हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કોરોના લાઇવ
કોરોના લાઇવ News
Coronavirus
15 લાખ પ્રવાસી મજુરોને રોજગાર આપશે યોગી સરકાર, અધિકારીઓને આપ્યા નિર્દેશ
ઉત્તરપ્રદેશની (utter Pradesh) યોગી સરકાર રાજ્યની 23 કરોડ વસ્તીને વૈશ્વિક મહામારી કોરોના વાયરસ (Coronavirus) થી બચાવવાની સાથે બાહ્ય રાજ્યોમાં ફસાયેલા નાગરિકોને તેમના ઘરો સુધી સુરક્ષી પહોંચાડવા અને આશરે 15 લાખ પ્રવાસી શ્રમીકો માટે રાજ્યમાં જ રોજગાર આપવાનું અભિયાન ચલાવી રહી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (CM Yogi Adityanath) રાજધાની લખનઉમાં મંગળવારે સવારે ટીમ-11ની સાથે યોજાયેલી બેઠકમાં આ અંગે અનેક મહત્વનાં નિર્ણયો લીધા હતા.
Apr 28,2020, 17:06 PM IST
corona virus
CoronaVirus: દેશની સ્થિતીમાં આવ્યો સુધારો, 78 જિલ્લામાં 14 દિવસથી કોઇ નવો કેસ નહી
કોરોના વાયરસનાં કારણે સમગ્ર દેશમાં હોબાળો મચી ગયો છે. બીજી તરફ સરકારોએ જોઇન્ટ પ્રેસ કોન્ફરન્સમાં કોરોના અંગે અપડેટ આપી હતી. સ્વાસ્થય મંત્રાલયનાં અનુસાર દેશમાં કોરોના સંક્રમણનાં 21 હજાર 393 કિસ્સા છે. 4258 લોકો ઠીક થયા છે અને 681 લોકોનાં મોત થયા છે. લોકડાઉનનાં મુદ્દે સરકારે મોટી જાહેરાત કરી છે. પંખા અને પુસ્તકની દુકાનોને લોકડાઉનમાં છુટ આપવામાં આવી છે.
Apr 23,2020, 17:57 PM IST
2-year-old girl
પોઝિટિવ સમાચાર: વડોદરાની 2 વર્ષની બાળકીએ કોરોનાને કર્યો પરાજીત, ડોક્ટરે પણ કરી સલામ
રાજ્ય સહિત દેશભરમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. ગુજરાતમાં કોરોનાના દર્દીઓનો આંક બે હજારને પાર પહોંચ્યો છે. જેના પગલે ચિંતા પ્રવર્તી છે. તો બીજી તરફ એક રાહતના સમાચાર મળી રહ્યા છે. જી હા ગુજરાતમાં દિવસે દિવસે કોરોનાના દર્દીઓ ધીરે ધીરે સ્વસ્થ થઈ રહ્યા છે. જેના પગલે તંત્ર અને લોકો રાહતનો શ્વાસ લઈ રહ્યા છે. ત્યારે બોડેલીની એક 2 વર્ષની બાળકીએ કોરોના વાયસને માત આપી છે.
Apr 21,2020, 20:32 PM IST
Trending news
karnataka
સાવધાન! HMPV બાદ ભારતમાં આ જીવલેણ વાયરસની એન્ટ્રી, દેશમા પહેલો કેસ, આ લોકોને છે ખતરો
Shattila Ekadashi 2025
Shattila Ekadashi 2025: ક્યારે છે ષટતિલા એકાદશી? એકાદશી પર ભુલથી પણ આ 5 ભુલ કરવી નહી
Mumbai Rape Case
દુષ્કર્મ બાદ છોકરીએ પોતે જ પ્રાઈવેટ પાર્ટમાં નાખ્યા પથ્થર અને સર્જિકલ બ્લેડ?
Mahakumbh 2025
દાદા ગુજરાતીઓને કરાવશે કુંભના દર્શન! 8100 રૂપિયામાં લોન્ચ કર્યું પ્રયાગરાજ પેકેજ
Indian Army
Job Vacancy: ઈંડિયન આર્મીમાં નીકળી બંપર ભરતી, પગાર 2,50,000 સુધીનો, જાણો વિગતો
CMO Gujarat
મુખ્યમંત્રી કાર્યાલયની બાગડોર હવે આ સચિવ સંભાળશે, પંકજ જોશી બન્યા નવા ચીફ સેક્રેટરી
Bamboo Salt
Salt: દુનિયાનું સૌથી મોંઘું મીઠું, 7500 રુપિયાનું માત્ર 250 ગ્રામ, જાણો શું છે ખાસ
Maharashtra
મહારાષ્ટ્રના ભંડારા જિલ્લામાં Ordnance ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ, 8 લોકોના મોત
amul
અમૂલે દૂધના ભાવમાં કર્યો ઘટાડો, નવા વર્ષે ગુજરાતના નાગરિકોને રાહત આપતા સમાચાર
Animal lover
શ્વાનને બચાવવા માલિકે આપી દીધો પોતાનો જીવ... ગુજરાતમાં માલિકની વફાદારીની અનોખી કહાની