हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગેંગવોર
ગેંગવોર News
Bloody clash
સુરતમાં બે ગેંગ વચ્ચે લોહિયાળ ઘર્ષણ, ગાડી સળગાવીને છરા વડે હુમલાનો બનાવ
શહેરમાં અસામાજીક તત્વો જાણે ધીરે ધીરે બેફામ બની રહ્યા છે. તો બીજી તરફ ધંધાકીય અદાવતમાં ગતરોજ લીંબાયતની ગેંગ દ્વારા ઉધનાની એક ગેંગ પર હુમલો કરવામાં આવ્યો હતો. જો કે લીંબાયતની ગેંગ દ્વારા ઉધનાની ગેંગના સભ્યને ચપ્પુ મારતા ઉધનાની ગેંગે લીંબાયત ગેંગની ગાડી સળગાવી નાખતા મામલો તંગ બન્યો હતો. જો કે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આ મામલે હત્યાનો પ્રયાસ અને રાયોટિંગનો ગુનો નોંધી બંન્ને સામે ફરિયાદ દાખલ કરીને વધારે તપાસ આદરી છે.
Oct 3,2020, 16:05 PM IST
Gang War
સુરતમાં ગેંગવોર: દારૂના ધંધાની અદાવતમાં નામચીન બુટલેગર કાળુની હત્યા
સુરતમાં લોકડાઉન ખુલતાની સાથે જ એકવાર ફરી ગેંગવાર ચાલુ થઇ ચુકી છે. સુરતમાં પણ જાણે ફરી એકવાર બે ગેંગોની અથડામણ લોહીયાળ બની છે. ઉધના વિસ્તારમાં દારૂનો વેપાર કરતા બુટલેગર પર ડિંડોલી વિસ્તારમાં 10 જેટલા લોકોએ બુટલેગર પર હૂમલો કર્યો હતો. આ હૂમલામાં તેનું મોત નિપજ્યું હતું.
Jun 8,2020, 10:33 AM IST
surat
વફાદાર સાથી જ નીકળ્યો માથાભારે સૂર્યા મરાઠીની હત્યાનો મોટો સૂત્રધાર
સુરતમાં માથાભારે ગણાતા ડોન સૂર્યા મરાઠી (Surya Marathi) ની હત્યા અંગે મોટો ખુલાસો થયો છે. અંગત માણસોએ જ સૂર્યા મરાઠીની હત્યા કરી છે. સૂર્યાના ખાસ ગણાતા સફી શેખની ધરપકડ કરવામાં આવી છે. સફી સાથે અન્ય ત્રણ આરોપીઓની પણ ધરપકડ કરાઈ છે. ગત બુધવારે જેલમાંથી છૂટેલા માથાભારે સૂર્યા મરાઠીની હત્યા થઈ હતી. હથિયારો સાથે તૂટી પડેલા 6-7 શખ્સોએ સૂર્યા મરાઠીની તેની ઓફિસમાં હત્યા કરી હતી. હત્યા કરીને ભાગનાર હાર્દિક પટેલ (Hardik Patel) ની પણ સૂર્યા મરાઠીના સાગરિતો દ્વારા હત્યા કરવામાં આવી હતી.
Feb 18,2020, 11:39 AM IST
સુરત
સાવધાન ગુજરાત: સુરતમાં લોહિયાળ ગેંગવોર પાછળ હાર્દિકની પત્નીની છેડતી કારણભૂત
સુરતમાં થોડા દિવસ પહેલા એક લોહિયાળ ગેંગવોર થઈ. જેમાં બે માથાભારે શખ્સોની હત્યા કરાઈ. હાલ તો પોલીસે આ પ્રકરણમાં બે આરોપીઓની ધરપકડ કરી છે. ત્યારે શા કારણે આ લોહિયાળ ગેંગવોરનો ખૂની ખેલ ખેલાયો જોઈએ આ અહેવાલમાં.
Feb 16,2020, 23:55 PM IST
surat
સુરત ગેંગવોર: હુમલાખોરોએ ઓફિસમાં ઘૂસીને સૂર્યા મરાઠીને કર્યો ઠાર
સુરતમાં ગેંગવોર છાપરે ચઢીને પોકારી રહ્યું છે. સુરતની ગલીઓમાં હવે ખૂની ખેલ ખેલાઈ રહ્યાં છે આ વચ્ચે ચાર દિવસ પહેલા જ જેલમાંથી છૂટીને આવેલા માથાભારે ડોન સૂર્યા મરાઠીની હત્યા કરવામાં આવી છે. એક સમયે સૂર્યા મરાઠીનો જમણો હાથ કહેવાતા હાર્દિક પટેલે પોતાના સાગરિતો દ્વારા સૂર્યા મરાઠી પર હુમલો કર્યો હતો. જેમાં બંનેનું મોત નિપજ્યું છે. સૂર્યા મરાઠીને મારીને ભાગી છૂટેલા હાર્દિક પટેલનો પીછો તેના સાગરિતોએ કર્યો હતો, જેના બાદ હાર્દિક પટેલને પણ માર્યો ગયો છે.
Feb 12,2020, 17:05 PM IST
surat
સુરતમાં ગેંગવોરે હદ પાર કરી, માથાભારે સૂર્યા મરાઠીની ઘાતકી હત્યા
સુરતમાં ગેંગવોર છાપરે ચઢીને પોકારી રહ્યું છે. સુરતની ગલીઓમાં હવે ખૂની ખેલ ખેલાઈ રહ્યાં છે આ વચ્ચે ચાર દિવસ પહેલા જ જેલમાંથી છૂટીને આવેલા માથાભારે ડોન સૂર્યા મરાઠીની હત્યા કરવામાં આવી છે. એક સમયે સૂર્યા મરાઠીનો જમણો હાથ કહેવાતા હાર્દિક પટેલે પોતાના સાગરિતો દ્વારા સૂર્યા મરાઠી પર હુમલો કર્યો હતો. જેમાં બંનેનું મોત નિપજ્યું છે. સૂર્યા મરાઠીને મારીને ભાગી છૂટેલા હાર્દિક પટેલનો પીછો તેના સાગરિતોએ કર્યો હતો, જેના બાદ હાર્દિક પટેલને પણ માર્યો ગયો છે.
Feb 12,2020, 15:40 PM IST
surat
સુરતની ગલીઓમાં ફરી ગેંગવોરનું ભૂત ધૂણ્યું, જેલમાંથી છૂટેલા સાગરીતની જાહેરમ
સુરત (Surat) ના પાંડેસરા વિસ્તારમાં ફરી ગેંગવોરનું ભૂત ધૂણ્યું છે. લાંબા સમયથી ચાલી આવતી બે ગેંગ વચ્ચેની દુશ્મનાવટ (Gang war) માં અન્ય ગેંગના ત્રણ સાગરીતોએ બે રાઉન્ડ ફાયરિંગ કરી યુવકને મોત (Murder)ને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી ગઈ છે. હત્યાની ઘટના બાદ પાંડેસરા પોલીસ, સુરત ક્રાઇમ બ્રાન્ચ, પીસીબી, એસઓજી તેમજ ડીસીપી અને જોઈન્ટ પોલીસ કમિશનર સહિત અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મૃતક યુવકની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખસેડી પ્રોસેસ શરૂ કરી હતી.
Jan 25,2020, 9:47 AM IST
સુરત
સુરત ગેંગવોર મામલામાં પોલીસે કરી ધરપકડ
સુરત ગેંગવોર મામલામાં પોલીસે ધરપકડ કરી છે. આ ચકચારી મામલામાં લાલગેટ પોલીસે સક્રિયતા દાખવીને કડક પગલાં લીધા છે.
Jan 24,2020, 10:25 AM IST
સુરત
સુરતઃ વેડ રોડ પંડોળ વિસ્તારમાં ગેંગવોરની ઘટના, તલવાર-ચપ્પુથી થયો હુમલો
સુરતના વેડ રોડ પંડોળ વિસ્તારમાં ફરી ગેંગવોરની ઘટના બની છે. સૂર્યા મરાઠી અને ડાહ્યા ગેંગના સભ્યો વચ્ચે જાહેરમાં તલવાર અને ચપ્પુથી હુમલો કરવામાં આવ્યો છે. આ ઘટનામાં પાંચ જેટલા યુવાનોને ઈજા પહોંચી છે. હુમલાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.
Jan 1,2020, 17:20 PM IST
સુરત
સુરતમાં વધી રહ્યો છે અસામાજિક તત્વોનો આતંક, આ સમાચાર છે પુરાવો
સુરતમાં અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે. આ સંજોગોમાં શહેરમાં ગેંગવોર ભડકવાની પુરેપુરી શક્યતા છે.
Sep 26,2019, 10:55 AM IST
બ્રાઝીલ
બ્રાઝીલઃ જેલમાં બે ગેંગ વચ્ચે થયેલી હિંસામાં 57નાં મોત, 16ના માથા ધડથી અલગ
સમાચાર એજન્સી એફેના રિપોર્ટ અનુસાર, રાજ્યની રાજધાની બેલેમથી લગભગ 850 કિમી દૂર આવેલી અલ્ટામીરા જેલમાં લગભગ 5 કલાક સુધી ગેંગવોર ચાલી હતી
Jul 30,2019, 17:51 PM IST
અમદાવાદ
અમદાવાદ: એલજી હોસ્પિટલમાં થયેલી હત્યાના ગુન્હામાં 4 આરોપીની ધરપકડ
અમદાવાદમાં રામોલ વિસ્તારમાં જનતાનગર ખાતે ગઈ કાલ રાતે હત્યાનો બનાવ બન્યો હતો. જેમાં ત્રણ અલગ અલગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. રામોલ પોલીસે કુલ 4 આરોપીની ધરપકડ કરી છે. પોલીસ બે આરોપી હત્યાના કેસમાં અને બે આરોપી હત્યાની કોશિશના કેસમાં પકડવામાં આવ્યા છે. જે બે આરોપીની હત્યાની કોશિશથી અંદર ધરપકડ કરવામાં આવી છે તેજ આરોપીઓ મણિનગરમાં અમીરની હત્યાના ગુનામાં પણ નામ સામે આવ્યું છે.
May 22,2019, 22:33 PM IST
Trending news
Petrol and Diesel Price Update 19th January 2025
રવિવારે પેટ્રોલ-ડીઝલ ખરીદનારને ઝટકો! ગુજરાત સહિત આ મહાનગરોના ભાવમાં કેટલો થયો વધારો?
Mahakumbh 2025
મહાકુંભમાં જ કેમ બને છે નાગા? 5 હજાર સંન્યાસી જીવતા જ પિંડદાન કરને બનશે નાગા સાધુ
gujarat
100 રૂપિયાની માથાકૂટમાં ફેંક્યો હતો પેટ્રોલ બોંબ! ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોઈ બનાવ્યો હતો
gujarat
યુવકને છોકરીનો નંબર માંગવો ભારે પડ્યો! મેળામાં પરિવારના સભ્ય દ્વારા યુવકની હત્યા
health
શું છે સિકલ સેલ ડિસીઝ, જેમાં સમય સાથે વિચારવાની અને સમજવાની શક્તિ થવા લાગે થે ખતમ!
health
મોર્ડન ફૂડ કલ્ચર બર્બાદ કરી રહ્યું છે તમારી કીડની, બચવા માટે એક્સપર્ટે જણાવ્યા ઉપાય
gujarat
ઓપરેશન થિયેટરમાં મોટો કાંડ! લાઈટ જતાં હોસ્પિટલમાં કામ કરતાં વિધર્મી કર્મચારીએ નર્સ..
turmeric
હળદર-ચંદનનો ફેસ પેક ચેહરાને બનાવશે બેદાગ, જાણો ફેસ પર કેવી રીતે લગાવવું
ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ કેમ આવ્યો હતો અમદાવાદ? ચોંકાવનારા ખુલાસો…
gujarat
કોઈ મફતમાં ચા પીવડાવે તો ચેતજો! ઘેનની દવા નાંખી લૂંટતી ગેંગ સક્રિય, આવી મહિલાઓને....