हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
SPIPA
Spipa News
upsc cse result
UPSCમાં 16 ગુજરાતીએ મેદાન માર્યું; જાણો રિટાયર્ડ IAS અધિકારીના પુત્ર આદિત્યની કહાની
ગુજરાતમાંથી ઉતીર્ણ થયેલા તમામ ઉમેદવારો અમદાવાદ SPIPAમાંથી તાલીમ મેળવી છે. જેમાં ગુજરાતમાં પ્રથમ સ્થાને રહેલા અતુલ ત્યાગીએ ઈંગ્લિશ લિટરેચર સાથે સમગ્ર દેશમાં 145મો રેન્ક હાંસલ કર્યો છે. જ્યારે ટૉપ-500માં ગુજરાતના 4 ઉમેદવારો ઝળક્યા છે.
May 23,2023, 22:19 PM IST
gujarat
UPSC 2021નું પરિણામ જાહેર: ગુજરાત SPIPA ના 6 વિદ્યાર્થીઓએ મેળવી મોટી સિદ્ધિ
UPSC Civil Service Final Result 2021: ગુજરાતના spipa ના 6 વિદ્યાર્થીઓએ પણ બાજી મારી હોવાની વાત સામે આવી છે. 332માં રેન્ક પર અમદાવાદના બારોટ હિરેન જીતેન્દ્રભાઈ, 341માં રેન્ક પર જયવીર ભરતદાન ગઢવી, 483માં રેન્ક પર જ્ઞાનેન્દ્ર સિંહ પ્રભાત, 601માં રેન્ક પર અકશેષ મહેન્દ્ર એન્જિનિયેર, 653માં રેન્ક પર કાર્તિકેય કુમાર અને 665માં રેન્ક પર અગિયા પ્રણવકુમાર ગોવિંદભાઈએ બાજી મારીને સારું પ્રદર્શન કર્યું છે.
May 30,2022, 16:23 PM IST
Every officer
ગુજરાતના દરેક અધિકારીને હશે CM ડેશબોર્ડ અંગે માહિતી, SPIPA માં એડ કરવામાં આવ્યો નવો
મુખ્યમંત્રી વિજય રૂપાણીના સીધા માર્ગદર્શનમાં મુખ્યમંત્રી નિવાસ સ્થાન, ગાંધીનગર ખાતે કાર્યરત CM થી CITIZEN ને જોડતા સીએમ ડેશબોર્ડની સુશાસનમાં ભૂમિકા અને કામગીરીનો ગુજરાત સરકારના અધિકારીઓને તાલીમ આપતી સંસ્થા સરદાર પટેલ ઇન્સ્ટિટ્યુટ ઓફ પબ્લિક એડમિનિટ્રેશન- SPIPAના તાલીમ કોર્ષમાં સમાવેશ કરવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. સુશાસન - ગુડગવર્નન્સને વધુ મજબૂત બનાવવા ગુજરાત સરકારના અધિકારીઓને હવે સીએમ ડેશબોર્ડ દ્વારા કરવામાં આવી રહેલી રિયલ ટાઇમ મોનિટરીંગની કામગીરી સાથે જોડવાના ઉમદા હેતુથી SPIPAના તાલીમ અભ્યાસક્રમમાં સીએમ ડેશબોર્ડની ભૂમિકા- કામગીરીને સમાવવામાં આવશે.
Aug 23,2021, 20:57 PM IST
Trending news
Gold rate
આનંદો....પાંચમે નોરતે સોનાના ભાવ થયા ધડામ, ચાંદી પણ તૂટી, ફટાફટ ચેક કરો લેટેસ્ટ રેટ
Ambalal Patel
આજની નવરાત્રિ સો ટકા બગડવાની, આ જિલ્લાઓમાં છે વરસાદની આગાહી
Singham Again
દિવાળી પર આવનારી બ્લોકબસ્ટર ફિલ્મ સિંઘમ અગેઈનનું ટ્રેલર લોન્ચ, રામાયણ સાથે કનેક્શન
astrology
હાથ લગાવતા જ માટી થઈ જશે સોનું, 7 દિવસમાં વધશે બેંક બેલેન્સ, જાણો અંકીય રાશિફળ
crime news
વડોદરા સગીરા ગેંગરેપના 5 માંથી 3 આરોપી વિધર્મી! કોણ બગાડવા માંગે છે ગુજરાતનો માહોલ?
world
જો આ ખૌફનાક ભવિષ્યવાણી સાચી પડી તો 2025થી શરૂ થશે માનવતાનો અંત, જાણો ક્યાંથી શરૂ થશે
gujarat news
સંમતિથી સંબંધ! ગુજરાત હાઈકોર્ટે મુસ્લિમ પુરુષની બીજી પત્નીએ કરેલી રેપની FIR કરી રદ
breaking news
દવા આપવાના નામે ડબ્બા પર ચઢાવી વિદ્યાર્થિનીઓની છેડતી કરતો હતો લંપટ આચાર્ય!
amul
હવે આખી દુનિયામાં વાગશે અમૂલનો ડંકો, અમેરિકા બાદ યુરોપના માર્કેટમાં એન્ટ્રી
Gajera
વાત્સલ્યધામ ખાતે સુનીતાઝ મેકરસ્પેસ દ્વારા “Plant a Smile” રેલી નો શુભારંભ