हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
હાઇ એલર્ટ
હાઇ એલર્ટ News
Sardar Sarovar Dam
ગુજરાતમાં વરસાદે પુરો કર્યો ટાર્ગેટ! જાણો કયો ડેમ થયો છલોછલ અને ક્યાં ખાલી...?
સાર્વત્રિક મેઘમહેરના પરિણામે રાજ્યના ૧૧૩ ડેમ ૧૦૦ ટકા ભરાયા જ્યારે ૬૬ ડેમમાં ૭૦ થી ૧૦૦ ટકા વચ્ચે જળસંગ્રહ. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૯૮ ટકાથી વધુ જળસંગ્ર.
Sep 27,2024, 20:43 PM IST
Sardar Sarovar Dam
વરસાદે પુરો કર્યો ટાર્ગેટ! ગુજરાતના જળાશયો અને ડેમ છલકાયા, જાણો કયો કેટલો ભરાયો?
સાર્વત્રિક મેઘમહેરના પરિણામે રાજ્યના ૫૫ ટકાથી વધુ એટલે કે ૧૧૫ જળાશયો ૧૦૦ ટકા ભરાયા: ૪૫ જળાશયોમાં ૭૦ થી ૧૦૦ ટકા વચ્ચે જળસંગ્રહ. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૮૬ ટકાથી વધુ જળસંગ્રહ.
Sep 4,2024, 18:27 PM IST
jammu kashmir
રાજધાનીમાં મોટા આતંકવાદી હૂમલાની આશંકા, હાઇએલર્ટ પર દિલ્હી પોલીસ
દિલ્હીમાં મોટો આતંકવાદી હૂમલાની આશંકાને જોતા દિલ્હી પોલીસ હાઇએલર્ટ પર રાખવામાં આવ્યું છે. જમ્મુ કાશ્મીરથી દિલ્હીમાં 4થી5 આતંકવાદીઓ ઘુસ્યાની ગુપ્ત માહિતી મળી છે. ત્યાર બાદ પોલીસ હાઇએલર્ટ પર છે. પોલીસને મળતી માહિતી અનુસાર બસ,કાર અને ટેક્સીથી જમ્મુ કાશ્મીરમાં કેટલાક આતંકવાદીઓ દિલ્હીમાં ઘુસી ચુક્યા છે.
Jun 21,2020, 21:19 PM IST
ગુજરાત
ગુજરાતની દરિયાઈ સીમા પર ચાંપતી નજર કારણ કે...
સંભવિત આતંકી ગતિવિધિના પગલે ગુજરાતમાં હાઈએલર્ટ છે. હાઈએલર્ટ વચ્ચે ગુજરાતની તમામ સરહદો પર સિક્યોરિટી ટાઈટ કરી દેવામાં આવી છે. આવામાં ચાર અફઘાની પાસપોર્ટ ધારકો ભારતમાં ઘૂસ્યાની દહેશત વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતના મુખ્ય શહેરો અને બોર્ડર પર તેના સંદેશ આપી દેવાયા છે.
Aug 19,2019, 14:18 PM IST
ગુજરાત
આતંકીઓ ઘુસ્યા ગુજરાતમાં? સિક્યુરિટી વ્યવસ્થા કરાઈ ટાઇટ
સંભવિત આતંકી ગતિવિધિના પગલે ગુજરાતમાં હાઈએલર્ટ છે. હાઈએલર્ટ વચ્ચે ગુજરાતની તમામ સરહદો પર સિક્યોરિટી ટાઈટ કરી દેવામાં આવી છે. આવામાં ચાર અફઘાની પાસપોર્ટ ધારકો ભારતમાં ઘૂસ્યાની દહેશત વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતના મુખ્ય શહેરો અને બોર્ડર પર તેના સંદેશ આપી દેવાયા છે.
Aug 19,2019, 12:55 PM IST
Kashmir
કાશ્મીરમાં હાઇ એલર્ટ, હાલમાં શાંતિ : લેટેસ્ટ સ્થિતિ જાણવા કરો ક્લિક
ગુપ્તચર વિભાગને જાણકારી મળતા જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાને વધારી દેવામાં આવી છે. તેટલુ જ નહી સુરક્ષા દળો પર આતંકી આત્મઘાતી હુમલાની આશંકાને જોતા જમ્મુ-કાશ્મીર પોલીસ અને સુરક્ષા દળોને પણ હાઈ એલર્ટ પર રાખવામાં આવેલ છે. ગુપ્તચર વિભાગને જે ઈનપુટ મળ્યા છે, તે મુજબ હિજબુલ પુલવામામાં હુમલાને અંજામ આપી શકે છે
Jul 8,2019, 11:05 AM IST
Vadodara
વડોદરા પોલીસ હાઇ એલર્ટ પર
વડોદરાના નેશનલ હાઈવે 8 નજીક બે વ્યક્તિઓ હથિયાર સાથે દેખાયા હોવાની માહિતી વડોદરા પોલીસને મળતા પોલીસમાં દોડધામ મચી ગઈ છે. એક યુવકે માહિતી આપતા પોલીસે સમગ્ર નેશનલ હાઈવેની તપાસ કરી હતી.
Apr 27,2019, 16:08 PM IST
હાઇ એલર્ટ
ગુજરાત સહિત આ રાજ્યોની બોર્ડર પર હાઇ એલર્ટ, BSF સણસણતો જવાબ આપવા તૈયાર
પુલવામા હુમલા બાદ મંગળવારે ભારતીય વાયુસેના દ્વારા પાકિસ્તાનમાં આતંકી શિબિરો પર હુમલો કરવામાં આવ્યો હતો. તો આ સામે પાકિસ્તાન દ્વારા બુધવારે કરવામાં આવેલી જવાબી કાર્યવાહીને ધ્યાનમાં રાખીને આ પગલા લેવામાં આવ્યા છે.
Feb 28,2019, 9:38 AM IST
ગુજરાતસ
ગુજરાતમાં હાઇ એલર્ટ: રાજ્યમાં થઇ શકે છે ઇતિહાસનો સૌથી મોટો આતંકી હુમલો
જમ્મુ-કાશ્મીરના આતંકવાદી હુમલા બાદ આતંકવાદી સંગઠનો દ્વારા જાહેર પબ્લિક સ્થળ મંદિર અને ખાસ કરીને ગુજરાતના સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉપર મોટો આતંકી હુમલો કરવામાં આવે તેવી માહિતી ગાંધીનગર આઇબીના input ઇન્ટેલિજન્સ બ્યુરોને મળી છે.
Feb 17,2019, 20:39 PM IST
high alert
ઉતરાખંડમા સતત 3 દિવસ ભારે વરસાદનું હાઇએલર્ટ, તમામ DMને સતર્ક રહેવા નિર્દેશ
ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગનાં 3 દિવસ માટે હાઇ એલર્ટ ઇશ્યુ કરતા તમામ જિલ્લાના જિલ્લાધિકારીઓએ કોઇ પણ ઇમરજન્સી પરિસ્થિતીને પહોંચી વળવા માટે તૈયાર રહેવાનાં નિર્દેશ અપાયા છે
Jul 23,2018, 20:19 PM IST
ડેમ
ગુજરાતના આ 19 જળાશયો હાઇ એલર્ટ પર : 10 જળાશયો માટે એલર્ટ જાહેર
રાજ્યના પૂર નિયંત્રણ એકમ, ગાંધીનગર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે સોમવારના રોજ સવારે 8 વાગ્યે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન સાર્વત્રિક વરસાદના કારણે રાજ્યના 19 જળાશયો હાઇએલર્ટ, 10 જળાશયો એલર્ટ તેમજ 11 જળાશયો માટે ચેતવણી આપવામાં આવી છે.
Jul 23,2018, 14:54 PM IST
Trending news
turmeric
હળદર-ચંદનનો ફેસ પેક ચેહરાને બનાવશે બેદાગ, જાણો ફેસ પર કેવી રીતે લગાવવું
ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ કેમ આવ્યો હતો અમદાવાદ? ચોંકાવનારા ખુલાસો…
gujarat
કોઈ મફતમાં ચા પીવડાવે તો ચેતજો! ઘેનની દવા નાંખી લૂંટતી ગેંગ સક્રિય, આવી મહિલાઓને....
astrology
વર્ષો પછી ગુરુની રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય
Gandhinagar news
BREAKING: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈ મહત્વના સમાચાર, સૂત્રોએ આપ્યા મોટા સંકેત
health
અત્યાર સુધીનો સૌથી મોટો સાયલન્ટ કિલર રોગ, સારવારમાં મોડું થતા કપાવો પડી શકે છે પગ!
gujarat
ગુજરાત સરકારનો આ લાભ લેવામાં મોડા પડ્યા છો? ઉતાવળ કરજો, 33863 ખેડૂતોએ કરાવી નોંધણી
Ahmedabad
છે હિંમત? પાયલનો વરઘોડો કાઢવાવાળી સરકાર કાર્તિક પટેલનો વરઘોડો કાઢશે?
Svamitva Scheme
સરકારની 'સ્વામિત્વ યોજના' વિશે ખાસ જાણો, ગામમાં જમીનના ઝઘડા ઓછા થશે
scam alert
ગુજરાતનું નવું પોન્ઝી સ્કીમ કૌભાંડ! બ્લોકઆરા કંપની રોકાણકારોના 300 કરોડ ચાંઉ કરી ગઈ