हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Supplementary Examination
Supplementary examination News
ધોરણ 10નું પરિણામ
ધોરણ 10 પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર, 21 સપ્ટેમ્બરથી પ્રમાણપત્રોનું કરાશે વિતરણ
આજે ધોરણ 10ની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું છે. ધોરણ 10માં બે વિષયમાં અનુઉત્તીર્ણ વિદ્યાર્થીઓની ઓગસ્ટમાં પરીક્ષા યોજાઇ હતી. જેમાં 1,08,869 વિદ્યાર્થીઓએ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ધોરણ 10 પૂરક પરીક્ષાનું પરિણામ 8.17 ટકા જાહેર થયું.
Sep 18,2020, 13:16 PM IST
Supplementary Examination
28 સપ્ટેમ્બરથી ધોરણ 12ની પૂરક પરીક્ષા,2 વિષયમાં નાપાસ વિદ્યાર્થી પણ આપી શકશે પરીક્ષા
ધોરણ 12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. 28મી સપ્ટેમ્બરથી સામાન્ય પ્રવાહની પુરક પરીક્ષા શરૂ થશે. 6 ઓક્ટોબરના રોજ તમામ વિષયોની પુરક પરીક્ષા તબક્કાવાર રીતે પુર્ણ થશે. સવારે 10.30થી બપોરે 1.45 અને ત્યાર બાદ બપોરે 3 વાગ્યાથી સાંજે 6.15 વાગ્યા સુધી પૂરક પરીક્ષા લેવાશે. માર્ચ 2020માં લેવાયેલી પરીક્ષા કે જેમાં એક બે બે વિષયમાં નાપાસ હોય તેવા વિદ્યાર્થીઓએ જો નોંધણી કરાવી હોય તો તેઓ પરીક્ષા આપી શકશે. પરીક્ષા ઉતર બુનિયાદી પ્રવાહ અને વ્યવસાયલક્ષી પ્રવાહના વિદ્યાર્થીઓની પણ પૂરક પરીક્ષા લેવાશે. 28 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 6 ઓક્ટોબરે પૂર્ણ થશે. સંસ્કૃત મધ્યમાની પૂરક પરીક્ષા પણ 28 સપ્ટેમ્બરના રોજ શરૂ થશે જે 3 ઓક્ટોબરે પૂર્ણ થશે.
Sep 11,2020, 18:38 PM IST
પૂરક પરીક્ષા
રાજ્યમાં આજે ધોરણ 12 સાયન્સ અને ધોરણ 10ની પૂરક પરીક્ષા, બે તબક્કામાં યોજાશે પરીક્ષા
રાજ્યમાં આજે ધોરણ 12 સાયન્સ અને ધોરણ 10ના વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા બે તબક્કામાં યોજાઇ રહી છે. આ પૂરક પરીશા સવારે 10 વાગ્યાથી લઇને સાંજના 6.30 વાગ્યા સુધીમાં બે તબક્કામાં યોજાશે. ત્યારે ધોરણ 10ની પૂરક પરીક્ષા 28 ઓગસ્ટ અને ધોરણ 12 સાયન્સની 27 ઓગસ્ટના પૂર્ણ થશે.
Aug 26,2020, 9:04 AM IST
tomorrow
કાલથી ધોરણ 10-12 ની પુરક પરીક્ષા, પરીક્ષાર્થીઓ ખાસ જાણી લેજો આ નિયમ નહી તો પસ્તાશો
આવતીકાલથી ધોરણ 10 ની પૂરક પરીક્ષા શરૂ થવા જઇ રહી છે. સવારે અને બપોરે એમ બે ભાગમાં લેવાશે ધોરણ 10ની પૂરક પરીક્ષા આવતીકાલે પ્રથમ પરીક્ષા ભાષાની લેવાશે. ભાષાની પરીક્ષાનો સમય સવારે 10 વાગ્યાથી બપોરે 1.15 સુધીનો રહેશે, કાલે બપોરે કોઈ પરીક્ષા નહીં લેવાય. ધોરણ 10ની પૂરક પરીક્ષા 25 થી 28 ઓગસ્ટ દરમિયાન યોજાશે. રાજ્યના જિલ્લા મથકે 38 કેન્દ્રો પર 1,31,901 વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપશે. 623 પરીક્ષા સ્થળોનો ઉપયોગ થશે અને કુલ 6192 પરીક્ષાખંડોમાં પૂરક પરીક્ષા લેવાશે.
Aug 24,2020, 21:06 PM IST
ગુજરાત શિક્ષણ બોર્ડ
ધો. 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે ગુજરાત શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં બે વિષયમાં નાપાસ હશે તે વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા લેવાશે. અત્યાર સુધી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં એક જ વિષયમાં નપાસ હોય તો જ પૂરક પરીક્ષા લેવાતી હતી. વિદ્યાર્થીઓની માંગણીને ધ્યાનમાં રાખી બે વિષયમાં પૂરક પરીક્ષા લેવાનો નિર્ણય લેવાયો છે.
Aug 14,2020, 18:37 PM IST
Trending news
gujarat
પૈસાની જરૂરિયાત ઉભી થતા પ્રેમી-પંખીડાએ કર્યો કાંડ! વૃદ્ધાનાં આંખોમાં મરચું નાંખ્યું
gujarat
આ VIDEO શ્વાસ રાંકી દેશે! ટ્યૂશન જતા વિદ્યાર્થીને ડમ્પરચાલકે ફૂટબોલની જેમ ઉછાડ્યો
Godhra Carnage
ફરી ગોધરાની ઘટના ચર્ચામાં! 'સાબરમતી રિપોર્ટ' પર PM મોદીનું નિવેદન, દેશભરમાં ચર્ચા
Skoda Slavia Sale
5-સ્ટાર સેફ્ટીથી લેસ કાર પર આવ્યું ₹2.50 લાખનું ડિસ્કાઉન્ટ, ખરીદવા માટે મચી લૂટ!
NPS
NPSમાં નાણાંનું રોકાણ કરનારાઓ માટે સારા સમાચાર, જે દિવસે રોકાણ કરશો તે જ દિવસે મળશે
Rajesh Power Services IPO Price Band
25 નવેમ્બરે ખુલશે ગુજરાતી કંપની Rajesh Power Services નો IPO, જાણો પ્રાઇસ બેન્ડ
gujarat
આ કોલેજમા રેગિંગના કારણે વિદ્યાર્થીનુ મોત! સિનિયર્સે 3 કલાક સુધી હેરાન કર્યાનો આરોપ
lifestyle
બબલ માસ્ક બની છે તમારી ગ્લોઈંગ સ્કિનનું રહસ્ય, કેવી રીતે મેળવવા તેના ફાયદા?
LIC
આ પોલિસીમાં રોજ ભરો 45 રૂપિયા; મૈચ્યોરિટી પર મળશે 25 લાખ, જાણો અન્ય કયા લાભ મળશે?
entertainment
'સૂરજ બડજાત્યાએ...' માધુરી દીક્ષિતે નકારી ન હતી સલમાન ખાનની બ્લોરબસ્ટર ફિલ્મ