हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
69/ 2
(30)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સિક્યોરિટી
સિક્યોરિટી News
train
ભારતની એક માત્ર વ્યક્તિ જેની પાસે છે પોતાની ટ્રેન! કેવી રીતે બન્યો ટ્રેનનો માલિક?
Indian Railway Facts: વ્યક્તિ ગમે તેટલો અમીર હોય, તેની પાસે પોતાની કાર, પોતાનું પ્રાઈવેટ પ્લેન અને પોતાની પ્રાઈવેટ યાટ પણ હોઈ શકે, પરંતુ તેની પાસે પોતાની ટ્રેન નથી. દેશના મોટા મોટા ઉદ્યોગપતિઓ પણ આજ સુધી ટ્રેનના માલિક બની શક્યા નથી. પરંતુ આજે અમે જેના વિશે જણાવવા જઈ રહ્યા છીએ તે એક આખી રેલ્વે ટ્રેનનો માલિક બની ગયો હતો.
Nov 10,2024, 16:55 PM IST
lion
કિસકી મજાલ જો છેડે દિલેર કો...ગુજરાતના આ ગામની સાત સિંહો કરે છે સિક્યોરિટી!
જાણીને તમને નવાઈ લાગશે પણ ગુજરાતના આ ગામમાં સાચ્ચે ખેડૂતો અને સિંહો વચ્ચે ખુબ સારી દોસ્તી છે. અહીં ગીરના જંગલોની વાત નથી થઈ રહી, આ જગ્યા જુદી છે. અહીંના લીલાછમ ખેતરોની એકવાર મુલાકાત લેશો તો તમને પણ વનરાજનો વટ જોવા મળશે.
Jan 7,2024, 17:16 PM IST
gujarat news
ના પોલીસ, ના સિક્યોરિટી, સાવ સુમસામ! અહીં આખો આખો દિવસ ગુટર ગુ કરે છે પ્રેમી પંખીડા
અમદાવાદ નજીક આવેલી છે આ અનોખી જગ્યા. જોકે, આ સ્થળ એક સાવ અવાવરું જગ્યા હોવાથી ત્યાં જવું એ એક પ્રકારનો ખતરો પણ છે. જેથી અહીં આવતા સહેલાણીઓએ અને ખૂણા પકડી પકડીને ઘુટર ઘુ કરવા આવતા પ્રેમી પંખિડાઓએ પણ ખાસ સતર્ક રહેવાની જરૂર છે.
Jan 18,2024, 8:59 AM IST
Link Device
શું કોઈ કરી રહ્યું છે તમારા વોટ્સઅપની જાસુસી? આ રીતે ચેક કરીને સિક્યોર કરો વોટ્સએપ
Whatsapp Tips: વોટ્સએપ એક એવી એપ્લીકેશન છે જેને દુનિયાભરમાં લોકો ઉપયોગમાં લઈ રહ્યાં છે. આ એપ્લીકેશનથી તમે ફોટો, વીડિયો, ડોક્યુમેન્ટ બધુ જ શેર કરી શકો છો. ત્યારે શું તમે જાણો છોકો, આ એપનો ઉપયોગ ભારે પણ પડી શકે છે. લોકો તમારી જાસુસી પણ કરી શકે છે. આ રીતે ચેક કરો.
Oct 18,2023, 14:03 PM IST
gujarat
VIDEO: સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલમાં આખલો ઘૂસ્યો, બિન્દાસ મારી રહ્યો છે આંટા
જામનગરની જી.જી.હોસ્પિટલમાં દર્દીઓની લાઈનો વચ્ચે આખલો ઘુસી આવતા દોડધામ મચી ગઈ. સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલમાં આખલો ઘુસી જતાં હોસ્પિટલની સિક્યોરિટી સામે અનેક સવાલો ઉભા થયા છે.
Jun 30,2022, 12:57 PM IST
Mukesh Ambani security
મુકેશ અંબાણીના ઘરની બહાર તૈનાત ગુજરાતના જવાનના હાથથી ભૂલથી ટ્રિગર દબાઈ ગઈ,
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (Relience Industry) ના ચેરમેન મુકેશ અંબાણી (Mukesh Ambani)ના ઘર એન્ટીલિયા (Antilia)માં તૈનાત સીઆરપીએફ જવાનના હાથથી અજાણતા જ ટ્રિગર દબાઈ જતા તેનું મોત નિપજ્યું છે. ઓટોમેટિક રાઈફલથી અચાનક ગોળીબારી થઈ હતી. આ ઘટના બુધવારે સાંજે બની હતી. મરનાર 30 વર્ષના જવાન રામભાઈ બકોત્રા મૂળ ગુજરાતના રહેવાસી હતા અને મુંબઈના પેદ્દાર રોડ પર એન્ટીલિયાના ગેટ પર તૈનાત હતા.
Jan 24,2020, 9:22 AM IST
અમદાવાદ
રિવરફ્રન્ટ ખાતે આવેલા ફનપાર્ક ટાવરના સંચાલક સામે નોધાઇ પોલીસ ફરિયાદ
અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે તાજેતરમાં જ ફનપાર્કમાં ટાવર રાઈડમાં 28 વ્યક્તિઓ ફસાઈ જતા ફાયર બ્રિગેડની ટીમે બચાવ્યા હતા. જોકે ફન પાર્કના સંચાલકની બેદરકારી સામે આવતા પોલીસે મિતેષ ધાંગધરીયા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Jun 4,2019, 19:53 PM IST
Whatsapp
WhatsApp માં મિસ કોલ વડે ઇંસ્ટોલ કરવામાં આવ્યું જાસૂસીવાળુ સોફ્ટવેર
દુનિયાની સૌથી વધુ યૂઝ કરવામાં આવતા ઇંસ્ટેટ મેસેજિંગ એપ WhatsApp માં એક ખામી જોવા મળી છે. તેના હેઠળ હેકર્સ કોઇપણ ફોનમાં રિમોટલી સેંઘ લગાવી શકે છે. રિપોર્ટ અનુસાર આ સરકારી લેવલના ટૂલ દ્વારા કરવામાં આવ્યું હતું જે સામાન્ય રીતે કોઇપણ સરકારને આપવામાં આવે છે. WhatsApp ની આ સિક્યોરિટી ખામીનો ફાયદો ઉઠાવીને ટાર્ગેટ યૂજરના સ્માર્ટફોનને સ્પાઇવેર દ્વારા ઇનફેક્ટ કરવામાં આવી શકતો હતો. તેના માટે ફક્ત એક વોઇસ કોલની જરૂર હોય છે. ટાર્ગેટ નંબર પર વોઇસ કોલ કરીને વોટ્સઅપ ની ખામીનો ફાયદો ઉઠાવતાં તે મોબાઇલમાં સ્પાઇવેર ઇંસ્ટોલ કરવામાં આવી શકે છે.
May 14,2019, 11:59 AM IST
અમદાવાદ
આ છે અમદાવાદની સ્માર્ટ સોસાયટી, મકાન માલિકીની મંજૂરી વિના નહી મળે પ્રવેશ
એપ્લિકેશનની જેમ પણ માયગેટ એપ્લિકેશનને એન્ડ્રોઇડ અથવા એપલસ્ટોર પરથી ડાઉનલોડ કરીને તેમાં સભ્યનું નામ, મોબાઇલ નંબર, ઇમેઇલ આઇડી અને પોતાના ફ્લેટ નંબર સહીતની માહિતી ભરીને સાઇનઅપ પ્રોસેસ કરવાની રહે છે.
Nov 26,2018, 13:11 PM IST
Trending news
Metro Ka Video
ટુવાલ લપેટીને મેટ્રોમાં ચઢી 4 યુવતીઓ, આગળ જે થયું તે જોઈને મુસાફરોના હોંશ ઉડી ગયા!
Russia Ukraine war
ટ્રમ્પના શપથ લેતાં જ રશિયા-યુક્રેન યુદ્ધનો અંત આવશે! થઈ ગઈ મોટી ભવિષ્યવાણી
Anand
પરિણીતાના ઘરમાં ઘૂસીને દુષ્કર્મ આચરનાર ભાજપનો કાઉન્સિલર દીપુ પ્રજાપતિ ઝડપાયો
health
બેડ પર જતા પહેલા 10 મિનિટ કરો આ 2 વ્યાયામ, આપોઆપ ઘટવા લાગશે પેટની ચરબી!
Curry Leaf
ઘુંટણ સુધી પહોંચી જશે વાળ! આજે જ કરી પત્તા સાથે મિક્સ કરો આ 3 વસ્તુ પછી જુઓ કમાલ
gujarat
આ યોજનામાં ગુજરાત સરકાર મહિલાઓને આપે છે 2 લાખ રૂપિયા, બનશે આત્મનિર્ભર
8th Pay Commission
નવા વર્ષમાં કેન્દ્રીય કર્મચારીઓને મળશે ભેટ, પગારથી લઈને DAમાં થશે મોટો વધારો!
save environment
ગુજરાતના પર્યાવરણ પર મોટું આક્રમણ! આ કંપની જો કચ્છમાં આવશે તો વિનાશ નોતરશે
lifestyle
શિયાળામાં જરૂર ખાઓ પ્રોટીન રીચ ફ્રેશ લીલા વટાણા, શરીરને મળશે અસંખ્ય ફાયદા
gujarat
ગુજરાતના ખેડૂતોની આ માંગને CM ભૂપેન્દ્ર પટેલે કરી પુરી; લીધો આ મોટો નિર્ણય