हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
BAN
IND
190/ 6
(43.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
જૈન દેરાસર
જૈન દેરાસર News
gujarat
'તું મજુરનાં ખિસ્સામાંથી ચોરી કરી રહ્યો છે', કહેવું ભારે પડ્યું! યુવાને કરી હત્યા
રવિવારની રાત્રીનાં 11-30 વાગ્યાનાં સુમારે 18 વર્ષનાં લબર મુછીયા યુવાનએ 28 વર્ષનાં યુવાનને ગળાનાં ભાગે છરી મારી ગળુ કાપી નાખી હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે, આ બનાવ અંગે આણંદ ટાઉન પોલીસે ગણતરીનાં કલાકોમાં હત્યા કરનાર યુવાનને ઝડપ્યો.
May 28,2024, 17:32 PM IST
gujarat
સારો કે ખરાબ! આ ચોરને શું કહેવો? દાન પેટી લૂંટીને ચોર બન્યો દાનવીર, આ રીતે કરતો ચોરી
આરોપી પોલીસથી બચવા સાઇકલ પર ચોરી કરવા નીકળતો હતો. આ પ્રકારે અનેક ચોરીઓ કરી છે. તાજેતરમાં નવરંગપુરામાં જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ નામના દેરાસરમાં દાનપેટીમાંથી રોકડની ચોરી કરી હતી. આ ચોરીની CCTV માં આરોપી કેદ થયો હતો.
Dec 9,2023, 17:02 PM IST
gujarat
ગુજરાતનુ પ્રથમ સોના-ચાંદી-હીરા જડિત જૈન દેરાસર, 250 વર્ષ જૂના રિયલ ડાયમંડની કરાઈ આગી
ગૌરવ દવે/રાજકોટ: પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ, અંબાજી સહિતના મંદિરો સોનેથી મઢાય રહ્યા છે. જ્યારે વર્ષો પહેલા જૈન મંદિરોને પણ સોના- ચાંદીથી મઢવામાં આવેલા છે. રાજ્યભરમાં જૈન સમાજના પર્યુષણનો મહાપર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. બહુ ઓછા લોકોને ખબર હશે કે ગુજરાત આખામાં રાજકોટના સોની બજારમાં આવેલા 197 વર્ષ જૂના માંડવી ચોક જૈન દેરાસરના અમુક ભાગને મઢવામાં સોના-ચાંદીનો ઉપયોગ કરાયો છે. આજે મહાવીર જયંતિ નિમિતે રાજકોટના માંડવી ચોક જૈન દેરાસરમાં 250 વર્ષ જૂના રીયલ ડાયમંડની આંગી કરવામાં આવી હતી.
Sep 16,2023, 18:20 PM IST
અમદાવાદ
નવરંગપુરામાં યુવતીનું અપહરણ થયું ને લોકો જોતા રહ્યાં, યુવકને માર માર્યો
શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલા એક જૈન દેરાસરમાંથી ખુલ્લેઆમ થયેલા યુવતીનું અપહરણનો વીડિયો સામે આવ્યો છે. જેમાં કેટલાક શખ્સો જૈન દેરાસરમાં ઘૂસ્યા અને ત્યાંથી યુવતીને રાહદારીઓની નજર સામે ઉઠાવી જઇ કારમાં બેસાડીને ફરાર થઇ ગયા હતા
Sep 11,2019, 12:38 PM IST
Ahmedabad
અમદાવાદ: ધોળેદહાડે દેરાસરમાંથી યુવતિનું થયું અપહરણ, જુઓ વીડિયો
અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં જૈન દેરાસર પાસેથી બપોરના સુમારે એક યુવતીનું અપહરણ થતું જોઈ રાહદારીઓ અચંબામાં મુકાઈ ગયા હતા. કારમાં આવેલા કેટલાક શખ્સો યુવતીને મંદિરમાંથી ઉઢાવી જઇ કારમાં બેસાડી લઈ ફરાર થઈ ગયા હતા. જોકે ઘટના અંગેની જાણ નવરંગપુરા પોલીસને થતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી બનાવની હકીકત જાણી હતી.
Sep 11,2019, 12:49 PM IST
Trending news
zucchini
Zucchini: ઝુકિની કાકડી જેવી દેખાય પણ કાકડીની જેમ ન ખવાય, આ 4 રીતે ખાઈ શકો છો ઝુકિની
car mileag double
દિવસભર AC ચલાવ્યા બાદ પણ 40ની એવરેજ આપશે તમારી કાર! ગરમી પહેલા કરો આ 3 કામ
black magic
Black Magic: આ રાશિના લોકો પર મેલી વિદ્યાથી અસર ઝડપથી થાય, બનવા લાગે વિચિત્ર ઘટનાઓ
Mohammed Shami
એવું લાગ્યું કે કરિયર પૂર થઈ ગયું! ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ક્રિકેટરનો મોટો ખુલાસો
Axar patel
આસાન કેચ છોડી દીધો! અક્ષર પટેલની નજરમાં વિલન બની ગયો રોહિત, તૂટ્યું હેટ્રિકનું સપનું
heart attack
મોપેડ પર વાત કરતા કરતા આવ્યો હાર્ટ એટેક, લાઈવ મોત કેમેરામાં કેદ થયું
Business News
મોટા સમાચાર! આ સરકારી બેંકે ગ્રાહકોને આપી મોટી ભેટ, હવે લોન લેવી થઈ સસ્તી, જાણો
Mosquitoes
જીવતો કે મરેલો...5 મચ્છર લાવો અને આટલા પૈસા લઈ જાઓ, જાણો ક્યાં ચાલે છે આ મુહિમ
pista
શરીરને ફોલાદી બનાવી શકે છે આ ડ્રાઈ ફ્રૂટ, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક
Gujarat Budget 2025
આ યોજનામાં સરકારે વધારી સહાયની રકમ, 1.20 લાખને બદલે 1.70 લાખ રૂપિયા મળશે