हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
special treatment
Special treatment News
world
યુવતીએ પોતાના લગ્નમાં 5 EX બોયફ્રેન્ડને બોલાવી આપી ખાસ ટ્રીટમેન્ટ, તમારાથી સહન નહીં.
સમગ્ર ફંકશન દરમિયાન તેણે ભૂતપૂર્વ બોયફ્રેન્ડોનું ખાસ ધ્યાન રાખ્યું હતું. તેમના ભોજન માટે ખાસ ટેબલ પણ ગોઠવવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા પર તેની તસવીરો સામે આવી છે. યુઝર્સ હવે આના પર અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.
Jan 14,2023, 18:18 PM IST
special treatment
ગુજરાતને નશામુક્ત રાખનાર આ વિભાગ સાથે પગાર મુદ્દે 1967થી ઓરમાયું વર્તન, હવે કરી ખાસ
ગુજરાત પોલીસ દ્વારા ગ્રેડ પે મુદ્દે આંદોલન છેડવામાં આવ્યું હતું. જો કે પોલીસ વડા અને ગૃહમંત્રી દ્વારા બાંહેધરી બાદ આ આંદોલન સમેટી લેવામાં આવ્યું છે. જો કે ગૃહખાતાના જ એક વિભાગ સાથે વર્ષોથી ઓરમાયુ વર્તન થતું હોવાના આરોપ સાથે નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા હવે સરકાર વિરુદ્ધ બાંયો ચડાવવામાં આવી છે. સરકાર પાસે માંગ કરવામાં આવી છે કે, અમારી સાથે 1967 થી અન્યાય થઇ રહ્યો છે જેને હવે દુર કરવામાં આવે. ગૃહખાતાના મહત્વના વિભાગ અને રાજ્યમાં નશાબંધીની મહત્વની કામગીરી કરનાર આ વિભાગ સાથે ઓરમાયું વર્તન થાય તે યોગ્ય નથી. સરકારે આ અંગે વિચારણા કરવી જોઇએ.આ સંબંધિત માંગણી સાથે હવે આ વિભાગે આવેદન પત્ર આપવાનું પણ શરૂ કર્યું છે.
Oct 30,2021, 16:33 PM IST
Vadodara
ગરમીને લઈ વડોદરાના કમાટીબાગ ઝૂમાં વ્યવસ્થાઓ કરાઈ, જુઓ વિગત
ઉનાળાના પ્રારંભથી જ સતત વધતી ગરમીને લઈ વડોદરામાં તંત્રએ અનેક કામગીરી હાથ ધરી છે, ખાસ કરીને કમાટીબાગમાં પ્રાણીઓ અને પક્ષીઓ માટે ગરમીથી બચવા અનેક વ્યવસ્થાઆઓ કરવામાં આવી છે
Apr 5,2019, 17:15 PM IST
Trending news
diwali 2024
30 વર્ષ બાદ શનિ બનાવશે દુર્લભ યોગ, આ વખતે દિવાળી આ 3 રાશિવાળા માટે જબરદસ્ત રહેશે
Moodeng memecoin
રોકેટની ઝડપ! 17 દિવસમાં 1 લાખ રૂપિયા બન્યા 100 કરોડ, જો જો ટાઢાપોળના ગપ્પાં નથી
Viral Video
હાઈ લા! કપલના મનાલી હનીમૂનની રોમેન્ટિક પળોનો Video વાયરલ, લોકો દંગ રહી ગયા..
gujarat government
ગુજરાતની જનતાના સુખાકારી માટે મુખ્યમંત્રીનો મોટો નિર્ણય : સાંકડા પુલોને મોટા કરાશે
Marburg Outbreak
એટલો ખતરનાક વાયરસ કે 100માંથી 90ના લેશે જીવ : લોહીની ઉલટીઓ થશે, ઓક્સિજનની પડશે જરૂર
unique record
3 બોલમાં 24 રન, 3 છગ્ગા ફટકારો તો પણ ના બને : આ ભારતીય ખેલાડીના નામે છે આ રેકોર્ડ
Good news
ગુજરાતના ખેડૂતોની દિવાળી સુધરી, સરકાર ટેકાના ભાવે ખરીદશે ત્રણ પાક
Navratri 2024
સૂર્યગ્રહણના ઓછાયા હેઠળ શરૂ થશે નવરાત્રિ, પણ છતાં તમારા માટે છે એક શુભ સમાચાર
Food
Food: આ 4 વસ્તુઓ બાફવાથી વધારે પોષ્ટિક બને, ખાવાથી ચારગણો વધારે ફાયદો થાય
Gold rate
સોનાએ કરાવી મોજ! તહેવારો પહેલા સોનાના ભાવમાં થયો ઘટાડો, ચાંદી તો જોરદાર તૂટી