Agriculture News: આ મહિલાએ તેમની વાડીમાં ટામેટા, કેપ્સિકમ, કમળ કાકડી, આંબા, ડ્રેગન ફ્રૂટ, દૂધી, પીચ, ચીકુ, સ્ટાર ફ્રૂટ, પેશન ફ્રૂટ, મેંગો સ્ટીક, બ્લેક મેંગો, રેડ મેંગો, એપલ બોર, લંડનના એપલ, બદામ, પિસ્તા, જાયફળ, એલચી, લીચી, કેળા, રુબી લોંગન, રીંગણાં, પપૈયા, મરી, સ્ટ્રોબેરી, કીવી, ડુંગળી, લસણ, મૂળા, ખારેક જેવા શાકભાજી અને ફળોનું વાવેતર કર્યું છે.
Jan 11,2024, 14:50 PM IST