हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
લેખાનુદાન બજેટ
લેખાનુદાન બજેટ News
નિતીન પટેલ
ગુજરાત બજેટ 2019: લેખાનુદાન બજેટમાં કયા સેક્ટરને શું મળ્યું, જાણો એક ક્લિક
આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે લેખાનુદાન બજેટ ગૃહમાં રજૂ કર્યું હતું. જેમાં દરેક વર્ગને આવરી લેવામાં આવ્યો હતો. રાજ્ય સરકારે કોઈ નવા વેરાનું ભારણ પ્રજા પર નાખ્યું નથી તેમ છતાં અનુપાલન અને વસૂલાતના અસરકારક પગલાના પરિણામે સરકારની આવકમાં ઉત્તરોત્તર વધારો થયો છે.
Feb 19,2019, 16:24 PM IST
નિતીન પટેલ
બજેટમાં સરકારે કરી આ 20 મહત્વપૂર્ણ જાહેરાતો, હવે દરિયાનું પાણી બનશે મીઠું
નાયબ મુખ્યમંત્રી ગૃહમાં ગુજરાત બજેટ રજૂ કરી રહ્યા છે. આ બજેટ દરમિયાન તેમણે કેટલીક મહત્વપૂર્ણ જાહેરાતો કરી હતી. તેમાં 20 એવી મહત્વપૂર્ણ જાહેરાતો હતી જેનો સીધો લાભ સામાન્ય માણસને મળી શકે છે. તેમણે ગૃહમાં જણાવ્યું હતું કે 4 માર્ચે ગુજરાતની પ્રથમ મેટ્રો ટ્રેન સેવાનો પ્રારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરાવશે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે 15 દિવસમાં દરેક બાળકને બે યુનિફોર્મ મળશે. આ ઉપરાંત 1 લાખથી વધુ આંગણવાડી અને તેડાઘરની બહેનોને 6 સાડીઓ અપાશે.
Feb 19,2019, 13:39 PM IST
નિતીન પટેલ
ગુજરાત બજેટ 2019 Live: નીતિન પટેલ ગુજરાત વિધાનસભામાં રજૂ કરી રહ્યા છે બજેટ
નાયબ મુખ્યપ્રધાન અને નાણામંત્રી નીતિન પટેલ વિધાનસભા પ્રથમ એક કલાક સુધી પ્રશ્નોતરીકાળ શરૂ કર્યો હતો. ત્યારબાદ હવે બજેટ રજૂ કરી રહ્યા છે. બજેટ શરૂઆતમાં નાયબ મુખ્યમંત્રીએ પોતાના ભાષણમાં દેશના વડાપ્રધાન અને મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ બજેટ રજૂ કરી રહી હોવાનું જણાવ્યું હતું.
Feb 19,2019, 13:38 PM IST
નિતીન પટેલ
ગુજરાત બજેટ 2019: નિતીન પટેલ ગૃહમાં લેખાનુદાન બજેટ રજૂ કરશે
નાયબ મુખ્યપ્રધાન અને નાણામંત્રી નીતિન પટેલ વિધાનસભા ગૃહમાં પહોંચી ગયા છે અને સત્રની કાર્યવાહી શરૂ થઇ ગઇ છે. શરૂઆતનો પ્રથમ કલાક પ્રશ્નોતરી માટે રહેશે. આજે તેઓ લેખાનુદાન બજેટ રજૂ કરશે. ગૃહમાં નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે ટકોર કરતાં જણાવ્યું કે મુખ્યમંત્રી વિજય રૂપાણી ભોળા સારા અને નિખાલસ છે. ગૃહમાં online એન.એ.ના પ્રશ્નનો જવાબ આપતા નાયબ મુખ્યમંત્રીએ આ ટકોર કરી હતી.
Feb 19,2019, 12:06 PM IST
નિતીન પટેલ
ગુજરાત બજેટ 2019: શું કહી રહ્યા છે તજજ્ઞો? જાણો
મુખ્યમંત્રી વિજય રૂપાણી ભોળા સારા અને નિખાલસ હોવાની ટકોર નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ એ ગૃહમાં કરી. ગૃહ માં online એન.એ.ના પ્રશ્ન નો જવાબ આપતા નાયબ મુખ્યમંત્રીએ આ ટકોર કરી. ગૃહમાં આદિવાસી કોંગ્રેસના ધારાસભ્યો માથે ફેંટો બાંધીને આવ્યા, ગઇકાલે પણ કોંગ્રેસ ના આદિવાસી સભ્યો આ રીતે આવ્યા હતા.
Feb 19,2019, 11:44 AM IST
નિતીન પટેલ
12 વાગે નિતીન પટેલ ગૃહમાં લેખાનુદાન બજેટ રજૂ કરશે, પ્રથમ એક કલાક પ્રશ્નોતરી રહેશે
નાયબ મુખ્યપ્રધાન અને નાણામંત્રી નીતિન પટેલ વિધાનસભા ગૃહમાં પહોંચ્યા, આજે તેઓ લેખાનુદાન બજેટ રજૂ કરશે. ખેડૂત, સામાન્ય માનવી ને લાભ મળે તે માટે ગુજરાત સરકાર બજેટ આપતી હોય છે.
Feb 19,2019, 11:20 AM IST
નિતીન પટેલ
નિતીન પટેલ રજૂ કરશે લેખાનુદાન બજેટ, રાજ્ય સરકાર કરી શકે છે મોટી જાહેરાતો
લેખનુદાન બજેટ નીતિનભાઈ રજૂ કરશે, બજેટ ના ઘણી મર્યાદા હોય છે. ખેડૂત, સામાન્ય માનવી ને લાભ મળે તે માટે ગુજરાત સરકાર બજેટ આપતી હોય છે. નીતિનભાઈના મર્યાદાવાળા બજેટ હશે છતાં પ્રજા લક્ષી બજેટ હશે
Feb 19,2019, 11:15 AM IST
Trending news
padma awards 2025
રામ મંદિર બનાવનાર આ ગુજરાતીને પદ્મશ્રી,સોમપુરા પરિવારમાં બીજો પદ્મ પુરસ્કાર
Affordable rental housing scheme
1000 રૂપિયામા ફ્લેટ! સરકારની ગરીબોને ભેટ, જાણો શું છે એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ સ્કીમ
tilak varma
તિલક વર્માએ રચ્યો ઈતિહાસ! T20 આંતરરાષ્ટ્રીયમાં બનાવ્યો અનોખો વર્લ્ડ રેકોર્ડ, વિરાટ..
NK Amin
સોહરાબુદ્દીન, ઈશરત જહાં એન્કાઉન્ટર..8 વર્ષ સુધી લડાઈ લડી, નિવૃત્તિ બાદ હવે બન્યા DIG
National news
'ધરતી સુનહરી, અંબર નીલા...', જે લાલ ચોક પર ગૂંજીતી હતી ગોળીઓ, ત્યાં જશ્નમાં ડૂબ્યા..
accident
કુંભના રસ્તે 3 ગુજરાતીને કાળ ભરખી ગયો, અરવલ્લીથી નીકળેલી કારને મધ્યપ્રદેશમાં અકસ્માત
Government Job
પ્રાઈવેટ નોકરીની સાથે કરવા માંગે છે સરકારી નોકરીની તૈયારી? ફોલો કરો આ માસ્ટર પ્લાન
Weight loss
Weight Loss: પેટ ઘટાડવામાં રામબાણ છે આ બીજ, એક મહિનામાં દેખાવા લાગશો સ્લિમ ટ્રીમ
marriage
આજની છોકરીઓ લગ્ન કરવાનું શા માટે ટાળે છે? લગ્ન ન કરનારને મોટી ઉંમરે થાય છે આ સમસ્યાઓ
Tech News
પ્રજાસત્તાક દિવસે આનાથી સસ્તું શું હોઈ શકે? 26 રૂપિયામાં ખરીધો સ્માર્ટવોચ- ઇયરબડ્સ