हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
SL
14/ 3
(6.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
WAQF BOARD
Waqf board News
WAQF BOARD
મંદિર-સરકારી સંપત્તિઓ બાદ વક્ફ બોર્ડનો ASI ના 156 સ્મારકો પર ચોંકાવનારો દાવો
વક્ફના દાવામાં વિશ્વ ધરોહર હુમાયુનો મકબરો પરિસર અને કુતુબ મિનાર પરિસર પણ સામેલ છે. ZEE NEWS પર રહેલા વક્ફ બોર્ડના દસ્તાવેજોમાં વક્ફે 156 સ્મારકો પર દાવો કર્યો છે અને તેના પર ASI નું અતિક્રમણ પણ ગણાવી દીધુ છે.
Sep 24,2024, 8:13 AM IST
WAQF BOARD
45 દેશોના ક્ષેત્રફળથી વધુ, 15 વર્ષમાં થઈ ડબલ, જાણો વક્ફ બોર્ડ પાસે કેટલી સંપત્તિ છે?
Waqf Board Land: સંસદમાં વક્ફ બોર્ડ સાથે જોડાયેલા કાયદામાં સંશોધનની ચર્ચા થઈ તો લોકોની સામે તેના આંકડા સામે આવ્યા. ભારતમાં હાજર સુન્ની વક્ફ બોર્ડ અને શિયા વક્ફ બોર્ડની સંપત્તિ વિશે જાણી ગમે તે વિચારમાં પડી શકે છે. વિશ્વના ઘણા દેશો કરતા વધુ જમીન વક્ફ બોર્ડ પાસે છે.
Sep 13,2024, 19:25 PM IST
Waqf Bill
શું વોટબેંક માટે નીતિશ-નાયડુ મોદી સરકારને દગો કરશે? AIMPLB ના નિવેદનથી હડકંપ
વક્ફ બોર્ડ સંશોધન બિલ અંગે સમગ્ર દેશમાં રાજકારણ ગરમાયેલું છે. હવે આવામાં બધાની નજર બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર અને આંધ્ર પ્રદેશના સીએમ એન ચંદ્રબાબુ નાયડુ પર ટકેલી છે. આ પાર્ટીઓ કેન્દ્રમાં મોદી સરકારની સાથે છે.
Aug 23,2024, 8:17 AM IST
gujarat
ભરૂચમાં 1400 જેટલી મિલકત પર વક્ફ બોર્ડે ઠોક્યો દાવો, સાંસદ પણ આકરા પાણીએ
ભરૂચમાં એક એવી ઘટના બની સામે આવી કે જેના કારણે ફરી એકવાર વક્ફ કાયદા સામે સવાલો ઉભા થયા છે. ઐતિહાસિક વ્યાયામ શાળા વક્ફ બોર્ડે પોતાની સંપત્તિ ગણાવતા હિન્દુ સંગઠનો આકરા પાણીએ થયા છે શું છે સમગ્ર વિવાદ?
Aug 17,2024, 19:44 PM IST
Waqf Board Land
ગુજરાતમાં વક્ફ બોર્ડ પાસે છે અધધધ...સંપત્તિ, જંગમ મિલ્કતમાં તો દેશભરમાં બીજા નંબરે
Gujarat State Waqf Board Property: વક્ફ બોર્ડની સંપત્તિને લઈને અનેકવાર વિવાદો સામે આવ્યા છે. હવે કેન્દ્રની મોદી સરકાર વક્ફના કાયદામાં ફેરફાર કરવાની તૈયારીઓ કરી રહી છે. વક્ફ બોર્ડની શક્તિઓ પર લગામ કસવા માટે સંસદમાં સંશોધન બિલ પસાર કરી શકે છે. ત્યારે શુ ંતમે જાણો છો કે ગુજરાત સહિત દેશમાં તેની કેટલી સંપત્તિ છે? વાંચો અહેવાલ....
Sep 13,2024, 20:38 PM IST
Indian Army
ભારતમાં સૌથી મોટો 'જમીનદાર' કોણ છે? : તમે જાણો છો 38,37,793 એકર જમીન કોની પાસે છે?
શું તમે જાણો છો કે ભારતમાં સૌથી વધુ જમીન કોની પાસે છે? સૌથી મોટો 'જમીનદાર' કોણ છે? આ જમીનોની કિંમત કેટલી છે? ચાલો તમને જણાવીએ...
Jan 3,2024, 19:02 PM IST
allahabad high court
અલાહાબાદ હાઈકોર્ટે મુસ્લિમ પક્ષને આપ્યો મોટો ઝટકો, તમામ અરજીઓ ફગાવી
Gyanvapi Mosque: હાઈકોર્ટે ASI સર્વેના કેસમાં પણ મુસ્લિમ પક્ષની અરજી ફગાવી દીધી. ચુકાદા બાદ ASI નો જે સર્વે થયો છે તે માન્ય રહેશે. જો હજુ કઈ વધુ સર્વે કરાવવો હોય તો હિન્દુ પક્ષ કોર્ટમાં અરજી આપી શકે છે. હકીકતમાં ભગવાન આદિ વિશ્વેશ્વર બિરાજમાનના વાદ મિત્રો તરફથી વારાણસીની કોર્ટમાં 1991માં દાખલ કેસમાં વિવાદિત પરિસર હિન્દુઓને સોંપવા અને ત્યાં પૂજા અર્ચનાની મંજૂરી માટે માંગણી કરાઈ હતી.
Dec 19,2023, 12:14 PM IST
high court
આઝમ ખાનને અલ્હાબાદ હાઈકોર્ટમાંથી મળ્યા જામીન, શું જેલમાંથી આવશે બહાર?
Azam Khan Bail: ફેબ્રુઆરી 2020થી જેલમાં બંધ સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા આઝમ ખાનને જામીન મળી ગયા છે.
May 10,2022, 18:11 PM IST
Ayodhya
અયોધ્યા વિવાદ ZEE માટે TRPનો નહી પરંતુ સૌહાર્દનો વિષય છે, વાંચો ખાસ અહેવાલ
અમે તમને સતત બતાવી રહ્યા છીએ કે અયોધ્યા અમારા માટે એટલે ZEE ન્યૂઝ માટે TRPનો વિષય નથી. પરંતુ સૌહાર્દનો વિષય છે. એટલા માટે અમે નિર્ણય કર્યો છે કે અયોધ્યા પર સુપ્રીમ કોર્ટ જ્યાં સુધી નિર્ણય ન સંભળાવે. ZEE ન્યૂઝ કોઈ ચર્ચા અયોધ્યા પર નહીં કરે. આથી અમે તમને સૌહાર્દવાળી ચર્ચા બતાવી રહ્યા છીએ સીધી અયોધ્યાથી.
Nov 7,2019, 16:45 PM IST
Trending news
bangladesh
બાંગ્લાદેશની કોર્ટનો મહત્વનો આદેશ: ઈસ્કોન પર નહીં લાગે પ્રતિબંધ
ginger farming
જમીન વગર ખેતી કરીને લાખોની કરો કમાણી, આ ખેડૂત ગુજરાતીઓ માટે બન્યો પ્રેરણારૂપ!
priyanka gandhi
પ્રિયંકા ગાંધીના શપથ લેતાની સાથે જ યાદ આવી 71 વર્ષ જૂની કહાની, બન્યો અનોખો રેકોર્ડ
gujarat
ગુજરાતના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા; જાણો કેમ, ફાર્મર કાર્ડથી કઈ કઈ યોજનામાં થાય લાભ?
AMLA
21 દિવસ સુધી ખાલી પેટ પીવો આમળાનું જ્યુસ, પછી પેટથી લઈને મગજ સુધી જુઓ બદલાવ
AUS vs IND
ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીએ વિરાટ કોહલીની કરી પ્રશંસા, ભારતીય ટીમ સાથે કરી મુલાકાત
gujarat
ગુજરાતમાં 200 પાટીદારોએ કેમ માંગ્યું બંદૂકનું લાયસન્સ? જાણો લાલજી પટેલનું નિવેદન
Maharashtra politics
એકનાથ શિંદેએ કેમ એક ઝટકે ભાજપની ઝોળીમાં નાખી દીધુ CM પદ? પુત્રએ કર્યો મોટો ખુલાસો
gujarat
રેશનકાર્ડ e-KYC કરવા ધરમધક્કા ખાતા પહેલાં વાંચી લેજો! આ શહેરમાં લાગી છે લાંબી લાઈનો!
gold
Gold Astrology: આ 3 રાશિના લોકોએ સોનુ પહેરવાની ન કરવી ભુલ, આ રાશિઓ માટે સોનુ છે અશુભ