हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
રમજાન
રમજાન News
Coronavirus
રમજાન મહિનો ગુજરાત પોલીસ માટે સૌથી મોટી ચેલેન્જિંગ બની રહેશે
આજથી રમજાન મહિનાની શરૂઆત થઈ છે. ગઈકાલે રમજાનનો ચાંદ નજર આવી ગયો છે. શિયા ચાંદ કમિટીએ ચાંદ દેખાયાની પુષ્ટિ કરી છે. ઈદગાહ લખનઉના ઈમામ મૌલાના ખાલિદ રશીદ ફરંગીએ એલાન કર્યો કે, 24 એપ્રિલ 2020ના રોજ રમજાનુલ મુબારક ચાંદ થઈ ગયો છે. પહેલો રોજા આજે શનિવારથી રાખવામા આવશે. તો બીજી તરફ, ગુજરાત પોલીસ માટે રમજાન મહિનો વધુ ચેલેન્જિંગ બની રહેશે. આ માટે પોલીસે ઘરમાં રહીને જ ઈબાદત કરવાની સલાહ આપી છે. તેમજ પોલીસ આ મામલે સખત બનીને કડક પગલા લઈ રહી છે.
Apr 25,2020, 11:25 AM IST
લોકસભા ચૂંટણી 2019
સુપ્રીમે ચૂંટણી પંચને કહ્યું, 'મતદાન 7ની જગ્યાએ 5 વાગ્યાથી શરૂ કરવા પર કરો
સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને કહ્યું છે કે તેઓ રમજાનને ધ્યાનમાં લઈને ચૂંટણીના બાકીના તબક્કામાં વોટિંગ સવારે 7 વાગ્યાની જગ્યાએ 5 વાગ્યાથી કરાવવાની વિવિધ સંગઠનોની માગણી પર વિચાર કરે. ઉલ્લેખનીય છે કે જ્યારે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ તો લોકસભા ચૂંટણી વખતે જ રમજાન હોવાને લઈને વિવાદ ઊભો થયો હતો. જેના પર લખનઉના મૌલાનાઓએ આપત્તિ જતાવતા ચૂંટણી પંચ પાસે તારીખોમાં ફેરફાર કરવાની માગણી કરી હતી.
May 2,2019, 11:57 AM IST
લોકસભા ચૂંટણી 2019
ભાજપ નથી ઈચ્છતો કે 3 રાજ્યોમાં અલ્પસંખ્યકો મત આપે: TMC નેતા
ચૂંટણી પંચ તરફથી રવિવારે લોકસભા ચૂંટણીની તારીખો અને સમગ્ર કાર્યક્રમ જાહેર કરી દેવાયો. જેના પર તૃણમૂલ કોંગ્રેસના નેતા અને કોલકાતાના મેયર ફિરહાદ હકીમે સવાલ ઉઠાવ્યાં છે.
Mar 11,2019, 10:47 AM IST
સીઝફાયર
રમજાન મહિનામાં અશાંતિ, એક મહિનામાં થયા 62 હુમલા, 41ના મોત
રમજાન સમયે ઘાટીમાં આતંકીઓ વિરૂદ્ધ કાર્યવાહી પર લગાવવામાં આવેલી રોકમાં રેકોર્ડ બ્રેક 20 ગ્રેનેડ હુમલા અને 62 આતંકી હુમલા થયા. આ એટેકમાં 41 લોકોના જીવ ગયા છે. આ જાણકારી સત્તાવાર સુત્રો દ્રારા પ્રાપ્ત થઇ છે.
Jun 19,2018, 9:37 AM IST
વકાર યૂનુસ
વકાર યૂનુસે રમજાનમાં કાપી વસીમ અકરમના જન્મદિવસની કેક, માંગવી પડી માફી
Jun 5,2018, 15:34 PM IST
Trending news
Investment in Property
કઈ પ્રોપર્ટીમાં રોકાણ કરવું જોઈએ કોમર્શિયલ કે રેસિડેન્શિયલ? જાણો બંનેના ફાયદા....
Ahmedabad
કાગડાપીઠમાં યુવકની જાહેરમાં હત્યાથી ચકચાર, પોલીસ પર ઉઠ્યા સવાલ, PI સસ્પેન્ડ
Law and order
ગુજરાતમાં ગુનાઓની ઘટનાઓથી હાહાકાર, અહિંસાવાદી ગાંધીનું આ ગુજરાત હવે સુરક્ષિત નથી?
Jio
Jioએ લોન્ચ કર્યુ સ્પેશિયલ વાઉચર; આખું વર્ષ મળશે 5G ડેટા, મિત્રોને કરી શકશો ટ્રાન્સફર
Patan
વિદ્યાર્થીના મોત બાદ રેગિંગનો મુદ્દો ચર્ચામાં, જાણો આવી ઘટનાઓ રોકવા માટે શું છે નિયમ
RCB
IPLના ઓક્શન પહેલા RCBમાં આ દિગ્ગજ ખેલાડીની એન્ટ્રી, મુંબઈને બનાવ્યું છે ચેમ્પિયન
smart city
સ્માર્ટ સિટી અંતર્ગત ગુજરાતના આ શહેરની થઈ રહી છે કાયાપલટ, બની રહ્યું છે આધુનિક
Buying a home
Property Knowledge: ઘર ખરીદવું કે ભાડા પર લેવું શું છે ફાયદાકારક, અહીં જાણો
Divorce Hotel
આ હોટલમાં બુકિંગ કરતા પહેલા વિચારજો... અહીં રોકાવાથી જ કપલના થઈ જાય છે છૂટાછેડા
Ahmedabad
નખમાં ય રોગ નહોતો તેવા દાદાનું દિલ ચીરી નાંખ્યું, ડો.વજીરાણીનું વધુ એક કારસ્તાન