हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
ENG
356/ 5
(47.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Violating
Violating News
Ahmedabad
અમદાવાદ: કોર્પોરેશન લડાયક મુડમાં કોરોના નિયમોના ભંગ બદલ AB જ્વેલર્સ સીલ
શહેરમાં કોરોનાનો કહેર વ્યાપ્ત થઇ રહ્યો છે ત્યારે વેપારીઓ અને નાગરિકોના મગજમાંથી જાણે કોરોનાનો ડર ધીરે ધીરે ખતમ થઇ રહ્યો ચે. જેથીસંક્રમણ અટકાવવા માટે તંત્રએ ફરી એકવાર કમર કસી છે અને જેના અનુસંધાને કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશ દ્વારા ચાની કિટલીઓ અને પાનના ગલ્લા પર તવાઇ બોલાવાયા બાદ વિવિધ મોલ અને ખ્યાતનામ જ્વેલર્સને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જ્યા નિયમોનો ભંગ થતો હતો તે એકમોને સીલ કરવામાં આવ્યા હતા. આ અનુસંધાને એબી જ્વેલર્સ (AB Jewelers) ખાતે પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું.
Sep 19,2020, 21:38 PM IST
Police Action
અમદાવાદ: ઉસ્માનપુરા દરગાહ ખાતે લોકો એકત્ર થતા, મૌલવી સહિત 12ની અટકાયત
શહેરના ઉસ્માનપુરા વિસ્તારમાં દરગાહ ખાતે મોટી સંખ્યામાં લોકો એકત્ર થવાનાં કારણે સોશિયલ ડિસ્ટન્સનોભંગ થયો હતો. જેના પગલે સ્થાનિકો દ્વારા પોલીસ કંટ્રોલમાં મેસેજ કરવામાં આવ્યો હતો. જેના પગલે ડીસીપી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Jul 23,2020, 23:38 PM IST
bjp leader
જીતુ વાઘાણીએ જંગલ નિયમનો કર્યો ભંગ? વિવાદ મામલે શું કહ્યું? જુઓ વીડિયો
ગુજરાત સરકારે (Gujarat Government) રાજ્યના વાહન ચાલકોને દંડની (New Traffic Rule) રકમમાં આંશિક રાહત આપતાં મંગળવારે નિયમોમાં કેટલાક સુધારા કર્યા હતા. જે બાદ કોંગ્રેસના (Congress) પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ (Amit Chavda) સરકાર સામે પ્રહાર કરતાં આરોપ મુક્યો હતો કે, કાયદો બધાને લાગુ પડે છે, અમલીકરણમાં ભેદભાવ ન રાખવો જોઇએ. સરકાર એની પાર્ટીના નેતાઓ સામે પણ નિયમ ભંગ મામલે કાર્યવાહી કરવી જોઇએ. એમ કહી જીતુ વાઘાણી (Jitu Vaghani) સામે નિશાન તાક્યું હતું. જેના જવાબમાં જીતુ વાઘાણીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, હું એક સામાન્ય વ્યક્તિની જેમ જ જંગલમાં ગયો હતો, કોઇ નિયમ ભંગ કર્યો નથી, વધુ જાણવા જુઓ વીડિયો
Sep 11,2019, 15:47 PM IST
Trending news
Maha Kumbh 2025
મહાકુંભમાં આસ્થાનું ઘોડાપૂર, અત્યાર સુધી 60 કરોડથી વધુ લોકોએ લગાવી ડૂબકી
Rajkot mass wedding
વિદાય પહેલા જ રાજકોટમાં કન્યાના આંસુ ટપકવા લાગ્યા, ખુશીના દિવસે પરિવારમાં આવ્યું ટેન
Ben Duckett
17 ચોગ્ગા, 3 સિક્સર અને 165 રન! IND vs PAK મેચ પહેલા તૂટ્યો વર્લ્ડ રેકોર્ડ, પહેલીવાર
Weight loss
આ 5 પ્રકારના ફૂડ્સ વધારે છે ફેટી લિવરનો ખતરો, દરરોજ સેવન કરશો તો ભારે પડશે
petrol-diesel
ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણયથી ભારતમાં સસ્તું થઈ જશે પેટ્રોલ-ડીઝલ? જાણો વિગત
gujarat
મહાશિવરાત્રી મેળાને લઈને ST વિભાગની વિશેષ વ્યવસ્થા; જાણો ક્યાંથી કેટલી બસો મુકાશે?
gujarat
પાણી પીવા ગયેલી સગીરા સાથે મોટો કાંડ થતા રહી ગયો! હેવાન શૌચાલયમાં ખેંચી ગયો અને પછી.
Apple Foldable iPhone
Samsung ને રોવડાવવા આવી રહ્યો છે Apple નો ફોલ્ડેબલ ફોન, ક્યારે થશે લોન્ચ? જાણો વિગતે
Russia Ukraine war
ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા ! રશિયન રક્ષા મંત્રીએ સૈનિકોને કર્યા હાઈ એલર્ટ
vastu tips
Vastu Tips: જીવનમાં સુખ અને સમૃદ્ધિ માટે અપનાવો આ 5 સરળ વાસ્તુ ટિપ્સ