हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
દાડમ
દાડમ News
Kitchen Hacks
દાડમની છાલ સુકાઈને કડક થઈ ગઈ હોય તો આ ટ્રિક અપનાવો, મહેનત વિના ઝડપથી ઉતરશે છાલ
Kitchen Hacks: દાડમ એવું ફળ છે જે નાના મોટા સૌ કોઈને ભાવે છે. પરંતુ દાડમ સાથે મુસીબત એ થાય છે કે એક કે બે દિવસ દાડમને ફ્રિજમાં રાખવામાં આવે તો તેની છાલ કડક થઈ જાય છે. કડક થયેલી છાલને દૂર કરવામાં તકલીફ પડે છે. આવું તમારી સાથે પણ થતું હોય તો હવેથી આ ટ્રીક અજમાવજો. આ ટ્રીક અપનાવશો તો સુકાયેલી દાડમની છાલ તુરંત જ ઉતરી જશે.
Nov 8,2024, 12:39 PM IST
helath care
ભુલથી પણ સવારના નાસ્તામાં ના પીતા આ ફળોનો જ્યુસ, નહીં તો ડોક્ટર પણ નહીં પકડે હાથ!
Avoid During Breakfast: સવારના નાસ્તામાં શું ખાવું જોઈએ એના કરતા પણ વધારે મહત્ત્વની વાત એ છેકે, સવારના નાસ્તામાં શું ના ખાવું જોઈએ. તમે પણ જાણી લો આ વાત નહીં તો થવું પડશે હેરાન...
Aug 23,2024, 16:26 PM IST
Food
મોંઘા ફળોનો બાપ છે કીડા જેવું દેખાતું આ ફળ! 12માંથી માંડ બે મહિના જ દેખાય છે બજારમાં
આ એક ખૂબ જ સારું ફળ છે, જે ચૈત્ર મહિના દરમિયાન એટલે કે, માર્ચથી એપ્રિલ સુધી બજારમાં થોડા દિવસો માટે આવે છે. તેની વિશેષતા એ છે કે, તે ખૂબ જ શાનદાર ફળ છે. તેનું સેવન કરવાથી શરીર સંપૂર્ણ રીતે ઠંડુ રહે છે.
May 12,2024, 16:57 PM IST
Pomegranate Peel Benefits
દાડમની છાલ ફેંકતા પહેલા જાણી લો તેના ફાયદા, અનેક દવાઓ પણ તેની સામે છે ફેલ
Pomegranate Peel Benefits: દાડમ ખાવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. દરરોજ તેનું સેવન કરવાથી એનિમિયા પણ દૂર થાય છે. લોકો દાડમને છોલીને તેની છાલ ફેંકી દે છે. પરંતુ તેને ફેંકતા પહેલા તેના ફાયદા પણ જાણી લો. દાડમની છાલ પણ ખૂબ પૌષ્ટિક હોય છે. તે ઘણી બીમારીઓને દૂર કરવામાં પણ ફાયદાકારક છે. આજે અમે તમને તેની છાલના ફાયદા જણાવીએ છીએ.
Feb 4,2024, 9:06 AM IST
vastu tips
તુલસી, મની પ્લાંટ જ નહીં આ ઝાડ પણ આકર્ષિત કરે છે ધન, માતા લક્ષ્મી ઘરમાં કરે છે વાસ
Vastu Tips:શું તમને એવા ઝાડ વિશે ખબર છે જેને ઘરમાં લગાવવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં સ્થાયીવાસ કરે છે ? હિન્દુ ધર્મ અનુસાર જે ઘરના આંગણામાં આ ઝાડ હોય છે ત્યાં પરિવારમાં સુખ શાંતિ રહે છે અને ઘરમાં દિવસે ને દિવસે સમૃદ્ધિ વધે છે.
Jan 28,2024, 7:41 AM IST
Diabetes
Diabetes: ડાયાબિટીસના દર્દીના શરીરમાં જઈ દવા જેવી અસર કરે છે આ ફળ, ખાવાથી થશે આ લાભ
Diabetes: ડાયાબિટીસના દર્દીઓ દાડમ બિન્દાસ ખાઈ શકે છે. દાડમનું સેવન કરવાથી ડાયાબિટીસના દર્દીઓને ઘણા બધા ફાયદા થાય છે. તેનાથી બ્લડ સુગર લેવલ મેન્ટેન રહે છે અને સાથે જ ઘણા બધા રોગથી શરીરનું રક્ષણ થાય છે.
Jan 13,2024, 10:27 AM IST
health tips
Health Tips: રોજ સવારે એક વાટકી દાડમના દાણા ખાવાથી શરીરની 5 સમસ્યાઓ દવા વિના થશે દુર
Health Tips: દાડમ ખાવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થાય છે તેનું સેવન કરવાથી ઘણી બધી બીમારીઓ દૂર થાય છે દાડમમાં વિટામીન કેલ્શિયમ પ્રોટીન અને પોટેશિયમ જેવા પોષક તત્વો હોય છે જો તમે સવારના નાસ્તામાં દાડમનું સેવન કરો છો તો તેનાથી શરીરની પાર્થ સમસ્યા દવા વિના જ દૂર થઈ જાય છે.
Jan 8,2024, 7:43 AM IST
Mens Health Tips
પુરૂષોની ઉપરથી નીચે સુધી બધી નસો ખોલી નાખશે આ 5 ફ્રૂટ, દૂર રહેશે આ દુશ્મનો
5 health disease: પુરુષોએ દરેક ઉંમરે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ. આ માટે તેઓએ 5 ફળો ખાવા જોઈએ. જે જરૂરી પોષણ આપવા સાથે રક્ત પરિભ્રમણને ઝડપી બનાવે છે. જેના કારણે પુરુષોની શક્તિ વધે છે અને તેમના શરીરના 5 દુશ્મનો દૂર રહે છે.
Jun 14,2023, 23:53 PM IST
banaskantha
બનાસકાંઠાના થરાદમાં દાડમના વેપારી સાથે છેતરપિંડી
બનાસકાંઠાના થરાદના દાડમના વેપારી સાથે છેતરપીંડી આચરવામાં આવી છે. વેપારીએ 5,25,000 રૂપિયાના 21 ટન દાડમ ટ્રકમાં ભરીને દિલ્હી મોકલેલ તે માલ દિલ્હીની પેઢી ઉપર પહોંચ્યો જ નથી. ટ્રક ચાલક અને તેના માલિકે વેપારી સાથે છેતરપીંડી કરી છે. વેપારી ઈશ્વરભાઈ પટેલે હરિયાણાના ટ્રક ચાલક અને ટ્રક માલિક સામે થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. થરાદ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Jan 4,2020, 14:48 PM IST
ગામડું જાગે છે
ગામડું જાગે છે: માવઠાથી થરાદમાં દાડમની ખેતીને મોટું નુકસાન
ગામડું જાગે છે: માવઠાથી થરાદમાં દાડમની ખેતીને મોટું નુકસાન
Nov 6,2019, 23:25 PM IST
Kutch
કચ્છમાં કમોસમી વરસાદથી કેરી અને દાડમના પાકને ભારે નુકસાન
16 એપ્રિલે રાજ્યમાં ત્રાટકેલા વાવાઝોડા અને માવઠાથી પૂર્વ કચ્છના અંજાર પંથકમાં કેરી અને દાડમના પાકને ભારે નુકસાન થયું છે, ફાલ આવી ગયા બાદ કેરીઓ ઝાડ પરથી ખરી જતાં ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થયું છે
Apr 26,2019, 20:10 PM IST
Trending news
local body election
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે આવ્યા મોટા અપડેટ, જાણો ક્યારે થઈ શકે છે મતદાન
belly fat
Belly Fat: પેટ ઘટાડવું છે પણ વર્કઆઉટ માટે સમય નથી ? તો આ 5 પાન ખાઈને બનો સ્લીમ
Cricket
કોહલી કે બુમરાહ નહીં... આ ખતરનાક ક્રિકેટર જીતાડશે ભારતને ચેમ્પિયન્સ ટ્રોફી, જાણો
Labgrown Diamond
સુરતની ડાયમંડ કંપનીએ ટ્રમ્પની પ્રતિકૃતિવાળો લેબગ્રોન ડાઈમંડ બનાવ્યો, જોઈને દંગ રહેશો
railway jobs
ધોરણ 10 પાસ માટે રેલ્વેમાં નોકરી માટે તક, લેખિત પરીક્ષા વિના મળશે નોકરી, જાણો વિગતો
VI
20 રૂપિયામાં 4 મહિના સુધી એક્ટિવ રહેશે સિમ,યુઝર્સનું ટેન્શન થયું દૂર
Reliance Jio
જિયોના યૂઝર્સને ઝટકો, આ લોકપ્રિય પ્લાન થઈ ગયો મોંઘો. હવે 100 રૂપિયા વધુ ખર્ચવા પડશે
Mahakumbh 2025
જો તમે મહાકુંભમાં સંગમ સ્નાન ન કરી શકતા હોવ તો કરો આ કામ, મળશે તીર્થયાત્રા જેવું ફળ
Bigg Boss 18
Bigg Boss 18: બિગ બોસની ટ્રોફી જીતી કરણવીરે, શો જીત્યા પછી વિવિયન માટે કહ્યું આવું
copper water
સવારે પીવો તાંબાના વાસણમાં રાખેલું પાણી, પેશાબ વાટે શરીરમાંથી નીકળી જશે આ 5 બીમારીઓ