हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Worst Food
Worst food News
Heart
રસોડાની આ ચાર વસ્તુઓ આજે જ ફેકી દો બહાર, નહીં તો રહેશે હાર્ટ એટેકનું જોખમ
Heart Attack: હેલ્થ એક્સપર્ટના મતે, તાજેતરના વર્ષોમાં જે રોગો સૌથી વધુ ચિંતાનું કારણ બન્યા છે તે હૃદય સંબંધિત છે. ૩૦ વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં પણ હાર્ટ એટેક જેવી જીવલેણ સ્થિતિ જોવા મળી રહી છે. જેના માટે આપડા રસોડામાં રહેલી અમુક વસ્તુઓ પણ જવાબદાર છે એટલે એક્સપર્ટનું માનવું છે કે આ વસ્તુઓને આજે જ રસોડાથી બહાર ફેકી દેજો.
Feb 18,2025, 18:19 PM IST
health
Worst Diet: હાડકાઓનું કેલ્શિયમ ખતમ કરી શકે છે આ 5 વસ્તુઓ, શરીર પડી જશે નબળું
Worst Diet For Our Bones: આપણું શરીર ત્યારે જ મજબૂત બનશે જ્યારે હાડકાંની મજબૂતાઈ અકબંધ રહેશે. આપણા હાડકાંને હાડકાંનું કેન્સર, ઓછી હાડકાની ઘનતા, હાડકામાં ચેપ, ઓસ્ટીયોપોરોસીસ, ઓસ્ટીયોનેક્રોસીસ, રીકેટ્સ અને ઓસ્ટીયોમેલેસીયા જેવા અનેક રોગોનું જોખમ રહેલું છે. કેટલીક બીમારીઓ આનુવંશિક હોય છે, જેને ટાળવી મુશ્કેલ હોય છે, પરંતુ કેટલીકવાર આપણી પોતાની ભૂલોને કારણે આપણે આપણા હાડકાંને નુકસાન પહોંચાડવા લાગે છે. ભારતના પ્રખ્યાત ડાયેટિશિયન આયુષી યાદવે જણાવ્યું કે હાડકાં માટે જરૂરી પોષક તત્વ કેલ્શિયમની ઉણપને રોકવા માટે આપણે કઈ વસ્તુઓથી દૂર રહેવું જોઈએ.
Dec 17,2024, 17:51 PM IST
lifestyle
આ 4 વસ્તુઓની સાથે ભૂલથી ન ખાઓ મૂળા, નહીંતર આ સમસ્યાઓનો કરવો પડશે સામનો
Worst Food Combination With Radish: શિયાળાની ઋતુમાં બજારમાં ઘણી બધી પૌષ્ટિક શાકભાજી ઉપલબ્ધ હોય છે. આ ઋતુમાં મૂળાનું પણ ખૂબ સેવન કરવામાં આવે છે. લોકો મૂળાને ઘણી રીતે ખાય છે જેમ કે શાક, સલાડ, પરાઠા, અથાણું વગેરે. જો કે, કેટલીક ખાદ્ય ચીજો સાથે તેનું સેવન કરવાથી તમારા સ્વાસ્થ્યને પણ નુકસાન થઈ શકે છે.
Nov 12,2024, 13:52 PM IST
health
Worst Food For Heart: હૃદયની તંદુરસ્તી બગાડે છે આ 7 ખોરાક, તરત બંધ કરી દો તેનું સેવન
ખાસ કરીને આજના સમયમાં જ્યારે હૃદયના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે ત્યારે હૃદયના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આપણામાંથી ઘણાને ખબર નથી કે આપણે દરરોજ ખાઈએ છીએ તેમાંથી અમુક ખોરાક આપણા હૃદય માટે હાનિકારક હોઈ શકે છે. અહીં અમે તમને એવા 7 ફૂડ્સ વિશે જણાવી રહ્યા છીએ જેનું રોજનું સેવન તમારા હૃદયની તંદુરસ્તીને બગાડી શકે છે.
Aug 31,2024, 16:04 PM IST
Worst Food
કોઇ ઝેરથી કમ નથી કેન્ડી, સોફ્ટ ડ્રિંક અને કેક, એક ઝટકે થઇ શકે છે મોત!
Worst food for health: સોફ્ટ ડ્રિંક્સ, પાઉડર ડ્રિંક્સ, કેન્ડી, પુડિંગ્સ, તૈયાર ખોરાક, જામ અને જેલી, ડેરી પ્રોડક્ટ્સ અને અન્ય ઘણી વસ્તુઓમાં લો-કેલરી સ્વીટનર્સનો મોટાપાયે ઉપયોગ થાય છે.
Feb 28,2023, 16:35 PM IST
Worst Food
Kidney માટે ઝેર સમાન છે આ પાંચ વસ્તુ, ડાઇટમાંથી કરો બહાર
Oct 30,2022, 18:37 PM IST
Trending news
MS Dhoni
કુછ તો લોગ કહેંગે, લોગો કા કામ હૈ કહેના... IPL પહેલા ધોનીએ આવું કેમ કહ્યું
MAA LAXMI
આ તારીખે જન્મેલા લોકો પર માં લક્ષ્મીની રહે છે વિશેષ કૃપા,મળશે રાજા જેવું એશ્વર્ય-સુખ
India vs Bangladesh
ICC CT 2025: ગિલની સદી, શમીની પાંચ વિકેટ, ભારતે બાંગ્લાદેશને 6 વિકેટે રગદોળ્યું
VIP Culture
સરકારી બાબૂઓને VIP કલ્ચરનો મોહ!, સાયરનવાળી ગાડીઓમાં ફરે છે બાબૂઓ
Delhi Assembly
એક સમયે માર્શલોએ ટીંગાટોળી વિધાનસભામાંથી કાઢ્યા હતા બહાર, હવે બન્યા ગૃહના અધ્યક્ષ
donation
ગુજરાતના આ સમાજે કર્યું અનોખું કન્યાદાન, સમુહ લગ્નમાં 58 દીકરીઓની આપી ગીરની ગાય
Somnath temple
સોમનાથ મંદિરનું મોટું રહસ્ય આજે પણ નથી ખૂલ્યું! શિવલિંગની અંદર છુપાયેલો છે ખાસ મણિ
Tata Motors
ફરી દોડવા માટે તૈયાર ટાટા ગ્રુપનો આ શેર, દિગ્ગજ કંપની સાથે થઈ શકે છે ડીલ
ICC Champions Trophy
શુભમન ગિલ નહીં.. રોહિત શર્મા બાદ આ ખેલાડી બનશે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન! નામ આવ્યું સામે
Gujarat politics
સરકાર સામે ધૂળ ઉડાડવાથી કોળી સામેના કેસો પરત ખેંચાશે તેવું ન માનતા! બાવળિયાનો ઓડિયો