हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
નવા કેસ
નવા કેસ News
Ahmedabad
ગુજરાતમાં કોરોના વિફર્યો! નોંધાયા ચિંતાજનક કેસ, 6 કેસમા તો સામે આવી ટ્રાવેલ હિસ્ટ્રી
Corona Virus Case: નવા નોંધાયેલા લોકોની ટ્રાવેલ હિસ્ટ્રીમાં હાલ 6 લોકોની ટ્રાવેલ હિસ્ટ્રી મળી છે. જેમાં 1 દુબઈ, 1 કેરળ, 1 હૈદરાબાદ, 1 કેનેડાથી ગુજરાત આવ્યા છે.જ્યારે 1 અમેરિકા અને 1 કઝાકિસ્તાનથી ગુજરાતમાં આવ્યા છે. હાલ શહેરમાં કોરોનાના 33 એક્ટિવ કેસ છે.
Dec 24,2023, 22:36 PM IST
કોરોના વાયરસ
કોરોના વાયરસે કરી સ્થિતિ ખરાબ! નવા કેસમાં નંબર 1 બન્યું ભારત
કોરોના (Coronavirus)ના નવા કેસમાં ભારત (India) નંબર વન થઇ ગયું છે. દરરોજ સામે આવી રહેલા કેસની ગતિ અમેરિકા (US) કરતાં પણ વધુ છે. જે કોરોનાની વર્લ્ડ ટેલીમાં ટોપ પર છે.
Aug 26,2020, 18:20 PM IST
કોરોના વાયરસ
દેશમાં કોરોનાનો આંકડો 10 લાખને પાર, એક દિવસમાં આવ્યું ભયજનક પરિણામ
કોરોના વાયરસ (Coronavirus) સંક્રમણ ફેલાવવાનો દર ભયજનક સ્તર પર પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં જે કેસ સામે આવ્યા છે તે ભયભતી કરતા છે. ચિંતાની વાત એ પણ છે કે આ બાબતો આ કરતા પણ વધારે ઉંચાઇએ ના પહોંચી જાય. સ્વાસ્થ્ય મંત્રાલય પાસેથી મળેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં રેકોર્ડે 34,956 નવા કેસ સામે આવ્યા છે. આ ભયજનક એટલા માટે છે કેમ કે, અત્યાર સુધીમાં એક દિવસમાં આટલી મોટી સંખ્યામાં કોરોના પોઝિટિવ (Corona Positive) કેસ નોંધાયા નથી.
Jul 17,2020, 12:23 PM IST
કોરોના વાયરસ
Coronavirus: છેલ્લા 24 કલાકમાં 29 હજારથી વધુ કેસ, ભયભીત કરતો મોતનો આંકડો
કોરોના વાયરસ (Coronavirus)થી સંક્રમિત થતા દર્દીઓની સંખ્યા દરરોજ નવો રેકોર્ડ બનાવી રહી છે. છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં જોરદાર વધારો થયો છે. ભારતમાં બુધવારના કોરોના વાયરસના સંક્રમણના એક દિવસમાં સૌથી વધુ 29,429 નવા કેસ સામે આવ્યા બાદ દેશમાં આ ઘાતક વાયરસથી અત્યાર સુધીમાં સંક્રમિત લોકોની સંખ્યા વધીને 9,36,181 થઇ ગઇ અને સંક્રમણ સાથે 582 લોકોના મોત થયા છે આ સાથે મૃતકોની સંખ્યા વધીને 24,309 થઇ છે.
Jul 15,2020, 12:48 PM IST
કોરોના વાયરસ
28 દિવસથી 17 જિલ્લાઓમાં કોરોનાનો કોઇ નવો કેસ નહી, રિકવરી રેટ વધીને 23.3% થયો
દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા 29 હજારને પાર થઇ ગઇ છે. આ સંખ્યા હવે વધીને હવે 29435 થઇ ગઇ છે. ગત 24 કલાકમાં 62 લોકોના મોત આ કોરોના સંક્રમણના લીધે થયા છે. હાલ દેશમાં 21632 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે.
Apr 28,2020, 17:21 PM IST
Trending news
controversy
આ નવરાત્રિ નહીં, લવરાત્રિ છે, અંગપ્રદર્શન થાય છે... સ્વામીનારાયણ સ્વામીનુ નિવેદન
Gang rape
પૂણેમાં મિત્ર સાથે રાતે ફરવા ગયેલી ગુજરાતી યુવતી સાથે ગેંગરેપ, ભોગ બનનાર મૂળ સુરતની
rekha
69 વર્ષની ઉંમરે આ વ્યક્તિ સાથે લિવ ઈનમાં રહે છે બોલીવુડ અભિનેત્રી રેખા?
Stress
Stress અને Anxiety થી બચવું હોય તો ફોલો કરો સવારની આ સારી આદતો
Ahmedabad
લોકોની નજર સામે રેલવે કર્મચારી ટ્રેનની આગળ સૂઈ ગયો, 5 સેકન્ડમાં જીવન પૂરું
Diabetes
Diabetes: દૂધમાં આ વસ્તુ ઉમેરીને રોજ પીવા લાગો, દવા વિના શુગર રહેશે કંટ્રોલમાં
Gold rate
ઓ બાપ રે! ત્રીજા નોરતે પણ ઉછળ્યું સોનું, અમદાવાદ સહિતના મહત્વના શહેરોમાં લેટેસ્ટ રેટ
Lemon
Lemon And Honey: આ 4 બીમારી હોય તેણે ન પીવું લીંબુ-મધવાળું ગરમ પાણી, તબીયત થાશે ખરાબ
Viral Video
આ જોઈને કેનેડાનો મોહ ભંગ થઈ જશે, ભારતીયની ઈજ્જતની પથારી ફેરવી ઘરમાંથી કાઢી મૂક્યો
Belief
ખોડીયાર માતાજીની મૂર્તિ દૂધ પીએ છે... વાયુવેગે વાત ફેલાઈ તો ભક્તો મંદિરે ઉમટી પડ્યા