हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
238/ 9
(58.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સાઇબર ક્રાઇમ
સાઇબર ક્રાઇમ News
gujarat
અનોખો કિસ્સો! યુવક એરટેગનો ઉપયોગ કરી પાર્ટનર યુવતીનો ડેટા મેળવતો, આ રીતે ફૂટ્યો ભાંડ
અમદાવાદમાં સાઇબર ક્રાઇમનો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે.જેમાં યુવતીએ ફરિયાદ નોંધાવી હતી કે તેમનો કોઈ પીછો કરી તેની રેકી કરી રહ્યું છે અને લોકેશન પણ મેળવી રહ્યું છે.
Sep 3,2023, 22:40 PM IST
BANK ACCOUNT
અફરાતફરીનો માહોલ! એવું તે શું થયું કે 27 ડાયમંડ કંપનીઓના કરોડોના વ્યવહારો ખોરવાયા?
તેલંગાણા, કેરેલા જેવા રાજ્યોમાં થયેલી સાઇબર ક્રાઇમની ફરીયાદને આધાર બનાવીને ત્યાંની સ્થાનિક પોલીસે સુરતની 27 જેટલી મોટી હીરા પેઢીઓના બેંક અકાઉન્ટ્સ ફ્રીઝ કરી દીધા છે.
Aug 16,2023, 18:27 PM IST
saving bank account
Bank ખાતામાંથી ગાયબ થશે રૂપિયા! આ Appsને આજે જ Phoneમાંથી Deleat કરો
Cyber Fraud નો શિકાર થતાં પહેલા તમારે ખુબ સાવચેત રહેવાની જરૂર છે. કારણ કે તમારી એક ભૂલ ભારે પડી શકે છે અને બેન્ક એકાઉન્ટમાંથી પૈસા ગાયબ થઈ શકે છે.
Mar 1,2023, 23:16 PM IST
Cyber crime
ટેક્નોલોજીના જમાનામાં સાયબર ક્રાઈમના ગુનાઓથી મહિલાઓએ કેવી બચવું?
છેલ્લા અમુક વર્ષોથી મહિલાઓ સાઈબર સંબંધીત ગુન્હાઓમાં ભોગ બની રહી છે અને આ ગુન્હાઓ દીનપ્રતિદિન વધી રહયા છે. સરકાર દ્રારા આ પ્રકારના ગુન્હાઓ પર અંકુશ મેળવવાના અથાગ પ્રયત્નો કરવામાં આવી રહયા છે.
Oct 16,2020, 20:05 PM IST
લોકડાઉન
Lock Down દરમિયાન સસ્તા લાલચમાં સાઇબર ક્રાઇમનો શિકાર બન્યા ગુજરાતીઓ
સાયબર છેતરપીંડીનો ભોગ બનનારાની ફરિયાદનાં આધારે તાત્કાલીક પગલાં લેવા માટે ક્વીક રિસ્પોન્સ ટીમ બનાવાઇ છે. અત્યાર સુધીમાં 15300 જેટલી ફરિયાદો સાયબર ક્રાઇમને મળી છે.
Aug 20,2020, 23:02 PM IST
Credit card
ઑનલાઇન શોપિંગ દરમિયાન થઈ રહ્યો છે મોટો સ્કેમ, સરકારી એજન્સીએ આપી ચેતવણી
ભારત સરકારની કમ્પ્યૂટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In) તરફથી એક પબ્લિક વોર્નિંગ જાહેર કરવામાં આવી રહી છે, જે ઓનલાઇન શોપિંગ દરમિયાન થઈ રહેલા ફ્રોડ સાથે જોડાયેલી છે.
Jul 19,2020, 10:45 AM IST
Customer Care
બેન્કના કસ્ટમર કેરમાં ફોન કરવો પડ્યો ભારે, ખાતામાંથી ગુમાવ્યા 43 હજાર રૂપિયા
ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરી લોકોના રૂપિયા ચાઉં થઈ જતા હોવાની અનેક ફરિયાદો થઈ છે. પણ અમદાવાદ શહેરમાં ફ્રોડનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે.
Jun 29,2020, 16:47 PM IST
Cyber Crime Fraud
કોઈ તમને સીમકાર્ડ અપગ્રેડ કરવાનું કહે તો ચેતી જજો, બાકી બેન્ક ખાતું થઈ જશે ખાલી
સાયબર ક્રાઇમ કરતાં ગઠિયાઓએ હવે સિમ કાર્ડ અપગ્રેડ કરવાનું કહીને છેતરપિંડી કરવાની એક નવી મોડસ ઓપરેન્ડી શોધી કાઢી છે.
Jun 4,2020, 22:59 PM IST
fraud alert
લૉકડાઉનમાં સાવધાન, સાઇબર ક્રિમિનલ્સના નિશાના પર તમે, એક ભૂલ અને એકાઉન્ટ થશે ખાલી
સાઇબર ક્રિમિનલ્સ કોરોના વાયરસ દરમિયાન વધેલા ડિજિટલ પેમેન્ટનો ફાયદો ઉઠાવતા ગ્રાહકોને નિશાન બનાવી રહ્યાં છે. એકાઉન્ટ ઇન્ફોર્મેશન અપડેટ કરવા સાથે જોડાયેલ મેસેજ મોકલીને ગ્રાહકોના બેન્કિંગ ડેટાની ચોરી કરવામાં આવી રહી છે.
Apr 12,2020, 9:25 AM IST
Fake Account
યુવતિને પાઠ ભણાવવા શિક્ષક દંપતિના પુત્રએ કર્યું ન કરવાનું કામ
એકતરફી પ્રેમમાં રહેલા યુવકે ન કરવાનું કામ કરતા આખરે પોલીસે ઝડપી પાડ્યો છે. યુવતિ સોશિયલ મિડીયામાં મિત્રો રાખતી અને વાતચીત કરતી હતી. તે વાત યુવકને નહિ ગમતા યુવતીને સબક શીખવાડવા માટે 20 ડુપ્લીકેટ એકાઉન્ટ યુવતીના નામના બનાવી બિભત્સ લખાણો લખ્યા હતા. આખરે યુવતિએ કંટાળીને ફરિયાદ કરતા પોલીસે ગવર્નમેન્ટ ટીચર દંપત્તિના પુત્રને સાઈબર ક્રાઈમ પોલીસે ઝડપી પાડ્યો હતો.
Jan 29,2020, 17:49 PM IST
Cyber Security
Cyber Security: બેંકોને ખાલી કરવાની ફિરાકમાં હતી આ ટોળકી...
Cyber Security: બેંકોને મોટો ચૂનો લવાગવાની ફિરાકમાં હતી આ ટોળકી, સાઇબર સિક્યુરિટીની ટીમે સતર્કતા બતાવતાં 122 જેટલા ચીની હેકરોને ઝડપી લેવાયા છે. આ ટોળકી બેંકો સાથે મોટાપાયે ઠગાઇ કરવાની ફિરાકમાં હતી.
Dec 24,2019, 18:56 PM IST
અમદાવાદ
અમદાવાદમાં સાઇબર ક્રાઇમ મામલામાં ઝડપાયા નાઇજિરીયન્સ
અમદાવાદમાં સાઇબર ક્રાઇમ મામલામાં ઝડપાયા નાઇજિરીયન્સ. તેઓ મોટાપાયે પૈસાની છેતરપિંડી કરતા હતા.
Jun 23,2019, 11:30 AM IST
સાઇબર ક્રાઇમ
સ્પેશિયલ 26: ક્રેડિટ કાર્ડના નામે લૂંટતી દિલ્હીની ગેંગ, આરોપીઓની ધરપકડ
અમદાવાદ સાયબર ક્રાઈમેં દિલ્હીથી લોકોને ફોન કારી ક્રેડિટ કાર્ડ ડિપાર્ટમેન્ટમાંથી બોલતા હોવાનો ભરોસો આપી ક્રેડિટ કાર્ડની ડિટેલ્સ તથા ઓટીપી મેળવી લોકો સાથે છેતરપિંડી કરતી ગેંગ ઝડપી પાડી છે. આ ગેંગના 26 આરોપીઓને સાયબર ક્રાઈમેં દિલ્હીથી ઝડપી પાડ્યા છે.
May 10,2019, 9:41 AM IST
ઓનલાઇન નોકરી
ઓનલાઇન નોકરી શોધવામાં યુવક લૂંટાયો, સાઇબર ક્રાઈમમાં નોંધાવી ફરિયાદ
નોકરી મેળવવા માટે ઓનલાઈન ઉપર નોકરી શોધતા લોકોની સાથે છેતરપિંડી કરતા આરોપીઓને સાઈબર ક્રાઈમએ ઝડપી પાડ્યા છે. હાલના સમયમાં સારી તેમ જ ઉચ્ચ પગારની નોકરી મળવીએ ખુબ જ અઘરુ કાર્ય છે.
May 10,2019, 9:15 AM IST
કસ્ટમર કેર
કસ્ટમર કેરમાં કોલ કે ફરિયાદ કર્યા પછી તમારી સાથે થઇ શકે છે છેતરપિંડી
બદલાતા જમાના સાથે ગઠિયાઓએ પણ લોકોને લૂટવા માટેની પદ્ધતિ બદલી દીધી છે. પહેલા ગઠિયાઓ લોકોને લૂંટવા માટે તેની પાસે જતા હતા. પરંતુ હવે લોકો ગઠિયાઓ પાસે જઈ રહ્યા છે અને લૂટાઈ રહ્યા છે.
May 8,2019, 14:54 PM IST
ઓનલાઇન શોપિંગ
નાનકડી ભૂલથી તમારું ATM કાર્ડ થઇ જશે હેક, ઓનલાઇન શોપિંગમાં વર્તો આ સાવધાની
Feb 23,2019, 18:27 PM IST
ફેક કોલ
વગર વ્યાજની લોન આપવાનો ફોન આવ્યો, અને વેપારીને 10લાખ લૂંટાયા
અમદાવાદનો એક વેપારી ફરી એક વખત વગર વ્યાજે લોન મેળવવાના ચક્કરમાં લૂંટાયો છે. અને આ વ્યાપારીને અજાણ્યા નંબરથી આવેલો ફોન દસ લાખ રૂપિયામાં પડ્યો. જેને લઇ હવે સોની વેપારીએ ખાડિયા પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાવી છે. વેપારી રાજેન્દ્ર સોની છેલ્લા ઘણા સમયથી ખાડિયામાં સોના-ચાંદીના દાગીના બનાવવાનો ધંધો વ્યવસાય કરે છે. જોકે ધંધા માટે તેને પૈસાની જરૂરિયાત પડતા વ્યાજે રૂપિયા લેવાનું ઉચિત સમજ્યું હતું.
Feb 4,2019, 19:07 PM IST
સાઇબર ક્રાઇમ
અભ્યાસના નામે ગુજરાતમાં આવતા નાઇઝીરિયનોએ કર્યું સાઇબર ફ્રોડ
વિદેશીઓને જોબ અને અભ્યાસ માટે આકર્ષવા ભારત ઘણી છૂટછાટ આપી રહ્યું છે. પરંતુ તેનો ગેરલાભ લઇ ગુજરાત આવતા નાઈઝીરિયન લોકો પૈકીના ઘણા ગોરખધંધા ચાલુ કરી દે છે. અલગ-અલગ પદ્ધતિના ઓનલાઈન ફ્રોડ દ્વારા કરોડો રૂપિયા પડાવી ઘણા નાઈઝીરિયન ગુનેગારો અહી ડ્રગ્સ સીન્ડીકેટ પણ ચલાવે છે. આખરે કેવી રીતે ગુનાને અંજામ આપે છે? તે અંગે થોડી વિસ્તૃત માહિતી જાણીએ.
Feb 1,2019, 18:41 PM IST
કેન્સરની દવા
કેન્સરની દવા મંગાવાની લાલચ આપી સોશિયલ મીડિયામાં કરોડોનું ચિટિંગ, 6ની ધરપકડ
કેન્સરની દવા બનાવવાનું લિકવિડ મંગાવવા ના બહાને દેશ વ્યાપી કૌભાંડ કરતા 3 નાઇજિરીયન શખ્સો સહિત 6 લોકોની ધરપકડ સાયબર ક્રાઇમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
Dec 10,2018, 17:36 PM IST
નેટ બેન્કિંગ
બેંકીંગ એપ દ્વારા ટ્રાજેક્શન કરતા લોકો થઇ જાવ સાવધાન, નહિ તો...
માહિતી ટેકનોલોજી ક્ષેત્રે કામ કરનારી આઇટી સિક્યુરિટી ફર્મ Sophos Labsના એક રીપોર્ટ અનુસાર ગૂગલ પ્લે સ્ટોર પર ધણી બધી બન્કોની ખોટી એપ આવેલી છે, આ બેંકીંગ એપનો ઉપયોગ ખતરનાક સાબિત થઇ શકે છે.
Oct 29,2018, 11:53 AM IST
Trending news
shukra gochar 2024
શુક્ર 2 ડિસેમ્બરે બદલશે ચાલ, આ રાશિઓને થશે ધનલાભ, નોકરીમાં પણ પ્રમોશન મળવાની શક્યતા
Tata Electric Car Sales
આ કંપનીની ઈલેક્ટ્રિક કાર પર તૂટી પડ્યા ગ્રાહકો, વેચાણમાં બની ગઈ નંબર-1
Miracle
બોલ લેવા લિફ્ટની જાળીમાં હાથ નાંખ્યો અને બે ટુકડા થયા, તબીબોએ જોડી દીધો માસુમનો હાથ
Aishwarya rai
છૂટાછેડાના સમાચાર વચ્ચે અભિષેક બચ્ચને ઐશ્વર્યાના વખાણ કર્યા, કહ્યું- હું ભાગ્યશાળી
Gold rate
મોજેદરિયા...સોનાના ભાવમાં જોરદાર ઘટાડો, ચાંદી પણ ગગડી, લેટેસ્ટ રેટ જાણી ખુશ થઈ જશો
Relationship Tips
લગ્નજીવનમાં ક્યારેય કડવાશ નહીં આવે, આજથી જ ફોલો કરવા લાગો આ 4 સીક્રેટ ટીપ્સ
ITR Filing
31 ડિસેમ્બર સુધી ઈન્કમટેક્સ રિટર્નમાં કરી દો આ ખુલાસો, નહિ તો થશે લાખોનો દંડ
Lose Weight Fast Without Exercise
એક્સરસાઇઝ કર્યા વિના પણ ઘટાડી શકાય છે વજન, રોજ ફોલો કરો આ શાનદાર ટિપ્સ
Parliament Winter Session 2024
જેમને જનતાએ 80 વાર નકાર્યા, તેઓ ચર્ચા થવા દેતા નથી...વિપક્ષ પર PM મોદીના પ્રહાર
multibagger stock
ગજબનો નિકળ્યો આ શેર... 1 લાખ રૂપિયા લગાવનાર બની ગયા ₹2 કરોડના માલિક