हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Virtual Rally
Virtual rally News
pm narendra modi
કોરોનાએ તાંડવ મચાવતા થયો મોટો ફેરફાર, હવે PM મોદીની રેલીઓ આ રીતે થશે
કોરોના વાયરસ (Corona Virus) ના વધતા સંક્રમણને જોતા પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણી માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રેલીઓના સ્વરૂપમાં મોટો ફેરફાર કરવામાં આવશે. બિહારની જેમ પીએમ મોદી 23 એપ્રિલના રોજ પશ્ચિમ બંગાળમાં વચ્યુઅલ રેલીઓને સંબોધિત કરશે.
Apr 19,2021, 14:21 PM IST
Virtual Rally
દેશના PM પ્રધાનમંત્રી નહી પરંતુ પરિધાનમંત્રી બની ચુક્યા છે,કોંગ્રેસની વર્ચ્યુઅલ રેલી
ગુજરાત કોંગ્રેસ દ્વારા આજે વર્ચ્યુઅલ રેલી યોજી પેટા ચુંટણીના પ્રચારના શ્રી ગણેશ કરવામાં આવ્યા. કોંગ્રેસ કાર્યાલયથી ગુજરાત કોંગ્રેસના મુખ્ય નેતાઓએ રેલીનું સંબોધન કરી ગુજરાત સરકાર પર પ્રહારો કર્યા હતા. રાજયમાં ખેડૂત વિદ્યાર્થી યુવા મહિલા અને મધ્યમ વર્ગીય પરિવારોની સ્થિતિને ઉજાગર કરવામાં આવી. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ રેલીને સંબોધન કરતાં કહ્યુ કે, સમાજના તમામ વર્ગ અને વિસ્તારના લોકો સરકારની નિતિ અને નિયતથી ત્રસ્ત છે. પ્રજાના આક્રોશને વાચા આપવા માટે જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકાની નિતિના કારણે કોરોનાનુ આગમન થયું અને નમસ્તે ભાઉના કારણે સમગ્ર ગુજરાતમાં ફેલાયો તો લોકડાઉનથી લોકોના ધંધા રોજગાર છીનવાયા કોરેનામાં લોકોને આશા હતી કે સરકારની સારી આરોગ્ય સેવા મળશે.
Oct 9,2020, 18:09 PM IST
Amit Shah
બિહાર બાદ હવે બંગાળ, અમિત શાહ આજે મમતા બેનરજીના ગઢમાં કરશે વર્ચ્યુઅલ રેલી
કોરોના (Corona Virus) મહામારીએ દેશમાં ચૂંટણી પ્રચારની તસવીર જ બદલી નાખી છે. બિહાર બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) હવે પશ્ચિમ બંગાળમાં વર્ચ્યુઅલ રેલીથી મંગળવારે ભાજપના ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે. શાહની આ રેલી ખુબ મહત્વની છે કારણ કે પ્રદેશમાં આગામી વર્ષે (2021)માં વિધાનસભા ચૂંટણી થવાની છે પરંતુ ભાજપ અત્યારથી જ ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગયો છે.
Jun 9,2020, 7:24 AM IST
Union Home Minister
આ ચૂંટણી રેલી નથી, હવે ફાનસથી LEDનો સમય આવ્યો છે: અમિત શાહ
કોરોના સંક્ટ વચ્ચે ભારતીય જનતા પાર્ટી (BJP)એ વર્ચુઅલ રેલીની શરૂઆત કરી છે. રવિવારના કેન્દ્રીય ગૃહ મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના પૂર્વ અધ્યક્ષ અમિત શાહએ પ્રથમ વર્ચુઅલ રેલી બિહાર જનસંવાદને સંબોધિત કરી. તેમના સંબોધનમાં શાહે કહ્યું કે, બિહારમાં નીતીશ કુમારના નેતૃત્વમાં બે તૃતીયાંશ બહુમતીથી સરકાર રચાશે. હવે ફાનસથી LEDનો સમય આવ્યો છે, પરંતુ આ કોઈ ચૂંટણી બેઠક નથી, અમારો હેતુ દેશના લોકોને એક કરવા અને કોરોના સામે એકતાપૂર્વક લડવાનો છે.
Jun 7,2020, 23:53 PM IST
bjp
મોદી સરકાર 2.0ની પ્રથમ વર્ષગાંઠ પર BJP કરશે વર્ચુઅલ રેલી
ભારતીય જનતા પાર્ટી (BJP) કોરોના વાયરસની મહામારી વચ્ચે નરેન્દ્ર મોદી સરકારના બીજા કાર્યકાળની પ્રથમ વર્ષગાંઠ પર સમગ્ર દેશમાં અભિયાન ચલાવશે. જો કે, ભાજપ મહામારીને જોતા આ અભિયાનને ડિઝિટલ માધ્યમથી ચલાવશે. પાર્ટી કેન્દ્ર સરકારની ઉપલબ્ધિઓ વિશે જનતાને જણાવવાનું અભિયાન ચલાવશે.
May 26,2020, 0:15 AM IST
Trending news
Ind vs Eng
IND vs ENG: પહેલી મેચમાં ડેબ્યૂ કરી શકે છે IPLનો આ ખૂંખાર ખેલાડી, જાણો સંભવિત ઈલેવન
8th Pay Commission
કયા રાજ્યમાં સૌથી પહેલાં લાગૂ થશે આઠમું પગાર પંચ, ક્યાંના કર્મચારીઓનો પગાર સૌથી...
Union Budget 2025
Union Budget 2025: આ વર્ષે બજેટમાં ઈનકમ ટેક્સ પર કેટલી છૂટ મળશે? સામે આવી મોટી અપડેટ
Gold rate
સોનું કરી રહ્યું છે જબરદસ્ત માલામાલ, એક જ મહિનામાં બંપર રિટર્ન, જાણો આજનો રેટ
Gujarat politics
ભાજપની આંતરિક જુથબંધી ધાર્મિક કથા સુધી પહોંચી, સુરતમાં રાતોરાત હટાવી લેવાયા કથાના બે
surat
ફી ન ભરતા શાળાએ વિદ્યાર્થીનીને ટોયલેટ પાસે બે દિવસ ઉભી રાખી, ખોટું લાગતા કર્યો આપઘાત
Healthcare Tips
રોજ બ્રશ કરવા છતાં મોઢામાંથી આવે છે ગંદી વાસ? આ ચોંકાવનારું કારણ હોઈ શકે, ખાસ જાણો
Cricket
પાકિસ્તાનમાં બચ્યો હતો આ કેપ્ટનનો જીવ! 8 વર્ષ પહેલા ભયંકર ઘટના, પુરું થયુ હતું કરિયર
ajab prem ki ghazab kahani
એકસાથે મરવાનું પ્રણ લીધું, પ્રેમિકા ત્રીજા માળેથી કૂદી ગઈ, પણ પ્રેમી ભાગી ગયો
Jay Chaudhry
ગરીબીમાં જીવન વીત્યું...હવે 862940833000ની સંપત્તિ, આ છે સૌથી ધનાઢ્ય ભારતીય વ્યક્તિ!