हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
BAN
NZ
236/ 9
(50)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
બલિદાન બેજ
બલિદાન બેજ News
Ahmedabad
જાણો મહેન્દ્રસિંહ ધોનીના ગ્લોવ્ઝ પર બલિદાન બેજને લઈ વિવાદ મુદ્દે અમદાવાદના લોકોનો મત
મહેન્દ્રસિંહ ધોનીના ગ્લોવ્ઝ પર બલિદાન બેજને લઈ વિવાદ ચાલી રહ્યો છે ત્યારે ઝી 24 કલાકે અમદાવાદના યુવાનો સાથે આ મુદ્દે ખાસ વાતચીત કરી છે
Jun 7,2019, 22:15 PM IST
ધોની ગ્લવ્સ વિવાદ
બલિદાન બેજ પર ICCનો BCCIને જવાબ- ધોનીએ કર્યો નિયમનો ભંગ
આઈસીસીએ બીસીસીઆઈને કહ્યું ધોનીએ નિયમોનો ભંગ કર્યો છે. તે ગ્લવ્સ પર કોઈ ખાનગી મેસેજ લખી શકે નહીં.
Jun 7,2019, 21:50 PM IST
મહેન્દ્રસિંહ ધોની
ધોનીના ગ્લવ્સ પરનો 'લોગો' પેરા સ્પેશિયલ ફોર્સિસનો નથી, વિવાદમાં સેના નહીં
ICC અને BCCI વચ્ચે ભારતીય ક્રિકેટ ખેલાડી મહેન્દ્રસિંહ ધોનીના હેન્ડ ગ્લવ્સને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. સેનાનું વલણ એકદમ સ્પષ્ટ છે. ધોનીના હેન્ડ ગ્લવ્સ પર પેરાશૂટ રેજીમેન્ટના જે લોકોને લગાવવામાં આવ્યો છે, તે અંગે સેનાનું કહેવું છે કે તે પેરાશૂટ રેજીમેન્ટનો છે જ નહીં. સેનાના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે અમે આ મામલે કોઈ હસ્તક્ષેપ કરવા માંગતા નથી. કારણ કે આ બેજ ભારતીય સેનાની પેરાશૂટ રેજીમેન્ટનો છે જ નહીં. ભલે આ લોકો તેના જેવો લાગતો હોય.
Jun 7,2019, 21:28 PM IST
બાઈચુંગ ભૂટિયા
ધોની ગ્લવ્સ વિવાદઃ આ ભારતીય ખેલાડીએ કહ્યું- ધોનીએ બલિદાન બેજ હટાવી દેવું
રમત જગતે ગ્લવ્સ વિવાદ પર ધોનીનું સમર્થન કર્યું છે. ખેલ પ્રધાન કિરણ રિજિજૂએ બીસીસીઆઈને એમએસ ધોનીના મામલાનો ઉકેલ લાવવાનું કહ્યું છે. પરંતુ પૂર્વ ભારતીય ફુટબોલ કેપ્ટન બાઈચુંગ ભૂટિયાનું માનવું છે કે, ધોનીએ નિયમોનું પાલન કરીને તેને હટાવી દેવો જોઈએ.
Jun 7,2019, 21:17 PM IST
ધોની ગ્લવ્સ વિવાદ
ધોનીને બલિદાન બેજવાળા ગ્લવ્સ પહેરવાની મંજૂરી આપવામાં આવેઃ વિનોદ રાય
બીસીસીઆઈએ આઈસીસીને ધોનીના ગ્લવ્સને મંજૂરી આપવાની માગ કરી છે.
Jun 7,2019, 23:02 PM IST
એમએસ ધોની
ધોનીના ગ્લવ્સમાં 'બલિદાન બેજ', જાણો શું કહે છે આઈસીસીના નિયમ
આઈસીસી પ્રમાણે કોઈપણ પ્લેયરને ત્રણથી વધુ લોગોની પોતાના ડ્રેસ પર ઉપયોગ કરવાની મંજૂરી ન આપી શકાય. ગ્લવ્સ પર માત્ર મેન્યુફેક્ચરરનો જ લોકો હોઈ શકે છે.
Jun 7,2019, 16:05 PM IST
ધોની ગ્લવ્સ વિવાદ
ધોની ગ્લવ્સ વિવાદઃ ખેલ પ્રધાન બોલ્યા- 'આ ભારતની સાખ સાથે જોડાયેલ મામલો,
કિરન રિજિજૂએ ન્યૂઝ એજન્સી એએનઆઈને કહ્યું, 'બીસીસીઆઈ કે કોઈપણ રમત સંગઠન પર સરકાર હસ્તક્ષેપ કરતી નથી, તે પોતાની રીતે બોડી ચલાવે છે. વિશ્વકપમાં જે થયું તે ભારતની સાખ સાથે જોડાયેલી ઘટના છે.
Jun 7,2019, 15:05 PM IST
ધોની ગ્લવ્સ વિવાદ
ધોની ગ્લવ્સ વિવાદઃ PAK પ્રધાને કહ્યું- ધોની ઈંગ્લેન્ડ ક્રિકેટ રમવા ગયો છે
પરંતુ તેના આ ટ્વીટ પર સોશિયલ મીડિયા યૂઝરો તેને ટ્રોલ કરી રહ્યાં છે.
Jun 7,2019, 14:56 PM IST
બીસીસીઆઈ
નહીં હટે ધોનીના ગ્લવ્સ પર બલિદાન બેજ! BCCIની ચીઠ્ઠી બાદ નરમ પડ્યું ICC
ધોનીના મોજા પર બલિદાન બેજના નિશાનને લઈને બીસીસીઆઈ અને આઈસીસી આમને-સામને છે. આઈસીસીએ ધોનીને પોતાના ગ્લવ્સમાંથી બલિદાન બેજ હટાવવાનું કહ્યું હતું.
Jun 7,2019, 14:00 PM IST
Trending news
Ahmedabad
ગુજરાતમાં PMJAYમાં ચાલતા ભ્રષ્ટાચારની તપાસ CBI પાસે કરાવો, જાણો શું બોલી સરકાર
health
Health Tips : પૂરતો આરામ કરવા છતાં લાગે છે થાક, તો હોઈ શકે છે આ ગંભીર બીમારી
PM Kisan Yojana'
PM Kisan: ગુજરાતના 51.41 લાખથી વધુ ખેડૂતોના ખાતામાં આવ્યા 2,000 રૂપિયા
porbandar
ગાંધીની ભૂમિ પર દારૂની ખાનગી પાર્ટીની જાહેરાત! પોરબંદરના બીચ પરથી વાયરલ થયો આ વીડિયો
Mahashivratri
મહાશિવરાત્રિએ સોમનાથમાં મોટું આયોજન : 42 કલાક ખુલ્લું રહેશે મંદિર, આવું છે શિડ્યુલ
kaliyug
આ રાજાની ભૂલને કારણે પૃથ્વી પર કળિયુગની શરૂઆત થઈ હતી, લોકો ભોગવે છે તેનું પરિણામ
PM Kisan Yojana'
પ્રધાનમંત્રી મોદીએ ટ્રાન્સફર કર્યો 19મો હપ્તો, ખેડૂતોના ખાતામાં મોકલ્યા 22 હજાર કરોડ
Stock Crash
28 વર્ષ પછી ફરી આવ્યું તોફાન? નિફ્ટી પર આવી રહ્યો છે ખતરો, એક્સપર્ટ વધાર્યું ટેંશન
IND vs NZ
શું ન્યૂઝીલેન્ડ સામે નહીં રમે રોહિત શર્મા અને મોહમ્મદ શમી? ઈજા પર આવ્યું મોટું અપડેટ
gk quiz
શું તમને ખબર છે...ચા સાથે કઈ વસ્તુ ખાવાથી માણસનું મોત થઈ શકે છે?