हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
BAN
IND
132/ 5
(35)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
લવ મેરેજ
લવ મેરેજ News
love marriage
Marriage: મેરેજ પહેલા જે છોકરો ઈમોશનલ હોય તે લગ્ન પછી પ્રેક્ટિકલ શા માટે બની જાય છે?
Love Marriage: જે વ્યક્તિ સાથે લગ્ન કરવા તમે માતા-પિતા સહિત સમાજની વિરુદ્ધ થઈ જાવ છો તે જ વ્યક્તિ લગ્ન પછી બદલાય જાય તો ? કેટલીક યુવતીઓ સાથે આવું થાય છે કે જે છોકરા માટે તે બધું છોડીને આવે છે તે છોકરો લગ્ન પછી એકદમ પ્રેક્ટિકલ થઈ જાય છે. આવો બદલાવ શા માટે આવે છે ચાલો તમને જણાવીએ.
Jan 8,2025, 8:36 AM IST
Relationship Tips
લવ મેરેજમાં લગ્ન પછી પ્રેમ ઓછો શા માટે થઈ જાય છે ? જાણો ચોંકાવનારા કારણો
Relationship Tips: લવ મેરેજ કરનાર ઘણા લોકો પાસેથી તમે સાંભળ્યું હશે કે તેમની વચ્ચે હવે પહેલા જેવો પ્રેમ રહ્યો નથી. બે વ્યક્તિ એ જ હોય છે પરંતુ લગ્ન પહેલા જેવો પ્રેમ પછી રહેતો નથી. આમ થવા પાછળ કેટલાક કારણો જવાબદાર હોય છે. આ ચોંકાવનારા કારણો વિશે આજે તમને જણાવીએ.
Dec 26,2024, 13:53 PM IST
love marriage
જાણી લો લવ મેરેજના 5 ફાયદા, આ વાત જાણી માતા-પિતા સામેથી કહેશે પ્રેમ લગ્ન જ કરો
Love Marriage: યુવાનો તો લવ મેરેજ કરવા માટે તૈયાર હોય છે પરંતુ માતા-પિતા રેડી હોતા નથી. ઘણા માતા પિતા લવ મેરેજના વિરોધમાં હોય છે. જો માતા પિતા લવ મેરેજ માટે માનતા ન હોય તો તેને આ પાંચ ફાયદા વિશે જરૂરથી જણાવો. લવ મેરેજ કરવાથી થતા આ ફાયદા વિશે જણાવશો તો તે ખુશી ખુશી હા કહી દેશે.
Nov 15,2024, 12:43 PM IST
Relationship Tips
લવ મેરેજ માટે માતા-પિતાને મનાવવા હોય તો અપનાવો આ રીતો, 100 ટકા હા કહી દેશે
Relationship Tips: દીકરા-દીકરીના લગ્ન માટે આમ તો માતા પિતાને જ સૌથી વધારે ઉતાવળ હોય છે. પરંતુ વાત જ્યારે લવ મેરેજની આવે ત્યારે માતા પિતાને મનાવવા જ મુશ્કેલ થઈ જાય છે. કેટલાક કેસમાં માતા-પિતા ઝડપથી લવ મેરેજ માટે માની જતા હોય છે પરંતુ કેટલાક કપલને નિરાશા હાથ લાગે છે..
Sep 6,2024, 9:06 AM IST
entertainment
ક્રિકેટરના પ્રેમમાં લગ્ન વિના પ્રેગ્નન્ટ થઈ હીરોઈન! 30 વર્ષની ઉંમરે બની કુંવારી માતા
સમાજના ચાર લોકો વિશે વિચારવાને બદલે પોતાના અને તેના ભાવિ બાળક વિશે વિચાર્યું અને 1989માં મસાબાને જન્મ આપ્યો અને સિંગલ પેરેન્ટ તરીકે તેનો ઉછેર કર્યો. નીના ગુપ્તાનું વેસ્ટ ઇન્ડીઝના ક્રિકેટર વિવિયન રિચર્ડ સાથે અફેર હતું અને દરેક લોકો આ વાતથી વાકેફ છે.
Dec 8,2023, 16:02 PM IST
gujarat
ગુજરાતના અર્થતંત્રની કરોડરજ્જુ છે લેઉવા પટેલ સમાજ, પૈસાની કોઈ કમી નથી, પુષ્કળ રૂપિયા
સંડેર ખાતે ખોડલધામના ભૂમિપૂજન કાર્યક્રમના આયોજન અંગે મળેલી બેઠકમાં નરેશ પટેલનું નિવેદન, જાતિ આધારીત વસ્તી ગણતરી રાજકીય ચર્ચાનો વિષય છે, મારે કૉમેન્ટ કરવી યોગ્ય નથી. લેઉવા પટેલ સમાજ પાસે પૈસાની ઉણપ નથી, પુષ્કળ રૂપિયા છે. ખોડલધામ સંસ્થા નથી, વિચાર છે. ગુજરાતમાં લેઉવા પટેલ સમાજ જે તરફ જાય છે તે તરફ રાજકારણ ઢળે છે. ગુજરાતની ઇકોનોમિકની કરોડરજ્જુ લેઉવા પટેલ સમાજ છે
Oct 10,2023, 19:37 PM IST
love
લવ બોમ્બિંગ શું છે? નવા લવરો ખાસ જાણી લેજો આ હકીકત, નહિ તો આવશે પસ્તાવાનો વારો
લવ બોમ્બિંગ શબ્દ પ્રેમ સાથે સંકળાયેલો છે અને રોમેન્ટિક સંબંધની શરૂઆતમાં સકારાત્મક લાગે છે, પરંતુ સત્ય એ છે કે તે આખરે દુરુપયોગ સાથે સમાપ્ત થાય છે.
Sep 15,2023, 16:59 PM IST
ચાંદખેડા
અમદાવાદ: લવ મેરેજ કર્યા બાદ પરણિતાએ કર્યો આપઘાત, પિયર પક્ષે કર્યો દહેજનો આ
અમદાવાદના ચાંદખેડા વિસ્તારની એક પરિણિતાને દહેજને કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. પરિણીતાના અપમૃત્યુ કેસને લઈ પરિવારે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે હંગામો પણ કર્યો અને પોતાની દીકરીએ આત્મહત્યા નહિ પરંતુ સાસરિયા પક્ષ દ્વારા તેની હત્યા કરાઈ હોવાની આશંકા વ્યક્ત કરી હતી.
Jul 28,2019, 23:39 PM IST
અમદાવાદ
અમદાવાદ: જન્મજાત થેલેસેમિયા રોગથી પીડાતી મહિલાએ આપ્યો બાળકીને જન્મ
જન્મના 3 મહિનાથી જ થેલેસેમિયા પીડિત હોવા છતાં 26 વર્ષીય યુવતી કિંજલ લાઠીએ એક બાળકીને જન્મ આપ્યો છે. થેલેમેસીયા પીડિત યુવતીએ બાળકને જન્મ આપ્યો હોય તેવો ગુજરાતમાં આ પહેલો કિસ્સો હોવાનું ડોક્ટર અનીલ ખત્રીનું કહેવું છે. જ્યારે દેશભરમાં અત્યાર સુધી માત્ર 5 થી 6 કેસમાં થેલેસેમિયાગ્રસ્ત મહિલા માતા બની હોય તેવું શક્ય બન્યું છે.
Jul 17,2019, 21:50 PM IST
Madhya Pradesh
નીચી જાતીનાં યુવક સાથે પ્રેમ, પરિવારે જીવતી પુત્રીનો અંતિમ સંસ્કાર કર્યો
મધ્યપ્રદેશના ઝાબુવા જિલ્લામાં યુવતીએ નીચી જાતીનાં યુવક સાથે વિવાહ કરી લેતા પરિવારજનોએ અંતિમ યાત્રા કાઢી, મુંડન કરાવ્યું અને મૃત્યુ ભોજનું આયોજન પણ કર્યુ
Nov 14,2018, 19:01 PM IST
પિતા
દીકરીએ કર્યા Love Marriage તો પિતાએ લીધું શોકિંગ પગલું
21મી સદીમાં પણ આજે સમાજમાં પ્રેમ વિવાહને સ્વિકૃતી નથી મળી
Aug 5,2018, 17:08 PM IST
Trending news
black magic
Black Magic: આ રાશિના લોકો પર મેલી વિદ્યાથી અસર ઝડપથી થાય, બનવા લાગે વિચિત્ર ઘટનાઓ
Mohammed Shami
એવું લાગ્યું કે કરિયર પૂર થઈ ગયું! ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ક્રિકેટરનો મોટો ખુલાસો
Axar patel
આસાન કેચ છોડી દીધો! અક્ષર પટેલની નજરમાં વિલન બની ગયો રોહિત, તૂટ્યું હેટ્રિકનું સપનું
heart attack
મોપેડ પર વાત કરતા કરતા આવ્યો હાર્ટ એટેક, લાઈવ મોત કેમેરામાં કેદ થયું
Business News
મોટા સમાચાર! આ સરકારી બેંકે ગ્રાહકોને આપી મોટી ભેટ, હવે લોન લેવી થઈ સસ્તી, જાણો
Mosquitoes
જીવતો કે મરેલો...5 મચ્છર લાવો અને આટલા પૈસા લઈ જાઓ, જાણો ક્યાં ચાલે છે આ મુહિમ
pista
શરીરને ફોલાદી બનાવી શકે છે આ ડ્રાઈ ફ્રૂટ, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક
Gujarat Budget 2025
આ યોજનામાં સરકારે વધારી સહાયની રકમ, 1.20 લાખને બદલે 1.70 લાખ રૂપિયા મળશે
Birth Sign Personality
આ 3 રાશિના લોકો છોડી દે છે પોતાના જીવનસાથીને, જાણો તમારું પણ ભવિષ્ય
Gujarat Budget
જનતા માટે 'દાદા'નું દમદાર બજેટ; એક ક્લિકમાં વાંચો તમામ મોટી યોજના અને જાહેરાત