हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કોલ્ડ વેવ
કોલ્ડ વેવ News
Rajasthan news
બનાસકાંઠાને અડીને આવેલું આ હિલ સ્ટેશન બરફથી થીજી ગયું! ઠંડીની અસલી મજા માણવી હોય તો.
Rajasthan Weather: રાજસ્થાનમાં શીત લહેરે લોકોને ધ્રુજાવ્યા છે. બનાસકાંઠાને અડીને આવેલા રાજસ્થાન હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં તાપમાન માઈનસ ત્રણ ડીગ્રીએ પહોંચ્યું છે. એને લઈને અનેક વિસ્તારોમાં બરફ છવાઈ ગયો છે.
Dec 12,2024, 10:41 AM IST
Gujarat weather update
ફરી આવે છે વાવઝોડું! ગુજરાતીઓના હાડ થીજવવા ઠંડી પણ છે તૈયાર, આ વખતે આવી બન્યું...
Ambalal Patel: આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું છેકે, બંગાળ ઉપસાગરમાં 20 થી 25 નવેમ્બર ડિપ ડિપ્રેશનમાં કારણે ચક્રવાત બનશે. અરબ સાગર માં 19 થી 22 નવેમ્બર લો પ્રેશર સર્જાશે. લો પ્રેશર સોમાલીયા કે ઓમાન તરફ જશે તો વરસાદ નહીં આવે જો ગુજરાત તરફ આવશે તો વરસાદ આવી શકે. અરબ સાગર માં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ચક્રવાત બને તેવી સંભાવના છે.
Nov 14,2024, 8:57 AM IST
gujarat news
રેડી રહેજો, આ વખતે ભુક્કા બોલાવશે ઠંડી! ગુજરાતના 7 શહેરોમાં તાપમાન 20 ડિગ્રીથી નીચું
રાજ્યવાસીઓને ઠંડીનો અનુભવ થઈ શકે છે. બે દિવસ બાદ તાપમાનમાં 2 ડિગ્રી કરતા વધુ ઘટાડો આવી શકે છે. આ સાથે સાથ કમોસમી વરસાદની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
Nov 23,2023, 9:32 AM IST
Super Fast Top 100 News
સુપર ફાસ્ટ 100 ન્યૂઝ: રાજ્યમાં ઠંડીનું જોર યથાવત, નવસારીના તાપમાનમાં ઘટાડો
રાજ્યમાં શીત લહેર યથાવત જોવા મળી રહી છે. 3.4 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુગાર શહેર બન્યું છે. કેશોદ અને રાજકોટમાં પણ પારો 7.6 ડિગ્રીએ પહોંચ્યો છે. હજી બે દિવસ રાજ્યમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. ઠંડીથી બચવા લોકોએ તાપણાંનો આશરો લીધો હતો.
Jan 18,2020, 13:23 PM IST
Cold Wave
રાજ્યમાં કડકડતી ઠંડી, 3 દિવસ કોલ્ડવેવ આગાહી
હાલ શિયાળો તેની પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. ઠંડા પવનો જનજીવનને પ્રભાવિત કરી રહ્યા છે. પરંતુ સામે પક્ષે જનજીનવન પણ ઠંડીમાં સ્વાસ્થ્ય લાભ મેળવવા કવાયત કરી રહ્યાં છે. પરંતુ આજે આપણે વાત કરવી છે ઠંડી સાથે જોડાયેલા ગુજરાત (coldwave in gujarat) ના એક એવા સ્થળની, જેનો ઠંડીનો પારો સૌથી વધુ હાઈ રહે છે. એ સ્થળનું નામ છે નલિયા (Naliya). એક સમયે નૌત્તમપુરી, એ પછી નલિનપુર અને હવે નલિયા તરીકે ઓળખાતું ગામ શિયાળા અને ઉનાળામાં લોકજીભે ચઢતું રહે છે. શા માટે શિયાળામાં નિલાયા ઠંડીના કાતિલ મોજાને પાર પહોંચી જાય છે.
Jan 17,2020, 11:35 AM IST
north india
દિલ્હી સહિત સમગ્ર ઉ.ભારત ગાત્રો થીજવી દે તેવી ઠંડીમાં ઠુઠવાયું
દિલ્હી (Delhi) સહિત સમગ્ર ઉત્તર ભારત (North India) માં કડકડતી ઠંડીનો પ્રકાપ ચાલુ છે. આજે સવારે પણ દિલ્હીવાળાઓને રેકોર્ડબ્રેક ઠંડીમાંથી કોઈ રાહત મળી નથી. દિલ્હીના સફદરજંગમાં સવારે 6.10 વાગે 3.6 ડિગ્રી તાપમાન નોંધાયું.
Dec 29,2019, 9:01 AM IST
કોલ્ડ વેવ
ઠુંઠવાશે ગુજરાત, આગામી બે દિવસ ગાત્રો થીજવી દે તેવી ઠંડીની આગાહી
રાજ્યમાં આગામી બે દિવસ શીતલહેરની હવામાન ખાતાની આગાહી છે. જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ભાવનગરમાં આજે શીતલહેર જોવા મળશે જ્યારે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, સાબરકાંઠા, ભાવનગરમાં આવતી કાલે ભારે ઠંડીનો અનુભવ લોકો કરશે. તાપમાનનો પારો નીચો જશે.
Dec 26,2018, 11:07 AM IST
Cold
રાજ્યમાં કાતિલ ઠંડીનો કહેર, નલિયામાં સૌથી વધુ ઠંડી
રાજ્યમાં કાતિલ ઠંડીનો કહેર, નલિયામાં સૌથી વધુ ઠંડી
Dec 19,2018, 16:06 PM IST
Trending news
street dogs
ગુજરાતના આ જિલ્લામાં હડકાયા કૂતરાથી લોકોમાં ભયનો માહોલ, ઘણા લોકો પર કર્યો હુમલો
How to make hair black naturally permanently
સફેદ વાળની સમસ્યાથી છુટકારો મેળવવા ઘરે બનાવો આ નેચરલ તેલ, વાળ થઈ જશે કાળા
Mahakumbh 2025
Breaking News: મહાકુંભમાં ભીષણ આગ લાગતા અફરાતફરી, અનેક ટેંટ અને સામાન થયો બળીને ખાખ
vayve eva solar car price features
Auto Expo 2025 માં લોન્ચ થઈ સોલર કાર Vayve Eva, કિંમત માત્ર 4 લાખ રૂપિયાથી શરૂ
Ahmedabad
અમદાવાદના આ વિસ્તારની કાયાપલટ થશે, મુખ્યમંત્રીએ નવા ઓવરબ્રિજ માટે મંજૂર કર્યા રૂપિયા
Auto Expo 2025
આ છે ભારતની પહેલી ફ્લાઈંગ ટેક્સી, સરલા એવિએશને પ્રોટોટાઈપ કર્યુ રજૂ
lifestyle
વાળના ગ્રોથ માટે ખાઓ આ 5 સુપરફૂડ્સ, વાળ થશે શ્રદ્ધા કપૂર જેવા જ લાંબા અને સુંદર
mass wedding
સાત ફેરા લે તે પહેલા યુગલોને સાંસારિક જીવનનું જ્ઞાન પીરસાયું, ગુજરાતના અનોખા સમૂહ લગ
BJP president
ભાજપને જલ્દી મળશે નવા રાષ્ટ્રીય અધ્યક્ષ, તારીખ લગભગ નક્કી, રેસમાં આ નેતાઓના નામ
Premanandji Maharaj
પૂજા કરતી વખતે મળે આ સંકેતો, તો સમજવું કે ભગવાને સાંભળી લીધો છે તમારો અવાજ