हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
છપરા
છપરા News
બિહાર વિધાનસભા ચૂંટણી 2020
બિહાર ચૂંટણી: એક બાજુ ડબલ એન્જિન સરકાર, બીજી બાજુ ડબલ યુવરાજ- પીએમ મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી(Narendra Modi) એ આજે છપરા (Chapra) માં ચૂંટણી રેલી સંબોધી. તેમણે ભીડને બિરદાવતા કહ્યું કે આ એક અદભૂત નજારો છે. અહીંના લોકોનો ઉત્સાહ જોવા લાયક છે. પહેલા તબક્કાના મતદાનથી સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે નીતિશબાબુના નેતૃત્વમાં બિહારમાં ફરીથી એનડીએની સરકાર બની રહી છે. પહેલા તબક્કાના મતદાનમાં તમે એનડીએને જે ભારે સમર્થનના સંકેત આપ્યા છે અને જેમણે પણ મતદાન કર્યું છે તેમનું હું અભિવાદન કરું છું. આ દરમિયાન પીએમ મોદીએ વિપક્ષ ઉપર આકરા પ્રહારો કર્યા.
Nov 1,2020, 11:08 AM IST
છપરા
આરજેડી વિરૂદ્ધ રસ્તા પર ઉતરી લાલૂની વહૂ, JDU ને જીતાડવાની કરી અપીલ
બિહારમાં બીજા તબક્કા માટે તમામ ઉમેદવારો જોર લગાવી રહ્યા છે. કોઇપણ ઉમેદવાર પોતાની જીત સુનિશ્વિત કરવામાં કોઇ કસર રાખવા માંગતા નથી. નેતા એકબીજા પર પર્સનલ એટેક કરવાનો મોકો ચૂકતા નથી.
Oct 31,2020, 13:51 PM IST
બિહાર
બિહારમાં કોરોના વાયરસનું એલર્ટ, વિદ્યાર્થીમાં જોવા મળ્યા લક્ષણ
બિહારમાં કોરોના વાયરસે એન્ટ્રી કરી દીધી છે. જોકે છપરા જિલ્લામાં કોરોનાનો દર્દી મળ્યો છે. દર્દીમાં કોરોના વાયરસના લક્ષણ મળી આવ્યા છે. તેને સારી સારવાર માટે પીએમસીએચ મોકલી દેવામાં આવ્યો છે. છોકરી શાંતિનગરની રહેવાસી છે અને ચીનમાં ન્યૂરો સાયન્સનો અભ્યાસ કરે છે.
Jan 27,2020, 12:14 PM IST
બિહાર
બિહાર: છપરામાં ચોરીના શકમાં ભીડે યુવકોને ઢોર માર માર્યો, 3ના મોત
બિહારના છપરાના બનિયાપુર પોલીસ સ્ટેશનની હદના ચોરી નંદલાલ ટોલામાં ચોરી કરવા આવેલા 3 ચોરોને સ્થાનિકોએ પકડીને ઢોર માર માર્યો. એટલો માર માર્યો કે 3 યુવકોના મોત થઈ ગયાં.
Jul 19,2019, 11:58 AM IST
બિહાર
ગજબનો ભેજાબાજ યુવક...નેનો ગાડીમાંથી બનાવી નાખ્યું 'હેલિકોપ્ટર', ખાસ જુઓ PH
બિહારના બનિયાપુર પ્રખંડના સિમરી ગામના એક યુવકને હેલિકોપ્ટર ઉડાવવાનો ખુબ શોખ હતો. યુવકના આ શોખે તેને એન્જિનિયર બનાવી દીધો.
May 14,2019, 22:18 PM IST
તાપ્તિ ગંગા એક્સપ્રેસ
છપરાથી સુરત આવતી તાપ્તિ ગંગા એક્સપ્રેસના 11 ડબ્બા ખડી પડ્યાં
બિહારના છપરામાં આજે મોટો ટ્રેન અકસ્માત સર્જાયો છે. છપરામાં તાપ્તિ ગંગા એક્સપ્રેસના 11 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે.
Mar 31,2019, 11:28 AM IST
બિહાર
બિહારમાં વિદ્યાર્થીઓ, પ્રિન્સિપાલ-શિક્ષકો મળીને 7 માસથી કરતા હતાં ગેંગરેપ
પોલીસ સામે મામલો આવ્યા બાદ પ્રાચાર્ય સહિત બે શિક્ષકો અને 2 આરોપી વિદ્યાર્થીઓની ધરપકડ કરી લેવાઈ છે. ફરાર થઈ ગયેલા 13 વિદ્યાર્થીઓની પોલીસ શોધમાં છે.
Jul 7,2018, 8:27 AM IST
Trending news
Mahakumbh 2025
મહાકુંભમાં જ કેમ બને છે નાગા? 5 હજાર સંન્યાસી જીવતા જ પિંડદાન કરને બનશે નાગા સાધુ
gujarat
100 રૂપિયાની માથાકૂટમાં ફેંક્યો હતો પેટ્રોલ બોંબ! ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોઈ બનાવ્યો હતો
gujarat
યુવકને છોકરીનો નંબર માંગવો ભારે પડ્યો! મેળામાં પરિવારના સભ્ય દ્વારા યુવકની હત્યા
health
શું છે સિકલ સેલ ડિસીઝ, જેમાં સમય સાથે વિચારવાની અને સમજવાની શક્તિ થવા લાગે થે ખતમ!
health
મોર્ડન ફૂડ કલ્ચર બર્બાદ કરી રહ્યું છે તમારી કીડની, બચવા માટે એક્સપર્ટે જણાવ્યા ઉપાય
gujarat
ઓપરેશન થિયેટરમાં મોટો કાંડ! લાઈટ જતાં હોસ્પિટલમાં કામ કરતાં વિધર્મી કર્મચારીએ નર્સ..
turmeric
હળદર-ચંદનનો ફેસ પેક ચેહરાને બનાવશે બેદાગ, જાણો ફેસ પર કેવી રીતે લગાવવું
ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ કેમ આવ્યો હતો અમદાવાદ? ચોંકાવનારા ખુલાસો…
gujarat
કોઈ મફતમાં ચા પીવડાવે તો ચેતજો! ઘેનની દવા નાંખી લૂંટતી ગેંગ સક્રિય, આવી મહિલાઓને....
astrology
વર્ષો પછી ગુરુની રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય