22:56 PM IST
Trending news
Zodiacs Signs
દિવાળી પહેલા મંગળનું ગોચર આ રાશિઓનું વધારી શકે છે ટેન્શન, વધારશે ચિંતા જ ચિંતા
Itel Flip 1
સ્માર્ટફોનની દુનિયામાં ધડાકો! 3 હજારથી પણ ઓછી કિંમતમાં લોન્ચ થયો Flip Phone, ડિઝાઈન
sports
આજે ભારતને ન્યૂઝીલેન્ડની જીતના 'ગાણા' ગાવા પડશે! T20 માં બદલાયા સેમિફાઇનલના સમીકરણો
petrol
ચૂંટણી પરિણામના દિવસે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ! ટાંકી ફૂલ કરાવતા પહેલાં કરો ચેક
Nikshay Poshan Yojana
મોટો નિર્ણય! ટીબીના દર્દીઓને મળનારી આર્થિક સહાયમાં વધારો, જાણો મહિને હવે કેટલા મળશે?
death
થઇ જજો સાવધાન! નવરાત્રિમાં ગરબા રમતા રમતા હાર્ટ એટેકથી મોત, આટલી વાતનું ધ્યાન રાખજો
High Cholesterol
આ ખોરાક શરીરમાં વધારે છે ખરાબ કોલેસ્ટ્રોલ, શિયાળામાં ચાખવાની પણ હિંમત ના કરતા
Vodafone-Idea launches new Rs 175 plan with 15+ OTT subscriptions including SonyLIV
Vi ના નવા પ્લાને વધારી મુકેશ અંબાણાની ચિંતા! ગ્રાહકોને મળશે જિયો કરતા ડબલ ફાયદો
Jammu Kashmir Result
Haryana and Jammu Kashmir 2024 Result Live: હવે હેટ્રિક પાક્કી! હરિયાણામાં અચાનક બદલાઈ ગઈ બાજી, ભાજપે પાડી દીધો ખેલ
Jammu Kashmir Result
હરિયાણા-જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી પરિણામોની મતગણતરી શરૂ, જાણો રિઝલ્ટની અપડેટ