हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
જિલ્લા કલેક્ટર
જિલ્લા કલેક્ટર News
gujarat news
આપો પુત્રી ભવઃ નો આર્શીવાદ! ગુજરાતના આ જિલ્લામાં જજ, કલેક્ટર, SP, પ્રમુખ બધે મહિલાઓ
Women's Day Special: જિલ્લાની આંતરરાજ્ય બોર્ડર હોય કે જિલ્લાના વિકાસના પ્રશ્નો સાથે જિલ્લામાં ન્યાયના પ્રશ્નો...તમામ બાબતોના નિરાકણની જવાબદારી અહીં મહિલાઓના શિરે જોવા મળે છે. આ છે ગુજરાતનો એક માત્ર એવો જિલ્લો.
Mar 8,2024, 16:01 PM IST
કે.કે.નીરાલા
મામલતદાર કચેરીએથી જાણ કરાયા બાદ જ શ્રમિકો વતન જવા ઘરની બહાર નીકળેઃ જિલ્લા કલેક્ટર
કલેકટરએ જણાવ્યું કે શ્રમિકો દ્વારા નોંધણી કરાવ્યા બાદ તેઓની યાદી બનાવી સંલગ્ન રાજ્ય પાસેથી પરવાનગી મેળવવામાં આવે છે. ત્યારબાદ ટ્રેન નક્કી કરવામાં આવે છે. અને ત્યાર પછી શ્રમિકોનો સંપર્ક કરવામાં આવે છે.
May 13,2020, 21:42 PM IST
People
હરિદ્વારમાં ફસાયેલા 800 ગુજરાતીઓને પરત લાવવા માટે 25 વોલ્વોની વ્યવસ્થા કરાઇ
હરિદ્વારા યાત્રાએ ગયેલા 800થી વધારે ગુજરાતી યાત્રાઉઓ લોકડાનના કારણે હરિદ્વારમાં ફસાઇ ગયા હતા. જ્યારે લોકડાઉનનાં કારણે તમામ ન માત્ર મુસાફરીનાં સાધનો પરંતુ હોટલ્સ પણ બંધ કરી દેવામાં આવી હતી. બંધ થયેલી હોટલ્સના કારણે ગુજરાતીઓ કફોડી સ્થિતીમાં મુકાયા હતા. જેના કારણે વારંવાર રજુઆતો બાદ ગુજરાત સરકારે શુક્રવારે 25 વોલ્વો બસમાં તેમના ગુજરાત પરવાની વ્યવસ્થા કરી આપી હતી. જેના પગલે પરિવારના લોકોને હાશકારો થયો હતો.
Mar 28,2020, 20:02 PM IST
નર્મદા નદી
સરદાર સરોવર ડેમ 136.74 સપાટીએ પહોંચતા 23 ગેટ ખોલાયા, 23 ગામોને એલર્ટ
સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી ઐતિહાસિક સપાટીએ પહોંચી ગઇ છે. ત્યારે હાલ નર્મદા ડેમની જળ સપાટી 136.74 મીટરે પહોંચી ગઇ છે. જો કે, ઉપરવાસમાંથી 8 લાખ 39 હજાર વિક્રમજનક પાણીની આવક થઇ છે
Sep 11,2019, 9:05 AM IST
આઇએએસ
IAS અધિકારીઓની બદલી થશે, ખાલી પડેલી તમામ જગ્યાઓ ભરવામાં આવશે
તાજેતરમાં ભારત સરકારમાં ડેપ્યુટી ટેશન પર અધિકારીઓ જતા ખાલી પડેલી તમામ જગ્યાઓ ભરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત એકાદ-બે દિવસમાં આઇએએસ અધિકારીઓની બદલી કરવામાં આવશે. જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીઓની બદલી કરવામાં આવશે. હાલમાં કેટલાક જિલ્લાઓ અને વિભાગોમાં અન્ય અધિકારીઓને ચાર્જ સોંપવામાં આવ્યો છે.
Aug 21,2019, 11:34 AM IST
માનવતાની દિવાલ
ભિક્ષા માગી બે ટંકનો રોટલો ખાનારા માટે મદદરૂપ બનશે આ ‘માનવતાની દીવાલ’
પાટણ શહેરમાં ઘર વિહોણા અને ભિક્ષા માંગી ગુજરાન ચલાવતા લોકોને કદાચ બે ટાઈમનું ભોજન તો મળી રહેતું હશે. પરંતુ અન્ય પાયાની જરૂરિયાત માટે તેમને દર દર ભટકવું એ તેમની મજબૂરી છે. અને આ મજબૂરીમાં તે કદાચ ખચકાટ પણ અનુભવતા હશે. ત્યારે આવા ઘર વિહોણા અને ભિક્ષા માંગી ગુજરાન કરતા લોકો જીવન જરૂરી ચીજ વસ્તુઓ ખચકાટ વગર મેળવી શકે તેવા હેતુથી જિલ્લા વહીવટી તંત્ર અને સ્વૈચ્છિક સંસ્થાના પ્રયાસ થકી શહેરમાં એક માનવતાની દીવાલ બનાવવામાં આવી છે. જે લોકોનો સહારો બનવા પામી છે.
Jul 22,2019, 17:07 PM IST
ગાંધીનગર
કચ્છમાંથી હિજરત કરીને આવતા માલધારીઓ માટે વ્યવસ્થા કરવા કલેક્ટરોને આદેશ
કચ્છ જિલ્લામાં દુષ્કાળની વસમી પરિસ્થિતિને પગલે માલધારીઓ મોટા પ્રમાણમાં હિજરત કરી રહ્યા છે. પાણી અને ઘાસચારાના અભાવે માલધારીઓ પશુઓ અને માલસામાન સાથે અન્ય જિલ્લામાં આશરો મેળવવા માટે હિજરત કરી રહ્યા છે.
Apr 1,2019, 23:42 PM IST
લોકસભા ચૂંટણી
સુરત: લોકસભાની ચૂંટણી પહેલા 55813 નવા મતદારનો થયો ઉમેરો
લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. ત્યારે મોટા ભાગની રાજકીય પાર્ટીઓ લોકસભાની ચૂંટણીની તૈયારીમાં પણ લાગી ગઇ છે. ત્યારે સુરત જીલ્લા કલેકટર દ્વારા ઇલેકશનને લઇને તૈયારીઓનો દૌર શરુ કરી દીધો છે. મંગળવારે કલેકટર ધવલ પટેલ દ્વારા મિડિયા બ્રિફિંગ કરવામા આવ્યુ હતુ.
Feb 5,2019, 19:46 PM IST
કલેક્ટર
યુવા કલેક્ટરનો અનોખો પ્રયાસ, બાઇક લઇને પહોંચ્યા અસરગ્રસ્ત વિસ્તારમાં
પંચમહાલ જિલ્લાના કલેક્ટર ઉદિત અગ્રાવાલે દ્વારા જનતાને પડી રહેલી મુશ્કેલીઓ અને સમસ્યાઓનું નિરિક્ષણ કરતા એક અનોખી પહેલ કરવામાં આવી હતી.
Oct 13,2018, 12:40 PM IST
Trending news
Whatsapp
તમારૂ ખાતું ખાલી કરી દેશે Whatsapp પર આવેલું લગ્નનું કાર્ડ, ભૂલમાં પણ ન કરો ક્લિક
Savings Accounts
એકાઉન્ટમાં જમા પૈસા પર પણ મળશે મોટો નફો, SBI સહિત આ 4 મોટી બેંક આપે છે સારૂ વ્યાજ
Anand
ભાજપના કાઉન્સિલર પર દુષ્કર્મનો આરોપ! રહીશોએ ચખાડ્યો મેથીપાક, જાણો યુવતીનો ધડાકો?
mumbai
IPL ઓક્શન પહેલા શ્રેયસ અય્યરને મળી મોટી જવાબદારી, બની ગયો આ ટીમનો કેપ્ટન
gujarat
હચમચાવી નાંખી એવી સુરતની ઘટના! ધોળા દિવસે ઘરમાં ઘૂસી ઝીંક્યા ચપ્પાના ઘા, કારણ અકબંધ
mukesh ambani
મુકેશ અંબાણીને મોટો ઝટકો! એક ક્ષણમાં ખાક થયા 22000 કરોડ, આ છે મોટું કારણ
rohit sharma baby boy
પુત્રના ગુડ ન્યૂઝમાં રોહિત શર્માએ Insta પર શેર કરી જે પોસ્ટ, તે ચર્ચામાં કેમ છે?
guru gochar 2024
આ 3 રાશિઓ પર આગામી દિવસમાં ગુરુ કરશે રૂપિયાનો વરસાદ, દરેક કામમાં મળશે સફળતા!
Amit Shah
મણિપુરમાં બેકાબૂ સ્થિતિ પર અમિત શાહની સમીક્ષા બેઠક, NPPએ સરકારમાંથી સમર્થન પરત લીધું
bjp madhya pradesh
BJPનો નવો પ્રયોગ...!!! પાર્ટીમાં પહેલીવાર બનાવ્યા Whatsapp પ્રમુખ, આ રાજ્યથી શરૂઆત!