हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
woman PSI
Woman psi News
woman PSI
પૈસાની જ ભૂખી છે ગુજરાત પોલીસ?, વડોદરામાં PSIએ દુષ્કર્મની પીડિતા પાસેથી જ તોડ કર્યો
ગુજરાત પોલીસની ખાખી વર્દીને પોલીસ કર્મચારીઓ જ લજવી રહ્યાં છે. ખાખીને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો છે. વડોદરામાં માંજલપુર પોલીસે દુષ્કર્મ પીડિતા પાસેથી માંજલપુર 1.50 લાખનો તોડ કર્યો હોવાનો મોટો આક્ષેપ ઉઠ્યો છે. પીડિતાએ કોલ ડિટેલ્સ અને મેસેજ આધારે પોલીસ કમિશનર અને ACBને ફરિયાદ કરી છે.
Jun 27,2024, 20:19 PM IST
breaking news
શું કરી રહી છે ગુજરાત પોલીસ? મહિલા PSI પોતાના પુત્ર વત્તી પોલીસ ચોકીમાં જ લાંચ લીધી
સુરત લાંચ રુશ્વત વિરોધી શાખા દ્વારા સુરતના લાલગેટ પોલીસ મથકમાં સપાટો બોલાવવામાં આવ્યો છે. લાલગેટ પોલીસ મથકમાં ફરજ બજાવતા મહિલા પીએસઆઇ અને તેના પુત્રને રૂપિયા 8,000 ની લાંચ લેતા સુરત લાંચ રુશ્વત વિરોધી શાખા દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે.
Mar 30,2024, 16:28 PM IST
surat
SURAT: મહિલા PSI ને આરોપીએ કહ્યું હું તને બરબાદ કરી દઇશ અને પછી...
ડિંડોલી વિસ્તારમાં રહેતી પરિણીતાએ બે વર્ષ અગાઉ પતિ અને સાસરીયા વિરુદ્ધ દહેજ અંગેની ફરિયાદ દાખલ કરી હતી. જેમાં આગોતરા જામીને મળવ્યા બાદ સાસુ અને સસરા હાજર નહી થતા પોલીસ દ્વારા યુપીથી તેમને ઝડપી લેવાયા હતા. પરિણીતાના પતિએ તપાસ કરી રહેલા મહિલા PSI ને ફોન પર ધમકી આપીને બીભત્સ મેસેજ મોકલ્યા હતા. જેના પગલે મહિલા પીએસાઇએ આજે કંટાળીને ડિંડોલીમાં ફરિયાદ દાખલ કરાવી હતી.
May 20,2021, 7:30 AM IST
surat
સુરત મહિલા PSI લેડી સિંઘમ અને અત્યંત સ્વેદનશીલ સ્વભાવ ધરાવતા હતા, 5 દિવસથી ડિપ્રેસ
શહેરના ઉધના પોલીસ મથકની પટેલ નગર ચોકીમાં ફરજ બજાવતા મહિલા પીએસઆઇ અમિતા જોશીએ પોતાની સર્વિસ રિવોલ્વરથી પેટના ભાગે ગોળી મારી આપઘાત કરી લીધો હતો. સાથે પોલીસ કર્મચારીઓનાં જણાવ્યા અનુસાર અમિતા જોશી ઉધના વિસ્તારમાં લેડી સિંઘમ જેવી છાપ ધરાવતા હતા. જો કે તેઓ સ્વભાવે ખુબ જ સંવેદનશીલ હતા. જો કે છેલ્લા પાંચ વર્ષથી તેઓ ખુબ જ ડિસ્ટર્બ રહેતા હતા. તેમના સ્ટેટસમાં તેઓ ડિપ્રેશનમાં હોવાનું સ્પષ્ટ પણે જોઇ શકાતું હતું.
Dec 7,2020, 0:08 AM IST
Tankara
મોરબી: મહિલા PSI ને પાનના ગલ્લા માલિકે કહ્યું તારી ટોપી ઉતરાવડાવી દઇશ અને...
ટંકારા પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઇ એલ.બી બગડાને અસામાજીક તત્વો દ્વારા ફરજ દરમિયાન ધમકી આપવાની ઘટના બની હતી. એટલું જ નહી મહિલા અધિકારીને તેના પટ્ટા અને ટોપી ઉતરાવી દેવાની ધમકી આપી હતી. એટલું જ નહી ખુરશી પર કેમ બેસાય છે તે હું જોઉ છું તેવી પણ ધમકી ઉચ્ચારી હતી.
Aug 10,2020, 21:11 PM IST
Trending news
Bank holiday from 25 january to 26 january 2025
Bank Holidays: 31 જાન્યુઆરી પહેલા 3 દિવસ બંધ રહેશે બેંક! જાણો રજાઓની યાદી
r madhavan
યંગ બિઝનેસમેન કોન્ફરન્સમાં ભારતને કર્યુ રિપ્રજેન્ટ, સૈનિક બનતા-બનતા બની ગયો હીરો
gujarat
કેનાલમાંથી મળેલ લાશને ઉકેલવામાં પોલીસને 4 મહિના લાગ્યા! કેવી રીતે કેસ બન્યો ખૂંખાર?
lifestyle
2 રૂપિયાનું આ નાનું પેકેટ ચમકાવી દેશે તમારો ચહેરો, ગોલ્ડન ફેશિયલ જેવો આવશે નૂર
Khyati scandal
ખ્યાતિકાંડ મુદ્દે સૌથી મોટા અને મહત્વના સમાચાર; રિમાન્ડ દરમિયાન થયો મોટો ખુલાસો
blood cancer
બ્લડ કેન્સરના દર્દીઓ માટે સૌથી મોટા ખુશખબર, નવી દવાને મળી મંજૂરી
astrology
વર્ષના બે મોટા તહેવાર પહેલા ગ્રહણનો પડછાયો! જાણો ક્યારે કયું થશે ગ્રહણ અને તેનો સમય
Scientists Prediction
મહાપ્રલય અને વાવાઝોડાની ભવિષ્યવાણી! કેવી રીતે અને કયા કારણોથી થશે જીવ સૃષ્ટિનો વિનાશ
Business
28 દિવસનો મહિનો, 13 દિવસની બેંક રજાઓ; જુઓ ફેબ્રુઆરીમાં RBIનું હોલિડે કેલેન્ડર
MAMTA KULKARNI
બોલીવૂડની આ જાણીતી અભિનેત્રી બનશે કિન્નર અખાડાની મહામંડલેશ્વર, હશે આ નવું નામ