हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ News
mukesh ambani
'રિઝી ગયા મુકેશ કાકા' : જો તમારી પાસે પણ રિલાયન્સના શેર છે તો થશે મૌજ-એ-દરિયા
Reliance Industries Bonus Share: જો તમે પણ શેરબજારમાં રોકાણ કરો છો તો આ સમાચાર તમારા માટે જ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે (Reliance Industries) શેરધારકોને 1:1ના રેશિયોમાં બોનસ શેર આપવાની જાહેરાત કરી છે. આ છઠ્ઠી વખત છે જ્યારે કંપની તેના શેરધારકોને બોનસ શેર જારી કરી રહી છે. જેનો ફાયદો રિલાયન્સના શેરધારકોને થશે.
Sep 6,2024, 14:49 PM IST
Reliance Industries
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેર હોલ્ડર માટે મોટી ખુશખબરી! 7 વર્ષ બાદ કંપની આપશે બોનસ શેર
Reliance Bonus Shares : રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે અગાઉ વર્ષ 2017 માં 1:1 બોનસ શેર જાહેર કર્યા હતા, રિલાયન્સે 2009માં 1:1 બોનસ શેર જાહેર કર્યા હતા
Sep 5,2024, 23:09 PM IST
Vibrant Gujarat
મુકેશ અંબાણીએ વાઈબ્રન્ટ સમિટમાં ગુજરાતીઓને આપ્યા 5 વચન
Ambani Promises in Vibrant Gujarat: વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 માં મુકેશ અંબાણીની સ્પીચ વાઈબ્રન્ટ સ્પીચ બની રહી... તેમણે આ સમારોહમાં પાંચ મોટી જાહેરાત કરી
Jan 12,2024, 8:51 AM IST
mukesh ambani
ભણવાનું અધવચ્ચે છોડી કામે લાગેલાં મુકેશ અંબાણી કઈ રીતે થયા સફળ?
Mukesh Ambani એશિયાના સૌથી ધનિક બિઝનેસમેન છે. તેમની કુલ નેટવર્થ લગભગ 82 અરબ ડોલરછે. તેઓ એશિયાના પહેલા એવા બિઝનેસમેન છે જેમની સંપત્તિ 100 અરબ ડોલર સુધી પહોંચી છે.
Apr 19,2023, 11:37 AM IST
Business
રિલાયન્સે મેનેજમેન્ટમાં ફેરફાર, શેરમાં રેકોર્ડબ્રેક ઘટાડા વચ્ચે કંપનીનો મોટો નિર્ણય
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં ઘટાડાનો સિલસિલો યથાવત્ છે. આ દરમિયાન કંપનીના મેનેજમેન્ટમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. કંપનીએ આલોક અગ્રવાલની જગ્યાએ વેંકટચારી શ્રીકાંતની ચીફ ફાઈનાન્શિયલ ઓફિસર તરીકે નિમણૂંક કરી છે.
Mar 25,2023, 15:47 PM IST
Dhirubhai Ambani
Ambani Family House: 'એન્ટીલિયા'માં શિફ્ટ થયા પહેલા આ ઘરમાં રહેતો હતો અંબાણી પરિવાર
Ambani House: ધીરુભાઈ અંબાણીએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો પાયો નાખ્યો હતો જેને તેમના પુત્ર મુકેશ અંબાણીએ આગળ વધાર્યો. ધીરુભાઈ અંબાણીની સતત અને સખત મહેનતથી તેમણે પોતાના પરિવારનું ભાગ્ય બદલી નાખ્યું.
Mar 7,2023, 9:38 AM IST
રિલાયન્સ રિટેલ
રિલાયન્સ રિટેલે ઓનલાઇન ફર્નીચર કંપની અર્બન લેડરને ખરીદી
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના રિટેલ યુનિટે ઓનલાઇન ફર્નીચર કંપની અર્બન લેડરની 96 ટકા ભાગીદારીને 182.12 કરોડ રૂપિયામાં ખરીદી લીધી છે.
Nov 15,2020, 17:04 PM IST
રિલાયન્સ ગ્રૂપ
રિલાયન્સને ટેલિકોમ બિઝનેસમાં લાવવામાં આ શખ્સનો છે મોટો રોલ
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના નજીકના સૂત્રો અનુસાર, ફેસબુકને રિલાયન્સ જિયો સાથે જોડવામાં મનોજ મોદી અને આકાશની મહત્વની ભૂમિકા છે
Aug 21,2020, 16:37 PM IST
goldman sachs report
ઓનલાઇન કરિયાણા વ્યવસાયના અડધા ભાગ પર થઈ જશે રિલાયન્સનો કબજોઃ ગોલ્ડમેન સેશ
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (RIL) ઓનલાઇન કરિયાણા બજારના અડધા ભાગ પર કબજો જમાવી શકે છે. અમેરિકાની બહુરાષ્ટ્રીય નાણાકીય સેવા અને કન્સલ્ટિંગ કંપની ગોલ્ડમેન સેશે આ અનુમાન જારી કર્યું છે.
Jul 22,2020, 15:20 PM IST
Relinance AGM
ગૂગલ જીયો પ્લેટફોર્મમાં કરશે 33 હજાર કરોડનું રોકાણ, મુકેશ અંબાણીએ કરી જાહેરાત
ગૂગલ જીયો પ્લેટફોર્મ્સમાં 33737 કરોડ રૂપિયાનું રોકાણ કરીને 7.7 ટકા ભાગીદારી ખરીદશે. રિલાયન્સની 43મી એજીએમને ઓનલાઇન સંબોધિત કરતા તેમણે ગૂગલની સાથે સ્ટ્રેટેજિક પાર્ટનરશિપની જાહેરાત કરી હતી. આ રીતે અત્યાર સુધી 14 કંપનીઓ જીયોમાં રોકાણ કરી ચુકી છે.
Jul 15,2020, 15:13 PM IST
Mukesh Ambani security
મુકેશ અંબાણીના ઘરની બહાર તૈનાત ગુજરાતના જવાનના હાથથી ભૂલથી ટ્રિગર દબાઈ ગઈ,
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (Relience Industry) ના ચેરમેન મુકેશ અંબાણી (Mukesh Ambani)ના ઘર એન્ટીલિયા (Antilia)માં તૈનાત સીઆરપીએફ જવાનના હાથથી અજાણતા જ ટ્રિગર દબાઈ જતા તેનું મોત નિપજ્યું છે. ઓટોમેટિક રાઈફલથી અચાનક ગોળીબારી થઈ હતી. આ ઘટના બુધવારે સાંજે બની હતી. મરનાર 30 વર્ષના જવાન રામભાઈ બકોત્રા મૂળ ગુજરાતના રહેવાસી હતા અને મુંબઈના પેદ્દાર રોડ પર એન્ટીલિયાના ગેટ પર તૈનાત હતા.
Jan 24,2020, 9:22 AM IST
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ
રિલાયન્સનો નવો ઈતિહાસ, BPને પછાડી વિશ્વની ટોપ-6 તેલ ઉત્પાદન કંપનીમાં થઈ
મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે બુધવારે નવો ઈતિહાસ રચ્યો છે. આરઆઈએલ બ્રિટિશ પેટ્રોલિયમને પછાડીને તેલ ઉત્પાદન કરનારી વિશ્વની ટોપ 6 કંપનીઓની ક્લબમાં સામેલ થઈ ગઈ છે.
Nov 20,2019, 17:12 PM IST
mukesh ambani
રિલાયન્સ 9.5 લાખ કરોડ રૂપિયાના માર્કેટ કેપવાળી દેશની પ્રથમ કંપની બની
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં મંગળવારે 3 ટકાની તેજી જોવા મળી હતી. તેના માર્કેટ કેપમાં ઝડપથી વધારો થયો હતો. રિલાયન્સ પાછલા વર્ષે ઓગસ્ટેમાં 8 લાખ કરોડ રૂપિયાના આંકડા પર પહોંચી હતી. આ મામલામાં પણ તે દેશની પ્રથમ કંપની બની હતી.
Nov 19,2019, 16:37 PM IST
Trending news
Mahakumbh 2025
મહાકુંભમાં જ કેમ બને છે નાગા? 5 હજાર સંન્યાસી જીવતા જ પિંડદાન કરને બનશે નાગા સાધુ
gujarat
100 રૂપિયાની માથાકૂટમાં ફેંક્યો હતો પેટ્રોલ બોંબ! ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોઈ બનાવ્યો હતો
gujarat
યુવકને છોકરીનો નંબર માંગવો ભારે પડ્યો! મેળામાં પરિવારના સભ્ય દ્વારા યુવકની હત્યા
health
શું છે સિકલ સેલ ડિસીઝ, જેમાં સમય સાથે વિચારવાની અને સમજવાની શક્તિ થવા લાગે થે ખતમ!
health
મોર્ડન ફૂડ કલ્ચર બર્બાદ કરી રહ્યું છે તમારી કીડની, બચવા માટે એક્સપર્ટે જણાવ્યા ઉપાય
gujarat
ઓપરેશન થિયેટરમાં મોટો કાંડ! લાઈટ જતાં હોસ્પિટલમાં કામ કરતાં વિધર્મી કર્મચારીએ નર્સ..
turmeric
હળદર-ચંદનનો ફેસ પેક ચેહરાને બનાવશે બેદાગ, જાણો ફેસ પર કેવી રીતે લગાવવું
ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ કેમ આવ્યો હતો અમદાવાદ? ચોંકાવનારા ખુલાસો…
gujarat
કોઈ મફતમાં ચા પીવડાવે તો ચેતજો! ઘેનની દવા નાંખી લૂંટતી ગેંગ સક્રિય, આવી મહિલાઓને....
astrology
વર્ષો પછી ગુરુની રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય