हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ડુબ્યો
ડુબ્યો News
Surendranagar
સુરેન્દ્રનગર: પુનાથી મોરબી જઇ રહેલો યુવાન કાળનો કોળીયો બન્યો, કેનાલમાં ડુબી જતા મોત
નર્મદાની કેનાલમાં ન્હાવા પડેલા બે યુવાનો ડુબી જતા એકનું મોત નિપજ્યું છે. રક્ષાબંધનનાં તહેવારે જ એક યુવક કાળનો કોળીયો બની જતા અરેરાટી વ્યાપી ગઇ છે. સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતી કેનાલમાં પડેલા બે યુવકોમાંથી એક યુવકનું મોત નિપજ્યું હતું. આજે રક્ષાબંધનનો તહેવાર છે ત્યારે કેનાલમાં ન્હાવા પડેલા મોરબીના યુવકનું મોત નિપજ્યું હતું. પુનાથી કારમાં મોરબી માતાને મળવા જઇ રહેલા યુવકે સ્વપ્ને પણ વિચાર્યું નહી હોય કે નર્મદાની કેનાલમાં મોત રાહ જોઇને બેઠો હશે.
Aug 3,2020, 17:06 PM IST
Vadodara
ફાગવેલથી પરત ફરી રહેલો કેનાલમાં હાથપગ ધોવા ઉતર્યો અને અચાનક...
વડોદરા પાદરાના સોખડા ખુર્દ ગામ પાસે આવેલી કેનલમાં યુવક ડૂબ્યાની ઘટના સામે આવી છે. જેમાં ફાગવેલથી પરત ફરતા સમયે કેનાલ કિનારે હાથપગ ધોવા ગયેલો યુવાન પગ લપસતા કેનાલમાં પડ્યો હતો. તરતા નહી આવડતું હોવાનાં કારણે ડુબવા લાગ્યો હતો. કરજણ તાલુકાના કરમડી ગામનો શૈલેષ વસાવા ફાગવેલ ખાતે સંઘમા ગયો હતો. ફાગવેલ દર્શન કર્યા બાદ પરત ફરતા સમયે ટ્રેક્ટર કેનાલનાં કિનારે ઉભુ રાખીને હાથ પગ ધોવા માટે નીચે ઉતર્યો હતો.
Dec 14,2019, 18:56 PM IST
hathmati river
હિંમતનગરની હાથમતી નદીમાં અજાણ્યો યુવાનનું ડુબવાથી મોત
અજાણ્યો યુવાન ડુબ્યો હોવાની માહિતી મળતા ફાયર, પોલીસ સહિતનું તંત્ર દોડી આવ્યું હતું
Nov 6,2019, 18:16 PM IST
સુરત
સુરતની ખોલવડ ખાડીમાં એક યુવાન તણાયો, સ્થાનિકોએ MLAની ઓફિસનો કર્યો ઘેરાવો
સુરતના છેવાડે આવેલા લસકાણા વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી ખોલવડ ખાડી બ્રિજનું કામકાજ બંધ છે. જે અંગે સ્થાનિકો દ્વારા સ્થાનિક ધારાસભ્ય વીડી ઝાલાવાડિયાને મૌખિક અને લેખિક વારંવાર ફરિયાદ કરી હતી
Sep 11,2019, 11:08 AM IST
Trending news
Gujarat politics
ગુજરાતમાં કોંગ્રેસે કરી મહારાષ્ટ્રવાળી, હવે પ્રચંડ બહુમતી ધરાવતી ભાજપ સરકાર ભરાઈ
Gold rate
ગયું સોનું હાથમાંથી હવે! ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયો ભાવ, ફટાફટ લેટેસ્ટ રેટ ચેક કરો
Bad Cholesterol
નસોમાં જામેલા બેડ કોલેસ્ટ્રોલનો ખાતમો કરી દેશે આ વસ્તુ, દવા લેવાની નહીં પડે જરૂર
Narol-Vishala Road
3.5 કરોડનો ખર્ચ, 9 મહિના સુધી ચાલ્યું સમારકામ, હજુ પણ શાસ્ત્રી બ્રિજની હાલત ખરાબ
relief package for farmers
ખેડૂતો માટે 1 હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કરી શકે છે સરકાર, પાકને થયું હતું નુકસાન
DA hike
સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો, પગાર કેટલો વધશે? જાણો ગણતરી
ambaji mandir
યાત્રાધામ અંબાજીમાં હવે દર પૂનમે ભક્તોને મળશે 'ચા'નો પ્રસાદ, દર પૂનમે મળશે લાભ
Sanjiv Khanna
સંજીવ ખન્ના બનશે દેશના આગામી ચીફ જસ્ટિસ, માત્ર 6 મહિનાનો કાર્યકાળ? ખાસ જાણો
White Hair
White Hair: સફેદ વાળને કાળા કરી દેશે ડુંગળીની છાલ, જાણી લો ઉપયોગ કરવાની સરળ રીત
India Canada Diplomatic Tension
પુરાવા હતા જ નહીં? નિજ્જર હત્યા મુદ્દે કેનેડાના PMએ જ કરી દીધો મોટો ઘટસ્ફોટ