हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કોરોના હોટસ્પોટ
કોરોના હોટસ્પોટ News
કોરોના હોટસ્પોટ
'nudist' City નામથી મશહૂર આ રિસોર્ટ બન્યો કોવિડ-19નું નવું હોટસ્પોટ
કોરોના મહામારીએ સમગ્ર દુનિયાને હચમચાવી નાખી છે અને બદલી પણ નાખી છે. દક્ષિણ ફ્રાન્સ શહેરના એક રિસોર્ટ કે જેને ન્યૂડિસ્ટ સિટી તરીકે ઓળખવામાં આવે છે. તે હવે COVID-19 હોટસ્પોટમાં ફેરવાઈ ગયું છે.
Aug 26,2020, 8:48 AM IST
Vadodara Collector
વડોદરાનાં વુહાન બનેલા પાદરાની કલેક્ટરે લીધી મુલાકાત, પાલિકા કર્મચારીઓની ઝાટકણી કાઢી
પાદરામાં કોરોનાના કેસોમાં સતત થઇ રહેલા વધારો તંત્ર માટે ચિંતાજનક બન્યો છે. ગ્રામ્ય અને પાદરા શહેર આજે નવા 7 કેસો મળી કુલ 92 એ આંકડો પહોંચી ચુક્યો છે. જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલ તથા જિલ્લા પોલીસ વડા સહિત વહીવટીતંત્ર પાદરા દોડી આવ્યા. કલેકટરે પાલિકાના અધિકારીઓનો ઉઘડો લીધો. પાદરાના ધારાસભ્ય જશપાલસિંહ પઢીયાર તેમજ ભાજપના મહામંત્રી શૈલેષ સ્વામી દ્વારા તંત્ર પર આક્ષેપો લગાવવામાં આવ્યા હતા.
Jun 27,2020, 21:53 PM IST
Corona hotspots
સુરત માટે UNLOCK 1 ઘાતક: કોરોનાના કેસમાં ઘટસ્ફોટ થયો
સુરત માટે લોકડાઉન કરતા અનલોક 1.0 વધારે ભારે રહ્યું છે. અનલોક 1.0 માં સુરતમાં કોરોનાનાં દર્દીઓની સંખ્યામાં નાટ્યાત્મક રીતે વધારો થયો યહતો. જો તંત્ર દ્વારા યોગ્ય પગલા નહી લેવામાં આવે તો અમદાવાદની જેમ જ સુરતમાં પણ સ્થિતી વણસી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતમાં અનલોક 1.0 પછી સરેરાશ રોજિંદી રીતે 100 કેસ આવે છે જે આંકડો ખુબ જ ચિંતાજનક છે.
Jun 13,2020, 18:46 PM IST
Palanpur
Gathanman Became A Hotspot Of Corona In Palanpur
Gathanman Became A Hotspot Of Corona In Palanpur
Apr 25,2020, 21:30 PM IST
Coronavirus
દેશભરમાં કોરોનાના 170 જિલ્લા હોટસ્પોટ, કોમ્યુનિટી ટ્રાંસમિશન નથી: સ્વાસ્થ્ય મંત્રાલય
દેશભરમાં કોરોનાનું સંક્રમણ વધતું જઈ રહ્યું છે. દેશભમાં હોટસ્પોટ્સને લઇને કેબિનેટ સેક્રેટરીની અધ્યક્ષતામાં બુધવારે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વાસ્થય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું કે રાજ્યોને કહેવામાં આવ્યું છે કે, લોકડાઉનની સમયમર્યાદાનો યોગ્ય ઉપયોગ કરવાનો છે. દેશના દરેક જિલ્લા હોટસ્પોટ ડિસ્ટ્રિક, નોન હોટસ્પોટ ડિસ્ટ્રિક્ટમાં વહેચવામાં આવ્યા છે. કનેટન્મેન્ટ ઝોનની બહાર જેને બફર ઝોન પણ ઇન્ફ્લૂએઝા અને શ્વાસની બીમારીથી જોડાયેલા લોકોની તપાસ કરવામાં આવે અને ઘરે ઘરે સર્વે કરવામાં આવે.
Apr 15,2020, 19:41 PM IST
Ahmedabad
અ'વાદમાં બોડકદેવ નવુ હોટસ્પોટ, એક જ ફ્લેટની બે મહિલા, કોરોનાના દર્દીના પત્ની પોઝિટિવ
અમદાવાદ શહેરમાં કોરોનાના નવા 14 કેસોમાં ત્રણ કેસ પશ્ચિમ વિસ્તારના બોડકદેવમાંથી સામે આવ્યા છે. અગાઉ પણ બોડકદેવમાં રહેતા વૃદ્દનું કોરોનાથી મોત નિપજ્યું હતું. જો કે હવે તેમના પત્નીને પણ કોરોના પોઝિટિવ આવતા હડકંપ મચી ગયો છે. બોડકદેવ જેવા પોશ વિસ્તારમાંથી પોઝિટિવ કેસ આવતા આરોગ્ય વિભાગ પણ ચિંતામા મુકાયું છે. જો હજી વદારે કેસો સામે આવશે તો બોડકદેવ વિસ્તારને ક્લસ્ટર ઝોનમાં મુકી દેવામાં આવે તેવી શક્યતા છે.
Apr 7,2020, 17:47 PM IST
Trending news
india china
મહાકુંભ વચ્ચે ચીનથી આવ્યા સારા સમાચાર, હજારો ભક્તોની મનની ઈચ્છા થશે પૂર્ણ
Anand
યુવકે પ્રેમજાળમાં ફસાવી યુવતી પર આચર્યું દુષ્કર્મ! આ શહેરમાં બની લવ જેહાદની ઘટના
Harsh Sanghvi
ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે ખુશખબર, મહાકુંભ માટે હર્ષ સંઘવીની ફરી મોટી જાહેરાત
Champions Trophy
બુમરાહ-શમી નહીં ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમશે આ ખૂંખાર બોલર,પૂર્વ ક્રિકેટરની ભવિષ્યવાણી
health
કિડની ખરાબ થવાની પહેલી નિશાની, બેદરકારી જોખમમાં મૂકી શકે છે જીવ
Surat Fire Incident
સુરતમાં છઠ્ઠા માળે આગ લાગતા યુવતીએ આ રીતે બચાવ્યો જીવ, ફાયર ફાઇટરનું દિલધડક રેસ્ક્યૂ
lifestyle
મજબૂત વાળ પર થઈ શકે છે હેર ફોલનો શિકાર, જો તમે વારંવાર કરી રહ્યા છો આ ભૂલો!
lifestyle
ઉકળતા તેલમાં ભૂલથી પણ ન નાખો પાણી, બુલેટની સ્પીડે ફેલાશે આગ, જુઓ ભયાનક વાયરલ વીડિયો
health
હૃદયમાં પ્રવેશી રહ્યું છે LDLકોલેસ્ટ્રોલ, તો આ 6 લક્ષણોને સમજો સંકેત, જો અવગણશો તો..
Artificial Intelligence
ડિજીટલ યુગમા ગુજરાતની મોટી છલાંગ, ગિફ્ટ સિટીમાં શરૂ થયું AI સેન્ટર ઓફ એક્સલન્સ