हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
valentine week 2024
Valentine week 2024 News
Zodiac sign
Valentine Day: વેલેન્ટાઈન ડે પર આ રાશિઓને મળી શકે છે પ્રેમમાં દગો, થઇ જજો સાવધાન
Astro Tips For Lovers: આખી દુનિયા પ્રેમના નશામાં ડૂબી ગઇ છે. ખરેખર, વેલેન્ટાઇન વીકનો ઉત્સાહ ચોતરફ જોવા મળી રહ્યો છે. પરંતુ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વેલેન્ટાઈન ડે પર કેટલીક રાશિના લોકો પ્રેમમાં દગો મળી શકે છે. જાણો તેનાથી બચવાના ઉપાયો વિશે.
Feb 14,2024, 11:25 AM IST
Valentine Week
નથી ઉજવાતો આ દેશોમાં પ્રેમના પ્રતિકનો દિવસ, મનાવ્યો તો ભયંકર પરિણામો ભોગવવા પડશે
Valentine's Day: 14 ફેબ્રુઆરીના રોજ વિશ્વના વિવિધ સ્થળોએ વેલેન્ટાઈન ડે ઉજવવામાં આવે છે. જો કે, આજે અમે તમને એવા મુસ્લિમ દેશો વિશે જણાવીશું, જ્યાં આ દિવસની ઉજવણી કરવી હજુ પણ જોખમી છે.
Feb 7,2024, 14:14 PM IST
Valentines Week
આજથી થઇ ગઇ Valentine Week ની શરૂઆત, કપલ્સ માટે ખૂબ જ મહત્વનું છે આ સપ્તાહ
Valentines Day calendar: ફેબ્રુઆરીના મહિનામાં 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઈન ડે મનાવવામાં આવે છે. તો વેલેન્ટાઈન ડે પહેલા સપ્તાહ માટે અલગ-અલગ દિવસ નક્કી છે. આ અલગ-અલગ દિવસને પ્રેમ કરનારા લોકો અલગ-અલગ રીતે ઉજવે છે.
Feb 7,2024, 11:07 AM IST
Valentine Week
ગ્રહોનો પ્રેમ સાથે છે સીધો સંબંધ, વારંવાર નિષ્ફળતા મળતી હોય તો કરો આ ઉપાય
Valentines Day Upay: વેલેન્ટાઈન વીકમાં સાત દિવસમાં પ્રેમ સાથે જોડાયેલા કેટલાક ઉપાય કરવાથી સંબંધ મજબૂત રહે છે અને લાંબો ચાલે છે. આવો જાણીએ વેલેન્ટાઈન વીકમાં કરવામાં આવતા ઉપાયો વિશે.
Feb 7,2024, 9:55 AM IST
Rose Day
Rose Day: જેવી રાશિ એવા રંગનું આપો ગુલાબ, હંમેશા મળશે પ્રેમ લાજવાબ
Rose Day 2024: આજે 7 ફેબ્રુઆરી એટલેકે, રોઝ ડે. આજથી વેલેન્ટાઈન વીકની શરૂઆત. આ દિવસે સંયોગથી કેટલાંક ગ્રહો પણ પોતાનું સ્થાન બદલી રહ્યાં છે. એવામાં પ્રેમનો કારક શુક્ર કઈ રાશિમાં પ્રવેશે છે અને તમારી રાશિમાં કેવો રહેશે રોઝ ડેનો અનુભવ, કેવી ગિફ્ટ તમારા પાર્ટનરને આપવી જોઈએ, કયા રંગનું ગુલાબ તમારા માટે લકી સાબિત થઈ શકે છે, આવા અનેક સવાલોના જવાબો જાણો...
Feb 7,2024, 9:11 AM IST
Rose Day 2024
Rose Day 2024: રોઝ ડે પર કોઈ પાસેથી ગુલાબ લેતા પહેલા જાણો ગુલાબના અલગ અલગ રંગના અર્થ
Rose Day 2024: ગુલાબ માત્ર એક સુંદર નહીં પણ પ્રેમનું પ્રતીક છે. અલગ અલગ રંગના ગુલાબ સાથે લાગણીને કહ્યા વિના વ્યક્ત કરી શકાય છે. ગુલાબનો દરેક રંગ અલગ-અલગ સંદેશ આપે છે. ગુલાબના દરેક રંગનો અલગ અર્થ થાય છે. ગુલાબ વડે પ્રેમ, મિત્રતા, પ્રશંસા, શક્તિ અને ઉદાસી જેવી લાગણીને પણ વ્યક્ત કરી શકાય છે. તો ચાલો આજે તમને જણાવીએ ગુલાબના રંગનો અર્થ શું થાય છે તેના વિશે.
Feb 7,2024, 6:26 AM IST
Trending news
Mahakumbh 2025
મહાકુંભમાં જ કેમ બને છે નાગા? 5 હજાર સંન્યાસી જીવતા જ પિંડદાન કરને બનશે નાગા સાધુ
gujarat
100 રૂપિયાની માથાકૂટમાં ફેંક્યો હતો પેટ્રોલ બોંબ! ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોઈ બનાવ્યો હતો
gujarat
યુવકને છોકરીનો નંબર માંગવો ભારે પડ્યો! મેળામાં પરિવારના સભ્ય દ્વારા યુવકની હત્યા
health
શું છે સિકલ સેલ ડિસીઝ, જેમાં સમય સાથે વિચારવાની અને સમજવાની શક્તિ થવા લાગે થે ખતમ!
health
મોર્ડન ફૂડ કલ્ચર બર્બાદ કરી રહ્યું છે તમારી કીડની, બચવા માટે એક્સપર્ટે જણાવ્યા ઉપાય
gujarat
ઓપરેશન થિયેટરમાં મોટો કાંડ! લાઈટ જતાં હોસ્પિટલમાં કામ કરતાં વિધર્મી કર્મચારીએ નર્સ..
turmeric
હળદર-ચંદનનો ફેસ પેક ચેહરાને બનાવશે બેદાગ, જાણો ફેસ પર કેવી રીતે લગાવવું
ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ કેમ આવ્યો હતો અમદાવાદ? ચોંકાવનારા ખુલાસો…
gujarat
કોઈ મફતમાં ચા પીવડાવે તો ચેતજો! ઘેનની દવા નાંખી લૂંટતી ગેંગ સક્રિય, આવી મહિલાઓને....
astrology
વર્ષો પછી ગુરુની રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય