हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
69/ 2
(30)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
નેત્રંગ
નેત્રંગ News
Acharya Devvratji
ગુજરાતીઓ ભોજનમાં લઈ રહ્યાં છે ધીમું ઝેર! જાણો તમાકુ કરતા પણ ખતરનાક છે કઈ વસ્તુ
Agriculture News: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષપદે નેત્રંગના ચાસવડ ખાતે કસ્તુરબા સેવાશ્રમ, મરોલી આશ્રમશાળામાં ધેનુ ગીર ગૌશાળા અર્પણ હૉલ તથા ઔષધ બાગના લોકાર્પણનો પ્રસંગ યોજાયો હતો. આ અવસરે 'પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ'નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યપાલના હસ્તે નાના અને સીમાંત ખેડૂતોને ગૌદાન પણ કરવામાં આવ્યું હતું. 'પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ'માં રાજ્યપાલએ સંબોધનને બદલે ઉપસ્થિત કૃષિકારો સાથે પારસ્પરિક સંવાદ સાધીને રાસાયણિક અને જૈવિક ખેતીને બદલે પ્રાકૃતિક કૃષિથી થતા લાભાલાભ વિશે વિશદ્ સમજ આપી હતી.
Mar 14,2024, 11:09 AM IST
breaking news
ભરૂચના નેત્રંગ પાસે મોટો અકસ્માત; ટ્રેકટર પલટી મારી જતાં 3ના મોત, 23થી વધુ ઈજાગ્રસ્ત
વડીયા તળાવ પાસે ટ્રેક્ટર પલ્ટી મારી જતાં ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. જ્યારે 23થી વધુ લોકો ઘાયલ થયા છે. અકસ્માતમાં ત્રણના મોતમાં એક મહિલા અને બે પુરુષનો સમાવેશ થાય છે.
Jan 20,2024, 17:33 PM IST
truck
ભરૂચના નેત્રંગ ખાતે ટાઇલ્સ ભરેલી ટ્રકે 3 બાઇકોને અડફેટે લીધી, 3નાં મોત, 3 ઇજાગ્રસ્ત
જિલ્લાના નેત્રંગ પાસે ધાણીખુટ અને થવા ગામની વચ્ચે નાળા પર ટ્રકે ત્રણ બાઇકોને અડફેટે લેદા 2 બહેનો સહિત 3 લોકોનાં મોત નિપજ્યાં છે. જ્યારે 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઘટના અંગે માહિતી મળતાની સાથે જ નેત્રંગ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ છે. તમામ ઇજાગ્રસ્તોને નેત્રંગ પીએચસી ખાતે સારવાર બાદ ગંભીર લોકોને ભરૂચ ખાતે ખસેડવામાં આવ્યા છે.
Jan 5,2021, 19:21 PM IST
netrang
જેટકોની ટીમે લાખ પ્રયાસો કર્યા, છતાં હાઈન્ટેશન લાઈન પર ચઢેલા આઠ વાનર સળગીને મર્યાં
નેત્રંગના મોટામાલપોર ગામે અત્યંત આઘાતજનક બનાવ બન્યો હતો. હાઈન્ટેન્શન લાઈન પર વાનરોનું ટોળું ચઢી જતા એકસાથે આઠ જેટલા વાનરો મોતને ઘાટ ઉતર્યા હતા. હાઈન્ટેન્શન ટાવરની નીચે વાનરોના મૃતદેહ મળી આવતા અરેરાટી ફેલાઈ ગઈ હતી. તો સાથે જ પ્રાણીપ્રેમીઓમાં પણ દુખની લાગણી ફેલાઈ ગઈ હતી.
Mar 13,2020, 12:14 PM IST
Trending news
save environment
ગુજરાતના પર્યાવરણ પર મોટું આક્રમણ! આ કંપની જો કચ્છમાં આવશે તો વિનાશ નોતરશે
lifestyle
શિયાળામાં જરૂર ખાઓ પ્રોટીન રીચ ફ્રેશ લીલા વટાણા, શરીરને મળશે અસંખ્ય ફાયદા
gujarat
ગુજરાતના ખેડૂતોની આ માંગને CM ભૂપેન્દ્ર પટેલે કરી પુરી; લીધો આ મોટો નિર્ણય
Harsh Sanghvi
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અનોખી પહેલ રંગ લાવી, માત્ર 7 કલાકમાં Facebook પર 900 લો
Joe Root
આ ખેલાડીએ તોડ્યો સચિનનો આ મહા વર્લ્ડ રેકોર્ડ, 24 વર્ષની મહેનત પર ફેરવ્યું પાણી
TRAI New OTP Rule
11 ડિસેમ્બરથી બદલાઈ જશે મેસેજનો આ નિયમ;Jio, Airtel, Vi અને BSNL યૂઝર્સ ફટાફટ જાણી લો
World AIDS Day
માત્ર 22 વર્ષની ઉંમરે HIV પોઝિટિવ બનેલી દર્દીની આપવીતી સાંભળીને કાળજુ કંપી જશે
Apple iPhone 17 Pro Launch Date
iPhone 17 Pro ની લોન્ચ ડેટ, કિંમતથી લઈને ફીચર્સ સુધી બધુ જ લીક, નવા મોડલમાં શું મળશે
Business
વધારવામાં આવી ITR ફાઈલ કરવાની તારીખ, આ ટેક્સપેયર્સને આપાયું 15 દિવસનું એક્સટેન્શન
Vivah Panchami
જો કોઈના વિવાહ થવામાં મુશ્કેલી પડી રહી હોય તો વિવાહ પંચમીના દિવસે કરો આ કામ, ફટાફટ..