हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ડિફેન્સ સેક્ટર
ડિફેન્સ સેક્ટર News
Business News
ડિફેન્સના આ 15 સ્ટોક હશે તો કરોડપતિ બનતા નહીં રોકી શકે કોઈ માઈનો લાલ
Top 15 Defence Share: લોકસભાની ચૂંટણીઓ બાદ ફરી એકવાર નરેન્દ્ર મોદી દેશના પ્રધાનમંત્રી બનીને સત્તારૂઢ થઈ ચુક્યા છે. નરેન્દ્ર મોદી સતત ત્રીજીવાર દેશના પ્રધાનમંત્રી બન્યા છે. આ સાથે જ તેમણે અગાઉ પોતાના ભાષણો અને નિવેદનોમાં ઘણીવાર કહી ચુક્યા છેકે, એક સમય હતો કે ભારત વિદેશથી હથિયાર અને તેને લાગતો સામાન ખરીદતી હતી. હવે ભારત પોતાના દેશમાં જ વિદેશી હથિયારો કરતા ઘાતક હથિયારો અને સાધન સામગ્રીનું નિર્માણ કરશે. ખાસ કરીને દેશના ડિફેન્સ સેક્ટરને ઝડપથી મજબૂતાઈ આપવા માટે બજેટમાં મસમોટી ફાળવણી પણ કરવામાં આવશે. આ સ્થિતિમાં પીએમ મોદીએ પણ ડિફેન્સને લગતા HAL સહિતના શેરોના વખાણ કર્યાં હતાં. એવા ડિફેન્સ સેક્ટરના સુપર 15 શેરોની યાદી અહીં આપવામાં આવી છે. આ ડિફેન્સ શેરેને ખરીદનારને કરોડપતિ બનતા કોઈ માઈનો લાલ પણ નહીં રોકી શકે.
Jul 7,2024, 15:12 PM IST
Trending news
Virat Kohli
નવા નિશાળીયાએ G.O.A.T ને કરી દીધો ક્લીન બોલ્ડ, બેટિંગ કરવાનું ભૂલી ગયો વિરાટ કોહલી?
sarkari naukri
ગુજરાતમાં વધુ એક ભરતી કૌભાંડ! સિનિયર ક્લાર્ક ભરતીમાં ઉમેદવારના 210 માંથી 210 માર્ક
marriage tips
આ ઉંમરે છોકરો-છોકરી પરણે તો ન થાય ડિવોર્સ, યોગ્ય ઉંમર વિશે સ્ટડીમાં થયો ખુલાસો
Fertilizer
Fertilizer: ઘરે સરળતાથી બનાવી શકો છો આ 4 પ્રકારના ખાતર, છોડ આખું વર્ષ રહેશે લીલાછમ્મ
Gold rate
નવા હાઈ પર પહોંચ્યું સોનું, ભાવ જાણીને ધ્રુજારી છૂટી જશે, જાણો સોનાનો આજનો ભાવ
google
ગૂગલના આ Free કોર્સ કરીને તમે પણ મહિને લાખો રુપિયા કમાઈ શકો છો, કોઈપણ કરી શકે છે
Commonwealth Games
ઓલિમ્પિક પહેલા ગુજરાતના આ સ્થળોએ રમાશે કોમનવેલ્થ ગેમ્સ, ગ્રાઉન્ડની યાદી તૈયાર
Aishwarya rai
અભિષેક બચ્ચન માટે ઐશ્વર્યા અનલકી છે! ‘જે ઘરમાં જશે સસરા મરી જશે’ એવું કોણે કહ્યું હત
દેશના દરેક ગરીબ-મિડલ ક્લાસ પર માતા લક્ષ્મીની કૃપા...બજેટ સત્ર પહેલા PM મોદીનો શું સંકેત?
દેશના દરેક ગરીબ-મિડલ ક્લાસ પર માતા લક્ષ્મીની કૃપા...બજેટ સત્ર પહેલા PM મોદીનો સંકેત!
rahul gandhi
કોંગ્રેસે દલિતો માટે જે કરવું જોઈતું હતું તે કર્યું નથી- રાહુલ ગાંધી