हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
PAK
0/ 0
(0)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સાયબર ફ્રોડ
સાયબર ફ્રોડ News
Stock market tips
સોશિયલ મીડિયા પર શેરબજારમાં રોકાણની ટીપ લેતા હોય તો સાવધાન! કેવી રીતે થાય છે ફ્રોડ
આરોપીની ટોળકી લોકોને સ્ટોક વેનગાર્ડ નામની કંપનીના નામે વોટ્સએપ દ્વારા સંપર્ક કરી જુદા જુદા ગ્રુપમાં એડ કરી બનાવટી વેબસાઈટમાં સસ્તા ભાવે શેર ની ખરીદ વેચાણ કરી ઊંચું વળતર ની લાલસા આપી છેતરપિંડી આચરી હતી. તપાસ માં દુબાઈ અને મલેશિયા કનેક્શન સામે આવું છે.
May 31,2024, 19:06 PM IST
Cyber Fraud
ગુજરાતીઓ કમાવવાની સાથે ગુમાવવામાં પણ નંબર વન, દર 4 મીનિટે છેતરાય છે એક ગુજરાતી
Highest Cyber Fraud In India : આખા દેશમાં વર્ષ 2023 માં ગુજરાતીઓ સૌથી વધુ સાયબર ફ્રોડનો શિકાર બન્યા છે... લોકસભામાં પૂછાયેલા સવાલના જવાબમાં આ માહિતી સામે આવી
Feb 13,2024, 12:21 PM IST
Cyber Fraud
નાના શહેરનું બજેટ હોય એટલા રૂપિયા ગુજરાતીઓએ સાયબર ફ્રોડમાં ગુમાવ્યા, દેશમાં સૌથી વધુ
Highest Cyber Fraud In India : આખા દેશમાં વર્ષ 2023 માં ગુજરાતીઓ સૌથી વધુ સાયબર ફ્રોડનો શિકાર બન્યા છે... લોકસભામાં પૂછાયેલા સવાલના જવાબમાં આ માહિતી સામે આવી
Feb 9,2024, 12:23 PM IST
gujarat
સુરત પોલીસ શીખવશે સાયબર ક્રાઈમથી બચવાના ફંડા: શિક્ષકો માટે ખાસ કાર્યક્રમ, શું જાણો..
બદલાતા યુગની સાથે સાથે સાયબર ફ્રોડના બનાવોમાં પણ વધારો થતો જોવા મળી રહ્યો છે. સાયબર ફ્રોડ કરતા ગુનેગાર યેનકેન પ્રકારે લોકોને પોતાની જાળમાં ફસાવી તેઓની પાસેથી રૂપિયા પડાવી લેતા હોય છે. આવા અનેક ગુના પોલીસ ચોપડે નોંધાયા છે. તો બીજી તરફ સાયબર ફ્રોડનો ભોગ ન બનવું પડે તે માટે લોકોએ પણ જાગૃત થવાની જરૂર છે. જેમાં કેટલીક તકેદારી રાખવાની જરૂર છે. ત્યારે સુરત પોલીસ દ્વારા લોકોને જાગૃત કરવા માટે સાયબર સંજીવની અભિયાન 2.0 શરુ કરવામાં આવ્યું છે.
Sep 3,2023, 16:22 PM IST
gujarat
સાયબર ફ્રોડના કેસમાં ઉછાળો! ફોન કોલ અને મેસેજમાં આવેલી લિંક ખોલતા જ એકાઉન્ટ થઈ જશે
જો તમારા મોબાઇલમાં રીંગ રણકે અને અજાણ્યા નંબર હોય તો થઈ જજો સાવધાન...આ ફોન કોલ સાયબર હેકરનો પણ હોઈ શકે છે. જે તમને વાતોમાં ફસાવીને તમારૂં બેંક એકાઉન્ટ ગણતરીની મિનિટોમાં કરી શકે છે ખાલી.
Aug 19,2023, 22:43 PM IST
Cyber crime
આ 7 ઑફર્સ મળે તો ભૂલથી પણ મોબાઈલમાં YES ન કરતાં બાકી ખાલી થઈ જશે એકાઉન્ટ
Cyber Crime: ઠગોએ છેતરપિંડી કરવા માટે રોજ નવી રીતો શોધી કાઢે છે. તેઓ સાયબર ક્રાઈમ કરવા માટે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. અહીં તમને કેટલાક એવા કિસ્સાઓ વિશે જણાવવામાં આવી રહ્યું છે જેમાં લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં તમારે પણ સાવધાન રહેવું જોઈએ..
Apr 3,2023, 16:40 PM IST
Ahmedabad
ગુજરાતી યુવકે બનાવ્યું એવુ ડિવાઈસ, જે તમારા કમ્પ્યૂટરને સાયબર એટેકથી બચાવશે
કોરોનાના મહામારીમાં વર્ક ફ્રોમ હોમ કામનો મહત્વપૂર્ણ વિકલ્પ બન્યો છે. તેમજ બાળકોએ સ્કૂલનો અભ્યાસ ઓનલાઈન કરવો પડી રહ્યો છે. એવામાં કમ્પ્યુટર, લેપટોપ, મોબાઈલ સાથે ઈન્ટરનેટ કનેક્ટિવિટી સતત હોવાથી સાયબર સિક્યોરિટી (cyber security) નો ખતરો હંમેશા ચિંતાનો વિષય રહ્યો છે. આ સમય દરમિયાન અનેક સાયબર ગુનાઓ નોંધાયા પણ ખરા. પરંતુ સાયબર ગુના (cyber crime) ઓને અટકાવી શકાય ફ્રોડ વેબસાઇટની ઓળખ થાય અને તે તમારા કમ્પ્યુટર, લેપટોપ કે મોબાઈલમાં ખુલે જ નહીં તેવું ડીવાઇઝ એક વિદ્યાર્થી દ્વારા તૈયાર કરાયું છે.
Jul 17,2021, 13:10 PM IST
એચડીએફસી બેંક
“મુંહ બંધ રખો” : સાયબર ફ્રોડઝ અંગે જાગૃતી માટે HDFC બેંકની અનોખી ઝુંબેશ
સિવીવી, એક્સપાયરી ડેટ, ઓટીપી, નેટબેંકીંગ/ મોબાઈલ બેંકીંગ લૉગઈન આઈડી અને પાસવર્ડ સહિતની વિગત ફોન ઉપર, એસએમએસ, ઈ-મેઈલ અને સોશિયલ મિડીયા ઉપર નહી આપવા જેવાં સરળ કદમ સામાન્ય જનતાને તેમનાં નાણાં સલામત રાખવા માટે ઉપયોગી નિવડી શકે છે.
Nov 21,2020, 17:43 PM IST
અમદાવાદ
જોબની લાલચમાં તમારી સાથે આવું ના થાય તેનું ધ્યાન રાખજો...
ગુજરાત રાજ્ય હવે સાયબર ફ્રોડ માટે સોફ્ટ ટાર્ગેટ હોવાનું ફલિત થઇ રહ્યું છે. કારણ કે અન્ય રાજ્યમાંથી કોલ કરી રાજ્યના લોકોને કોઇ પણ લાલચ આપી તેની પાસેથી રૂપિયા પડાવવામાં આવી રહ્યા છે.
Jan 25,2019, 11:17 AM IST
Trending news
Diljit Dosanjh
દિલજીતની આ વાતે ગુજરાતીઓનું દિલ જીત્યું! પંજાબી સિંગરે કોન્સર્ટમાં કર્યું મોટું એલાન
Ahmedabad
હાઉસિંગ બોર્ડના મકાન માલિકો થઈ જશે માલદાર, બે મોટા બદલાવથી કરોડોમાં બોલાશે ભાવ
Gold rate
સતત ગગડીને આજે જોરદાર ઉછળ્યું સોનું, ચાંદી પણ મોંઘી થઈ, ફટાફટ જાણો લેટેસ્ટ રેટ
relationship
ઓછી હાઈટવાળી યુવતીઓ તરફ કેમ વધુ આકર્ષાય છે પુરુષો? અભ્યાસમાં મોટો ખુલાસો
Gujarat model
ગુજરાતની સૌથી મોટી ઉપલબ્ધિ! 6 કરોડની વસ્તીમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ
today's stock market
શેરબજાર ખુલતાની સાથે જ આ સ્ટોક્સ કરાવશે તગડી કમાણી! જાણો કયો વેચવો અને કયો ખરીદવો?
pakistan
OMG..ભિખારીએ જમણવાર પર ખર્ચ્યા સવા કરોડ રૂપિયા, 20 હજાર લોકોને બોલાવ્યા!
Patan
પાટણ મેડિકલ કોલેજ રેગિંગ કેસમાં મોટું એક્શન, એકસાથે 15 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરાયા
Jio
Jio-BSNL વચ્ચે જબરદસ્ત ટક્કર! ગ્રાહકોને આકર્ષવા પાણીમા ઉતર્યા, કોનો સારો છે આ પ્લાન?
Gondal
ગુજરાતના નંબર 1 માર્કેટ યાર્ડમાં આવ્યા લાલ મરચાં, મુહૂર્તમાં રેકોર્ડબ્રેક ભાવ બોલાયો