हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Unique attempt
Unique attempt News
gujarat
વડોદરા પોલીસ જવાનોને ફિટ રાખવા અનોખો પ્રયાસ, ફિટનેસ જાળવો અને મનપસંદ પોસ્ટિંગ મેળવો
રેડ કેટેગરીમાં આવતા પોલીસ કર્મચારીઓ માટે યોગ, પ્રાણાયામ, કસરતની વ્યવસ્થાની સાથે સાથે એક ખાસ સ્કીમ પણ મૂકવામાં આવી, જેમાં કર્મચારી વજન ઘટાડવામાં સફળ રહે તો તેને તેની પસંદગીના પોલીસ સ્ટેશનમાં નોકરી આપવાની જાહેરાત પણ કરવામાં આવી છે..
Dec 20,2022, 19:19 PM IST
Ahmedabad
અમદાવાદ એરપોર્ટ પર લુપ્ત થઈ રહેલી પરંપરાગત કળા હવે ફરી પુનર્જીવિત થશે!
SVPI એરપોર્ટના ટર્મિનલની અંદર મુસાફરો માટે ખાસ સેટ-અપ તૈયાર કરવામાં આવ્યુ છે. મુસાફરો ફ્લાઇટમાં સવાર થતાં પહેલાં પિથોરા પેઇન્ટિંગ અને પોટ મેકિંગમાં હાથ અજમાવી શકે.
Aug 10,2022, 20:44 PM IST
gujarat
અમરેલીનું દેવળીયા ગામને ગોકુળીયું ગામ બનાવવા સરપંચ દ્વારા કરાયો અનોખો પ્રયાસ
અમરેલી તાલુકાનું નાનકડું દેવળીયા ગામ હાલ ત્યાંના નવા ચૂંટાયેલા સરપંચ ભાવનાબેન સુખડીયા મહિલાએ ગ્રામ પંચાયતનું સુકાન સંભાળતા જ પાયાની સુવિધાથી સજ્જ કરી દીધું છે. સરપંચ તરીકે આવતા સ્કૂલો પંચાયત સહિતના બિલ્ડિંગોમાં રંગ રોગાન કરવામાં આવ્યું છે.
Mar 7,2022, 9:56 AM IST
Project Vigilance
પ્રોજેક્ટ સતર્ક: ઘટનાઓ ઘટે તે પહેલા જ અટકાવવા માટે સોલા પોલીસ દ્વારા અનોખો પ્રયાસ
અમદાવાદનાં પૂર્વ વિસ્તાર બાદ પશ્ચિમ વિસ્તારમાં પણ ચોરી, લૂંટ અને મારામારી સહિતની ધટનાઓ વધતી જાય છે. તેમાં પણ પોશ વિસ્તાર એવા વસ્ત્રાપુર, સોલા અને બોપલમાં છેલ્લાં 2 મહિનાના સમયગાળા દરમિયાન અનેક આવી ધટનાઓ બનતા પોલીસ સતર્ક બની છે. જેને પગલે પોલીસે પ્રોજેક્ટ સતર્ક શરૂ કર્યો છે. જેનાથી આ વિસ્તારની ગુનાહિત ધટનાઓ અટકાવી શકાય. મુખ્યત્વે પશ્ચિમ વિસ્તારમાં ચેન સ્નેચિંગ, વાહન ચોરી, ધરફોડ ચોરી, લૂંટ અને અપહરણ જેવી ધટનાઓમાં છેલ્લાં બે મહિનાથી વધારો થયો છે.
Sep 14,2021, 16:56 PM IST
Trending news
Israel-Iran War
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ? ઈઝરાયલ-ઈરાન યુદ્ધમાં નિર્દોષ લોકો હોમાશે! જાણો કોણ છે મજબૂત
breaking news
ગુજરાતની આ હોસ્પિટલ ફરી વિવાદમાં! દર્દીઓને ભોંય તળિયે સુવડાવીને અપાઈ રહી છે સારવાર
gujarat
મહેસાણામાં પતિ-પત્ની ઔર વોની કહાની! પત્નીએ જ પતિને પતાવી દીધો, લાલબત્તી સમાન ઘટના
gujarat
'કપડાં ઉતાર નહીંતર વીડિયો વાયરલ કરીશ', હિન્દુ પરિવારની યુવતીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો
MONEY INVESTMENT TIPS
માત્ર ₹500 રૂપિયા બચાવી ભેગા થશે ₹5,00,000, ગૃહિણીઓ માટે કમાલનો છે આ આઈડિયા
Shardiya Navratri 2024 Significance
કાલથી શારદીય નવરાત્રી શરૂ; આ સમયે કરજો ઘટ સ્થાપન, જાણો શુભ મુહૂર્ત અને મહત્વ
gujarat
સચેત રહેજો! ક્યાંક નવરાત્રિમાં ટેટૂનો શોખ ભારે ના પડે! આ જીવલેણ રોગનો બની શકો છો ભોગ
BCCI Domestic Tournament
અન્ડર-19 ટૂર્નામેન્ટ માટે ગુજરાતની મહિલા અને પુરૂષ ટીમ જાહેર, જાણો કોને મળી જગ્યા
winter mileage boosting
શિયાળો આવતા પહેલા કારમાં કરાવી લો આ 5 કામ, ઠંડીની સીઝનમાં ટનાટન આપશે માઇલેજ
first symptoms of dengue
ડેન્ગ્યુમાં શું હોય છે સૌથી પહેલું લક્ષણ? બીમારીમાંથી સ્વસ્થ થવામાં કેટલા દિવસ લાગે?